કોડીનાર તાલુકાના આલીદર ગામની એક મહિલા માટે અજાણ્યા ઇકો કાર ચાલક સાથે મુસાફરી કરવાનો નિર્ણય ભારે સાબિત થયો હતો. બે દિવસ પૂર્વે કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર…
View More કોડીનાર તાલુકાના આલીદર ગામની મહિલા સાથે લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાયોજેતપુરમાં વકીલની ઓફિસમાં ઘૂસી હુમલો, ટી-શર્ટ ખેંચી બહાર કાઢી માર માર્યા
જેતપુરના તીનબત્તી ચોકમાં ઓફીસ ધરાવતા વકીલ પર તેમની જ ઓફિસમાં ઘૂસીને પેઢલાના એક શખ્સે મારામારી કરી અને ભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.…
View More જેતપુરમાં વકીલની ઓફિસમાં ઘૂસી હુમલો, ટી-શર્ટ ખેંચી બહાર કાઢી માર માર્યાબોટાદમાં એન્ટી ટાસ્કફોર્સે બસ સ્ટેન્ડ પાસેથી એક શખ્સને અફીણના જથ્થા સાથે પકડ્યો
બોટાદમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ રાજકોટ ઝોન સી.આઈ.ડી. ક્રાઈમની ટીમ ત્રાટકી હતી અને બોટાદ ટાઉન એસ.ટી. બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે એક ઈસમને ગેરકાયદેસર અફીણના જથ્થા…
View More બોટાદમાં એન્ટી ટાસ્કફોર્સે બસ સ્ટેન્ડ પાસેથી એક શખ્સને અફીણના જથ્થા સાથે પકડ્યોરાવલ ડેમના પાણી છોડાતા ઉનાના અનેક ગામોમાં કમરડૂબ પાણી
સનખડા, ખત્રીવાડા, મોઠા સહિતના ગામોમાં પૂર જેવી સ્થિતિ, 100થી વધુ લોકોનું સ્થળાંતર, માલ-મિલકતને ભારે નુકસાન ગીર વિસ્તારમાં સતત બે દિવસ સુધી પડેલા ધોધમાર વરસાદને પગલે…
View More રાવલ ડેમના પાણી છોડાતા ઉનાના અનેક ગામોમાં કમરડૂબ પાણીગોંડલનાં ચોરડી દરવાજા ચોકમાં સગીરે ગળાફાંસો ખાધો
ગોંડલનાં ચોરડી દરવાજા ચોકમાં આવેલી બેકરીનાં ઉપરના ભાગે આવેલી રુમમાં રહેતા સગીરે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.બનાવ અંગે એ’ડીવીઝન પોલીસે તપાસ હાથ…
View More ગોંડલનાં ચોરડી દરવાજા ચોકમાં સગીરે ગળાફાંસો ખાધોસૈયદ રાજપરા બંદરે સાત બોટ ડૂબી, પાંચ ભાંગી ગઇ
ચોમાસાના પ્રથમ જ વરસાદે ઉના તાલુકાના દરિયાકાંઠે આવેલા રાજ્યના મહત્વના માછીમારી બંદરોમાંના એક સૈયદ રાજપરા બંદર પર કુદરતી આફતનું ગંભીર દૃશ્ય સર્જ્યું છે. મધ્ય ગીર…
View More સૈયદ રાજપરા બંદરે સાત બોટ ડૂબી, પાંચ ભાંગી ગઇકોડીનારમાં વૃધ્ધ મહિલાની સોનાની બુટી છેતરપિંડીથી પડાવી ફરાર આરોપી ઝડપાયો
કોડીનાર શહેરમાં વૃદ્ધ મહિલાને પેન્શનનું ફોર્મ ભરી આપવાની લાલચ આપી વિશ્વાસમાં લઈને સોનાની બૂટ્ટી છેતરપીંડીથી પડાવી ફરાર થયેલા શાતિર આરોપીને કોડીનાર પોલીસે ઝડપી પાડી ચોરાયેલી…
View More કોડીનારમાં વૃધ્ધ મહિલાની સોનાની બુટી છેતરપિંડીથી પડાવી ફરાર આરોપી ઝડપાયોજેતપુરની ‘આપ’ની મહિલા કાર્યકરના આપઘાતની ઘટનામાં પ્રેમી અને તેની પત્ની-સાસુ સામે નોંધાતો ગુનો
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેતપુર નગરપાલિકામાં આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂકેલા 23 વર્ષીય નંદનીબેન બોસમીયાના આપઘાત કેસમાં એક મોટો વળાંક આવ્યો છે.…
View More જેતપુરની ‘આપ’ની મહિલા કાર્યકરના આપઘાતની ઘટનામાં પ્રેમી અને તેની પત્ની-સાસુ સામે નોંધાતો ગુનોનબળા વર્ષની આગાહીઓએ ખેડૂતોને ગોટે ચડાવ્યા
અલનિનો ના કારણે નબળું વર્ષ રહેશે.તેવી આગાહીઓ વચ્ચે પણ તળાજા પંથકના ખેડૂતોએ સૌથીવધુ મગફળી બાદ બીજા નંબરે કપાસ નું વાવેતર કરી નાખ્યું હતું કુદરત ના…
View More નબળા વર્ષની આગાહીઓએ ખેડૂતોને ગોટે ચડાવ્યાવીજલાઈન વળતરના નવા પરિપત્રથી ખેડૂતોને કરોડોનું નુકસાન
કાયદાકીય અધિકાર છીનવાયો, જમીનની કિંમત અડધી થઈ જશે, નેહુલ અમૃતિયાએ આંકડાકીય વિગતો સાથે ખામીઓ છતી કરી વીજલાઈનના વળતર મુદ્દે રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા…
View More વીજલાઈન વળતરના નવા પરિપત્રથી ખેડૂતોને કરોડોનું નુકસાન