રાજકોટમાં ભાવનગરના ઉમરાળાથી જાન લઇ આવેલ વરરાજા અને તેના માતા-પિતા અને ગોર મહારાજને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો. રાજકોટની સગીરાના બાળલગ્ન થતા હોવાની બાતમીને…
View More રાજકોટમાં બાળલગ્ન,વરરાજા બન્ને પક્ષના વેવાઈ અને ગોર મહારાજ સહિતની ધરપકડEVMમાં નહીં મતદાર યાદીમાં ખેલ: ચોંકાવનારો દાવો
ન્યૂઝ લોન્ડ્રી નામના પોર્ટલે ત્રણ સંસદીય મત વિસ્તારોની મતદાર યાદીનું સર્વેક્ષણ કરી દાવો કર્યો છે કે નિયમ વિરૂધ્ધ કેટલાક મતદારોના નામ કમી કરાયા હતા અને…
View More EVMમાં નહીં મતદાર યાદીમાં ખેલ: ચોંકાવનારો દાવોયુપીમાં બેંક-લોકર લૂંટ કેસના બે આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠાર
ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં ઈન્ડિયન ઓવરસીઝ બેંકના લોકર તોડીને કરોડો રૂૂપિયાની ચોરી કેસમાં લખનૌ અને ગાઝીપુરમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં બે આરોપીઓ માર્યા ગયા છે. લખનૌમાં કિસાન…
View More યુપીમાં બેંક-લોકર લૂંટ કેસના બે આરોપીઓ એન્કાઉન્ટરમાં ઠારબર્થ ડે પાર્ટીમાં કપડાં ઉતાર્યા, મોઢા પર પેશાબ કર્યો: આઘાતમાં સગીરનો આપઘાત
ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં કોઈલપુરા ગામમાં 17 વર્ષના સગીર છોકરાએ આત્મહત્યા કરી લીધી. આપઘાત પાછળ પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યા છે, પરિવારજનોના જણાવ્યા અનુસાર કિશોરને તેના…
View More બર્થ ડે પાર્ટીમાં કપડાં ઉતાર્યા, મોઢા પર પેશાબ કર્યો: આઘાતમાં સગીરનો આપઘાતડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકોને SMS, વોઇસ કોલ માટે રિચાર્જ કૂપન મળશે
ટ્રાઇએ ટેરિફ નિયમોમાં સુધારો કર્યો છે, જેથી મોબાઇલ સીમ કંપનીઓએ ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકો માટે વોઇસ કોલ અને SMS માટે અલગ પ્લાન ઑફર કરવાની…
View More ડેટાનો ઉપયોગ ન કરતા ગ્રાહકોને SMS, વોઇસ કોલ માટે રિચાર્જ કૂપન મળશેઆલેલે… વંદે ભારત ટ્રેન ભટકી ગઇ: ગોવા નીકળેલાં મુસાફરો કલ્યાણ પહોંચ્યા
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ(CSMT)થી માર્ગોવ સુધી દોડતી દેશની આધુનિક ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ કે જે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં તેનો રસ્તો ભટકી ગઈ હતી. દિવા…
View More આલેલે… વંદે ભારત ટ્રેન ભટકી ગઇ: ગોવા નીકળેલાં મુસાફરો કલ્યાણ પહોંચ્યાહાઈકોર્ટમાં હિજાબ પહેરેલી મહિલા વકીલ સાથે બોલાચાલી બાદ જજનો સુનાવણી માટે ઈનકાર
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે તાજેતરમાં સુનાવણી દરમિયાન પોતાનો ચહેરો ઢાંકેલી મુસ્લિમ મહિલા વકીલને સાંભળવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે જજે મહિલાને નકાબ હટાવીને તેનો ચહેરો બતાવવા…
View More હાઈકોર્ટમાં હિજાબ પહેરેલી મહિલા વકીલ સાથે બોલાચાલી બાદ જજનો સુનાવણી માટે ઈનકારકાશ્મીરમાં ઠંડીએ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો, શ્રીનગરમાં માઇનસ 8 ડિગ્રી
1934 બાદ સૌથી વધુ ઠંડી પડી, અનેક વિસ્તારોમાં પારો શૂન્યથી નીચે જતાં બરફની ચાદર છવાઇ, દાલ સરોવર થીજી ગયું જમ્મુ-કાશ્મીરમાં ઠંડીએ રેકોર્ડ તોડી નાખ્યા છે.…
View More કાશ્મીરમાં ઠંડીએ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો, શ્રીનગરમાં માઇનસ 8 ડિગ્રીમુંબઈમાં બે ફ્લેટ, સ્ટેશનરીની દુકાન, છતાંય ફુલટાઈમ કામ ભીખ માગવાનું
મુંબઈના એક વ્યક્તિને દુનિયાનો સૌથી અમીર ભિખારી કહેવામાં આવી રહ્યો છે. કારણ કે, આ વ્યક્તિ માત્ર ભીખ માંગીને 7.5 કરોડ રૂૂપિયાની પ્રોપર્ટી અને 1.5…
View More મુંબઈમાં બે ફ્લેટ, સ્ટેશનરીની દુકાન, છતાંય ફુલટાઈમ કામ ભીખ માગવાનુંભારતીય ટીમને ફટકો, મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા જઇ શકશે નહીં
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમીને મોટો ઝટકો લાગ્યો છે. ફિટનેસ મેળવવા માટે શમીએ ઘરેલૂ ક્રિકેટમાં ગયો પણ તેને સફળતા મળી નહીં. હવે તે…
View More ભારતીય ટીમને ફટકો, મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા જઇ શકશે નહીં