‘નો ડ્રગ્સ ઇન જામનગર’ની ઝુંબેશ દરમિયાન એસ.ઓ.જી.નો ડ્રગ્સના મામલે મોટો પર્દાફાશ

જામનગર જિલ્લામાં નશાકારક પદાર્થોના વેપારને નાથવા માટે ચલાવવામાં આવી રહેલા “નો ડ્રગ્સ ઇન જામનગર” અભિયાન હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.)ને વધુ એક મોટી સફળતા મળી…

View More ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ની ઝુંબેશ દરમિયાન એસ.ઓ.જી.નો ડ્રગ્સના મામલે મોટો પર્દાફાશ

જામનગર જિલ્લામાં મેઘરાજાની હળવી મહેર, જોડિયામાં 1 ઈંચ, જ્યારે અન્યત્ર અડધા ઈંચથી વધુ

જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. જિલ્લા કંટ્રોલ રૂૂમ અને જિલ્લા પંચાયત આરોગ્ય…

View More જામનગર જિલ્લામાં મેઘરાજાની હળવી મહેર, જોડિયામાં 1 ઈંચ, જ્યારે અન્યત્ર અડધા ઈંચથી વધુ

વિંછીયામાં ચિંકારા હરણનો શિકાર, બંદૂક સાથે બે શિકારીને ઝડપી લીધા

વિંછીયા તાલુકાના મોઢુકા ગામની ઉમટ વીડી વિસ્તારમાંથી ચિંકારા હરણનો શિકાર કરવા બદલ ફોરેસ્ટ વિભાગે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ફોરેસ્ટ વિભાગે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન આ…

View More વિંછીયામાં ચિંકારા હરણનો શિકાર, બંદૂક સાથે બે શિકારીને ઝડપી લીધા

ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોનું ડિમોલિશન શરૂ

ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 3,700 થી પણ વધુ જર્જરિત મકાનો ઝળુંબતા મોત સમાન ઊભા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ભરતનગરમાં અતિશય…

View More ભાવનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોનું ડિમોલિશન શરૂ

કચ્છના વાયોર પોલીસ સ્ટેશનના PSI સામે લાંચનો ગુનો નોંધાયો

કચ્છમાં લાંચિયા અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છના વાયોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇને 40,000 રૂૂપિયાની લાંચ લેતા…

View More કચ્છના વાયોર પોલીસ સ્ટેશનના PSI સામે લાંચનો ગુનો નોંધાયો

સાયલા-ચોટીલા હાઈવે પર વહેલી સવારે 5 વાહનો ધડાધડ અથડાયા

સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર આવેલા ડોળીયા બ્રિજ નજીક વહેલી સવારે પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિકની સ્થિતિ…

View More સાયલા-ચોટીલા હાઈવે પર વહેલી સવારે 5 વાહનો ધડાધડ અથડાયા

જેતપરમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસનો અંત, હવે ગામેગામ સત્યાગ્રહ

વળતર સબંધીત પરિપત્રનો અસ્વિકાર કરતા ખેડૂતો, આંદોલન પાર્ટ-3નું એલાન મોરબી તાલુકાના જેતપર ગામે હેવી વીજલાઇનના વળતરની માંગ સાથે ઉપવાસ પર બેઠેલા ખેડૂતો દ્વારા રાત્રે પારણા…

View More જેતપરમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસનો અંત, હવે ગામેગામ સત્યાગ્રહ

કાલાવડ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે સતત બીજી વખત મૌલિકભાઈ નથવાણીની વરણી

કાલાવડ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે મૌલિકભાઈ દિલીપભાઈ નથવાણીની સતત બીજી વખત સર્વાનુમતે વરણી થતાં ખેડૂતો, વેપારીઓ તેમજ શુભેચ્છકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. તેમની પુન:વરણીને…

View More કાલાવડ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે સતત બીજી વખત મૌલિકભાઈ નથવાણીની વરણી

સતાપર ગામે ડેમમાં નાહવા પડેલા પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહેતા લાલુ દિનેશભાઈ રાઠોડ નામના 32 વર્ષના યુવાન ગત તારીખ 5 જુલાઈના રોજ…

View More સતાપર ગામે ડેમમાં નાહવા પડેલા પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ

જૂનાગઢના શિશુ મંગલમાંથી ભાગેલી એક સગીરા ભોપાલથી મળી, બીજીની શોધખોળ

શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી શિશુમંગલ સંસ્થાની બે સગીરા ગુમ થવાના મામલામાં એકની ભોપાલ ખાતે ભાળ મળતા તેને જૂનાગઢ લાવવા પોલીસની ટીમ ભોપાલ રવાના થઇ છે.…

View More જૂનાગઢના શિશુ મંગલમાંથી ભાગેલી એક સગીરા ભોપાલથી મળી, બીજીની શોધખોળ