મોરબીના માળિયા મિણાયાના ખાખરેચી ગામે વીજ કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોની સાથે કોંગ્રેસ નેતાઓએ આંદોલનની ચિમકી આપી હતી. ખેડૂતોના ખેતરમાં બળજબરી ખોદકામ કરાતું…
View More મોરબીના ધારાસભ્યના સપોર્ટમાં 13 ગામોના સરપંચોએ રાજીનામાની આપી ચીમકીઉપલેટાના વડાળી ગામે બે પરિવાર વચ્ચે ઘર પાસે ચાલવા બાબતે મારામારી, ત્રણ ઘાયલ
ઉપલેટાના વડાળી ગામે રસ્તે ચાલવા બાબતે બે પરિવારો વચ્ચેઝઘડો થયા બાદ વાત મારામારી સુધી પહોંચતા બન્ને પરિવારના ત્રણ સભ્યોને ઈજા થઈ હતી. આ મામલે સામેસામે…
View More ઉપલેટાના વડાળી ગામે બે પરિવાર વચ્ચે ઘર પાસે ચાલવા બાબતે મારામારી, ત્રણ ઘાયલહળવદ પંથકમાં પકડાયેલી હાઇપ્રોફાઇલ જુગાર કલબમાં બે નેતાને ભાજપે કર્યા સસ્પેન્ડ
બંન્ને છ વર્ષ માટે ઘરભેગા, 20 શખ્સો સામે નોંધાયો હતો ગુનો હળવદ શહેરમાં આવેલી હોટેલમાં જુગારધામમાં ઝડપાયેલા 2 નેતાને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. ગુનાહિત પ્રવૃત્તિથી…
View More હળવદ પંથકમાં પકડાયેલી હાઇપ્રોફાઇલ જુગાર કલબમાં બે નેતાને ભાજપે કર્યા સસ્પેન્ડતળાજા પ્રાંત કચેરીમાં ટોળા ઉમટયા: ધરણા
અલંગ- સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડના ડેવલપમેન્ટ માટે ગ્રામ પંચાયત ની ગૌચરણ અને સરકારી પડતર જમીન પર થયેલા દબાણો ને દૂર કરવા માટે નોટિસો આપી ત્યાં…
View More તળાજા પ્રાંત કચેરીમાં ટોળા ઉમટયા: ધરણાયુવાનનો ગૃહ કંકાસના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત
જામનગરમાં ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક એક યુવાને ગૃહ કંકાસ ના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે. જે મામલે પોલીસ…
View More યુવાનનો ગૃહ કંકાસના કારણે ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાતકાલાવડ તાલુકાના સનાળા ગામમાં યોજાયા અનોખા લગ્ન
શિયાળાની ફુલગુલાબી ઠંડી શરૂૂ થતા સાથે ચારે તરફ લગ્ન પ્રસંગોનો માહોલ જમ્યો છે. તાજેતરમા જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના સનાળા ગામમાં એક અનોખો લગ્ન પ્રસંગ સંપન્ન…
View More કાલાવડ તાલુકાના સનાળા ગામમાં યોજાયા અનોખા લગ્નશહેર-જિલ્લામાં કાતીલ ઠંડીનું મોજું ઠંડીનો પારો 15.6 ડિગ્રીએ સ્થિર
જામનગર શહેર અને જિલ્લો કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયો છે. ઠંડીનો પારો નીચે ઉતરતો જાય છે, આજે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 15.6 થી નીચે ચાલ્યું…
View More શહેર-જિલ્લામાં કાતીલ ઠંડીનું મોજું ઠંડીનો પારો 15.6 ડિગ્રીએ સ્થિરઢીંચડાના વૃદ્ધનો એસિડ પી આપઘાત
જામનગર નજીક ઢીંચડામાં રહેતા એક બુઝુર્ગે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણસર એસિડ પી લઈ આત્મહત્યા કરી લીધી છે.જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. આ બનાવની…
View More ઢીંચડાના વૃદ્ધનો એસિડ પી આપઘાતસંવિધાન દિવસ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમ
ગઈકાલે સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂૂપે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે ડીજીપી ઓફિસ દ્વારા એક વિશેષ પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય સરકારી વકીલ…
View More સંવિધાન દિવસ નિમિત્તે પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો વિશેષ કાર્યક્રમગુજરાતમાં રૂા. 52,394 કરોડની GST ચોરી, 3.38 લાખ રજીસ્ટ્રેશન રદ
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની અમલવારી થઈ ત્યારથી અત્યાર સુધી અનેક પ્રકારની ગેરરિતીઓ પકડાય છે. અને વિસંગતતાઓ પણ સામે આવી રહી છે. છાશવારે કરોડોની કર ચોરી…
View More ગુજરાતમાં રૂા. 52,394 કરોડની GST ચોરી, 3.38 લાખ રજીસ્ટ્રેશન રદ