રહેણાંક-કોમર્સિયલ સંકુલો, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, મોલ્સ, હોટલો તથા ઉદ્યોગોને તાત્કાલિક નોંધણીની અપીલ ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા અધિસૂચિતSolid Waste…
View More બલ્ક વેસ્ટ જનરેટ કરતા એકમોનું રજિસ્ટ્રેશન ફરજિયાતરાજકોટના ત્રણેય ઝોનમાંથી 12.3 કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત, 79,600નો દંડ વસૂલ
148 આસામીઓ સામે કાર્યવાહી કરતી મનપાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે તથા…
View More રાજકોટના ત્રણેય ઝોનમાંથી 12.3 કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત, 79,600નો દંડ વસૂલસાણંદમાં સેમિક્ધડકટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારના રોજ ગુજરાતની મુલાકાતે છે. સાંજે 4:30 વાગ્યે તેઓ અમદાવાદ આવીને સીધા સાણંદ ખાતે વડાપ્રધાન મોદી CG સેમી આઉટસોર્સ્ડ સેમિક્ધડક્ટર એસેમ્બલી…
View More સાણંદમાં સેમિક્ધડકટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદીજૂનાગઢ-સોમનાથ-અમરેલી સહિત પાંચ જિલ્લાના 108 રસ્તા બંધ
ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદ અને જળબંબાકાર સ્થિતિને પગલે રાજ્યમાં કુલ 108 માર્ગો બંધ…
View More જૂનાગઢ-સોમનાથ-અમરેલી સહિત પાંચ જિલ્લાના 108 રસ્તા બંધમનહર પ્લોટમાં સ્કૂટરની ડેકી તોડી પાંચ મોબાઈલની તફડંચી,ત્રિપુટી ઝડપાઈ
પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો,ઝડપાયેલા ત્રણેય રીઢા ગુનેગાર રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂૂપે એક મહત્વની સફળતા મેળવવામાં આવી છે.…
View More મનહર પ્લોટમાં સ્કૂટરની ડેકી તોડી પાંચ મોબાઈલની તફડંચી,ત્રિપુટી ઝડપાઈભગવતીપરામાંથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે રીઢો ગુનેગાર ઝડપાયો
શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદેસર હથિયારો વિરૂૂદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી.ની ટીમે ભગવતીપરા વિસ્તારમાંથી એક રીઢા…
View More ભગવતીપરામાંથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે રીઢો ગુનેગાર ઝડપાયોટીએમસીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રીમાનું તમામ પદેથી રાજીનામું : મમતાને ઝટકો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો ઝટકો લાગ્યો છે. અત્યંત વિશ્વાસુ સહાયક અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રિમા ભટ્ટાચાર્યે પાર્ટીના તમામ પદો પરથી…
View More ટીએમસીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રીમાનું તમામ પદેથી રાજીનામું : મમતાને ઝટકોપીસીબીના પ્રથમ પીઆઇ તરીકે ચાર્જ સંભાળતા ગોંડલિયા
શહેર પોલીસ વિભાગમાં વહીવટી અને કામગીરીની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના સીધા નિરીક્ષણ હેઠળ કામ કરતી સ્પેશિયલ શાખા…
View More પીસીબીના પ્રથમ પીઆઇ તરીકે ચાર્જ સંભાળતા ગોંડલિયારાજકોટ જિલ્લામાં પોલીસનુ સઘન ચેકિંગ, 20 સામે જાહેરનામા ભંગનો ગુનો
રાજકોટ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન દારૂૂ પીધેલા, હથિયારબંધી, સીસીટીવી કેમેરા ન…
View More રાજકોટ જિલ્લામાં પોલીસનુ સઘન ચેકિંગ, 20 સામે જાહેરનામા ભંગનો ગુનોગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં માતા સાથે ફોનમાં વાત કરતા છાત્રનું વીજશોકથી મોત
મૂળ બિહારનો વતની અને હાલ કણકોટ રોડ પર ગર્વમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી માતા સાથે ફોનમાં વાત કરતો હતો ત્યારે સ્ટ્રીટ લાઇટના પાઈપને અડી…
View More ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં માતા સાથે ફોનમાં વાત કરતા છાત્રનું વીજશોકથી મોત