અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો, ચાર વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ, રાજ્યનો છઠ્ઠો કેસ

    ગુજરાતમાં HMPVને લઈને સતત ચિંતા વધી રહી છે. રાજ્યમાં વધુ એક HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ચાર…

View More અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો, ચાર વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ, રાજ્યનો છઠ્ઠો કેસ

દક્ષિણ આફ્રિકાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત, 26ને બચાવી લેવાયા

  દક્ષિણ આફ્રિકામાં ગેરકાયદેસર ખાણકામ કરનારાઓનું પ્રતિનિધિત્વ કરતા એક જૂથે સોમવારે અહેવાલ આપ્યો હતો કે ખાણમાં કેટલાંક મહિનાઓથી ફસાયા પછી 100 થી વધુ લોકો મૃત્યુ…

View More દક્ષિણ આફ્રિકાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત, 26ને બચાવી લેવાયા

મહારાષ્ટ્રમાં હેવાન ડોકટરે કાઉન્સેલિંગના બહાને 15 વર્ષની 50 સગીરાનું કર્યું યૌનશોષણ

  મનોવૈજ્ઞાનિકનું કામ કાઉન્સેલિંગ કરવાનું અને સાચી દિશા બતાવવાનું હોય છે, પરંતુ આવા જ એક મનોવૈજ્ઞાનિકે બાળકોને સાચી દિશા બતાવીને ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરી…

View More મહારાષ્ટ્રમાં હેવાન ડોકટરે કાઉન્સેલિંગના બહાને 15 વર્ષની 50 સગીરાનું કર્યું યૌનશોષણ

મહાકુંભમાં રથસવાર સાધ્વી સુંદરી બેનકાબ

  મહાકુંભ 2025માં એક છોકરીની તસવીરો વાયરલ થઈ રહી છે. જો કે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂૂ થયા બાદ આ યુવતીએ પોતે જ ખુલાસો કર્યો…

View More મહાકુંભમાં રથસવાર સાધ્વી સુંદરી બેનકાબ

પાર્કિંગની જગ્યા ન હોય તો કાર ખરીદી નહીં શકો

મહારાષ્ટ્રમાં કાર ખરીદતા પહેલા લોકોએ પાર્કિંગની જગ્યા બતાવવી પડશે: એક બેડરૂમના ફલેટમાં રહેતા લોકો બહાર કાર રાખે છે: પરિવહનમંત્રી મહારાષ્ટ્ર સરકાર એક નવી નીતિ લાગુ…

View More પાર્કિંગની જગ્યા ન હોય તો કાર ખરીદી નહીં શકો

ત્રણ યુદ્ધ જહાજોનું મોદીના હસ્તે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ ફ્રન્ટલાઈન નેવલ કોમ્બેટન્ટ્સ INS  સુરત, INS નીલગીરી અને INS  વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. સભાને સંબોધતા…

View More ત્રણ યુદ્ધ જહાજોનું મોદીના હસ્તે લોકાર્પણ

આસારામને 12 વર્ષ બાદ જામીન, ભકતો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત

  રાજસ્થાનની જોધપુર જેલમાં છેલ્લા 12 વર્ષથી બંધ આસારામને જામીન મળી ગયા છે. ત્યાર બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. મંગળવાર મોડી સાંજે હાઈકોર્ટનો આદેશ…

View More આસારામને 12 વર્ષ બાદ જામીન, ભકતો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત

39 વેપારીઓ પાસેથી 3.895 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 13ના ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા…

View More 39 વેપારીઓ પાસેથી 3.895 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

હૃદયરોગનો હુમલો: વધુ ત્રણ લોકોનું પ્રાણપંખેરું ઊડી ગયું

  રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાનો ખતરો દિનબદિન વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં હદયરોગના હુમલાથી વધુ ત્રણ લોકોનું પ્રાણ પંખેરુ ઉડી ગયું છે. જેમાં હુડકો…

View More હૃદયરોગનો હુમલો: વધુ ત્રણ લોકોનું પ્રાણપંખેરું ઊડી ગયું

દારૂ ઢીંચી ના.મામલતદારે કાર ખાડામાં નાખી, ભાનમાં આવતા જ બોલ્યો હું મેજિસ્ટ્રેટ છું!

વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે પાદરાના ડેપ્યુટી મામલતદારે દારૂૂ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા અકોટા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી…

View More દારૂ ઢીંચી ના.મામલતદારે કાર ખાડામાં નાખી, ભાનમાં આવતા જ બોલ્યો હું મેજિસ્ટ્રેટ છું!