ભારત, ઓસ્ટ્રેલિયા અને દ. આફ્રિકા ફાઈનલ માટે પ્રબળ દાવેદાર ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડને ત્રણ પેનલ્ટી પોઈન્ટ આપીને સજા કરી છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી પ્રથમ…
View More ICCએ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને ફટકાર્યા પેનલ્ટી પોઈન્ટ, ભારતને ફાયદોશુક્રવારે ભારત-ઓસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટ
ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહેલી જ ટેસ્ટ મેચ જીતી છે, તે પણ નિયમિત કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં. હવે રોહિત શર્મા ટીમ સાથે જોડાઈ…
View More શુક્રવારે ભારત-ઓસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટપુત્રના ગુનાહિત કરતૂતોને સત્તા છોડતા પહેલાં માફ કરવાનું બાઇડનનું કૃત્ય લોકશાહીનું કલંક
રાજકારણીઓને પોતાનાં સંતાનોના કોઈ અવગુણ દેખાતા નથી, પોતાનાં સંતાનોને આગળ કરવા ગમે તે હદે જઈ શકે છે પણ અમેરિકાના પ્રમુખ જો બાઈડને તેમના પુત્ર હન્ટર…
View More પુત્રના ગુનાહિત કરતૂતોને સત્તા છોડતા પહેલાં માફ કરવાનું બાઇડનનું કૃત્ય લોકશાહીનું કલંકસુવર્ણ મંદિરમાં પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રીની હત્યાનો પ્રયાસ, જુઓ વિડીયો
દરવાનની સેવા દરમિયાન સુખબિરસિંહ બાદલ ઉપર બબ્બર ખાલસા ગ્રૂપ સાથે જોડાયેલા શખ્સે બે રાઉન્ડ ફાયર કર્યા, બાદલનો આબાદ બચાવ, હુમલાખોરને ઝડપી લેવાયો પંજાબના અમૃતસરમાં આવેલા…
View More સુવર્ણ મંદિરમાં પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રીની હત્યાનો પ્રયાસ, જુઓ વિડીયોગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મળી એક ગૌરવ સિદ્ધિ, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની વૈશ્વિક ગૌરવ સિદ્ધિમાં વધુ એક યશકલગીનો ઉમેરો થયો છે. કચ્છ-ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમને તેના ઇન્ટિરિયર્સ માટે…
View More ગુજરાતને વૈશ્વિક સ્તરે વધુ મળી એક ગૌરવ સિદ્ધિ, કચ્છના સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને ઇન્ટિરિયર્સની શ્રેષ્ઠતા માટે એવોર્ડ પ્રાપ્ત‘તમે જ બધા જવાબ આપી દો…’જાણો શા માટે મોદી સરકારના મંત્રીઓ પર ઓમ બિરલા ગુસ્સે થયા
લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહના કાર્યસૂચિમાં સામેલ મંત્રીઓની ગેરહાજરી પર નારાજગી વ્યક્ત કરી હતી. સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે મંગળવારે ઝીરો અવર શરૂ થતાં…
View More ‘તમે જ બધા જવાબ આપી દો…’જાણો શા માટે મોદી સરકારના મંત્રીઓ પર ઓમ બિરલા ગુસ્સે થયાદહેજમાં દુલ્હાને 2.5 કરોડ, જૂતાં ચોરીના 11 લાખ, નિકાહ કરાવનાર કાજી પણ રાજી
મેરઠના એચએચ-58 પર એક મોટા રિસોર્ટમાં ચાર દિવસ પહેલા આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જાન ગાઝિયાબાદથી મેરઠ આવી હતી. લગ્ન દરમિયાન દહેજમાં છોકરીના પરિવારે…
View More દહેજમાં દુલ્હાને 2.5 કરોડ, જૂતાં ચોરીના 11 લાખ, નિકાહ કરાવનાર કાજી પણ રાજીનિયમોના ઉલ્લંઘન બદલ અદાણીની 4 કંપનીઓને સમાધાનની ઓફર કરી
અદાણી ગ્રૂપ સાથે સંકળાયેલી કંપનીઓએ ગ્રૂપની ચાર લિસ્ટેડ કંપનીઓમાં જાહેર શેરહોલ્ડિંગના નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપોના સમાધાન માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)નો સંપર્ક…
View More નિયમોના ઉલ્લંઘન બદલ અદાણીની 4 કંપનીઓને સમાધાનની ઓફર કરીમહારાષ્ટ્રમાં સરકાર રચનાનો માંચડો તૈયાર: ગુરુવારે મુખ્યમંત્રી, બે ડેપ્યુટી CM શપથ લેશે
મહારાષ્ટ્રમાં સત્તાની વહેંચણીની ફોર્મ્યુલાનો ખુલાસો, ઇઉંઙ રાખશે 22 મંત્રાલય, જાણો શું હશે શિંદે અને અજિત પવારના હિસ્સામાં સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રની નવી સરકારમાં ગૃહ મંત્રાલય…
View More મહારાષ્ટ્રમાં સરકાર રચનાનો માંચડો તૈયાર: ગુરુવારે મુખ્યમંત્રી, બે ડેપ્યુટી CM શપથ લેશેતમાકુ ઉત્પાદનો, ઠંડાપીણા સાથે રેડીમેડ ગાર્મેન્ટ મોંઘા થશે
જીએસટી પર મંત્રિસમૂહ સોમવારે કાર્બોરેટેડ પીણાં, સિગારેટ, તમાકુ અને સંબંધિત હાનિકારક ઉત્પાદનો પરના વર્તમાન કર દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યોછે. મંત્રીઓનો સમૂહ કુલ 148 વસ્તુઓ…
View More તમાકુ ઉત્પાદનો, ઠંડાપીણા સાથે રેડીમેડ ગાર્મેન્ટ મોંઘા થશે