સોમનાથ વેણેશ્વરમા સોમનાથ કર્મચારી સોસાયટી આવેલ છે અને આ સોસાયટીમા રાત્રીના દિપડાના આંટાફેરા સીસીટીવી કેમેરામા કેદ થયેલ છે અને દિપડો કુતરાની પાછળ દોડતો હોય તેવુ જોવાં મળે છે અગાઉ પણ આ સોસાયટીમા દિપડો આવેલએ ગાયોનું મારણ કરેલ અને જંગલ ખાતા દ્વારા પાજરા ગોઠવી દિપડાને પકડવામાં આવેલા આ વિસ્તારમાં લોકોના રહેણાંકની સાથે સોમનાથ યાત્રાધામ આવેલ હોવાથી યાત્રિકોનું પણ અવરજવર રહે છે અને આ જગ્યામાં દિપડાના આંટાફેરા ખુબજ ગંભીર બાબત છે. (તસ્વીર દેવાભાઇ રાઠોડ)
પ્રભાસપાટણમાં દીપડાના આંટાફેરા
સોમનાથ વેણેશ્વરમા સોમનાથ કર્મચારી સોસાયટી આવેલ છે અને આ સોસાયટીમા રાત્રીના દિપડાના આંટાફેરા સીસીટીવી કેમેરામા કેદ થયેલ છે અને દિપડો કુતરાની પાછળ દોડતો હોય તેવુ…
