નવલનગરમાં રહેતી ધો.11ની છાત્રાએ અમીન માર્ગ પર આવેલી સ્કૂલે જ એસિડ પીધુંં’તું શહેરમાં નવલનગરમાં રહેતી ધો.11ની છાત્રાએ અભ્યાસની ચિંતામાં એક વર્ષ પહેલા પોતાની સ્કુલે એસીડ…
View More અભ્યાસની ચિંતામાં એક વર્ષ પહેલાં એસિડ ગટગટાવનાર વિદ્યાર્થિનીનું મોતકલેકટરને ગાંધીનગરનું તેડું જિલ્લાની ચિંતન શિબિર મોકૂફ
રાજકોટ જિલ્લાની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિંતન શિબિર આગામી 20મીએ ઘેલા સોમનાથ ખાતે યોજવાની હતી. પરંતુ આગામી શુક્રવારને 20 મીના રોજ ગાંધીનગર…
View More કલેકટરને ગાંધીનગરનું તેડું જિલ્લાની ચિંતન શિબિર મોકૂફLCB-SOG-પ્ર.નગર ડી-સ્ટાફના સાત વિવાદી પોલીસ કર્મચારીઓની બદલી
60 લાખનો તોડકાંડ, શ્રોફના નાણાંની હેરાફેરી સહિતના વહીવટ નડી ગયા, અંતે ઈઙએ ત્રીજું નેત્ર ખોલ્યું શહેરમાં પીઆઈ અને પીએસઆઈની આંતરીક બદલીમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર…
View More LCB-SOG-પ્ર.નગર ડી-સ્ટાફના સાત વિવાદી પોલીસ કર્મચારીઓની બદલીઆધારકાર્ડની કામગીરી ઝુંબેશ તરીકે ચલાવાશે: શિક્ષણમંત્રી
તાજેતરમાં જ સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે APAAR કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યુ છે. વિદ્યાર્થીઓનો તમામ શૈક્ષણિક ડેટા 12 અંકના આ APAAR કાર્ડ ની અંદર સમાવી લેવામાં…
View More આધારકાર્ડની કામગીરી ઝુંબેશ તરીકે ચલાવાશે: શિક્ષણમંત્રીસરકાર ઝવેરી પંચનો રિપોર્ટ પ્રસિદ્ધ ન કરે તો ધરણાં: અમિત ચાવડા
ગુજરાતની ડબલ એન્જીનની સરકાર ગુજરાતના ઓ.બી.સી. સમાજને સતત અન્યાય કરતી આવી છે, એની સાથે સતત ભેદભાવ થઇ રહ્યો છે. વિધાનસભા ખાતે પ્રેસ-મીડિયાને સંબોધન કરતા વિધાનસભા…
View More સરકાર ઝવેરી પંચનો રિપોર્ટ પ્રસિદ્ધ ન કરે તો ધરણાં: અમિત ચાવડાભરૂચના મૂલડ ટોલનાકે ફાસ્ટટેગમાં સ્થાનિક બસોના પૈસા કપાતા ચક્કાજામ
પોલીસ- ટોલ અધિકારી સહિતના તંત્રનો મામલો શાંત પાડવા ભારે મથામણ: 3 કિ.મી. લાંબી લાઇનો લાગી ભરૂૂચમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા મૂલડ ટોલ પ્લાઝા…
View More ભરૂચના મૂલડ ટોલનાકે ફાસ્ટટેગમાં સ્થાનિક બસોના પૈસા કપાતા ચક્કાજામમહેસૂલ પંચ અને SSRDની બેંચ રાજકોટને આપવા ઉઠેલી માગણી, હાઈકોર્ટની બેંચ માટે સૌરાષ્ટ્રને ક્યાં સુધી અન્યાય સહન કરવાનો?
અઢી કરોડ લોકો વર્ષોથી હાઈકોર્ટની બેંચની રાહમાં, ભાંગેલા રસ્તાઓ પર અમદાવાદ સુધીના ધક્કા ખાવામાં જીવનું પણ જોખમ રાજકોટમાં મહેસુલ પંચ તેમજ એસ.એસ.આર.ડી.ની બેંચની રાજકોટના સંસદ…
View More મહેસૂલ પંચ અને SSRDની બેંચ રાજકોટને આપવા ઉઠેલી માગણી, હાઈકોર્ટની બેંચ માટે સૌરાષ્ટ્રને ક્યાં સુધી અન્યાય સહન કરવાનો?કટારિયા ચોકડી એલિવેટર બ્રિજનું 141.73 કરોડનું ટેન્ડર મંજૂર
બ્રિજ માટે ચાર એજન્સીએ ટેન્ડર ભરેલ : બેકબોન ક્ધસ્ટ્રક્શન પ્રા.લી.ને કામ અપાયું શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા કાલાવડ રોડ પર કટારિયા ચોકડી ખાતે ટ્રાફિકનું ભારણ વધતા…
View More કટારિયા ચોકડી એલિવેટર બ્રિજનું 141.73 કરોડનું ટેન્ડર મંજૂરઆરટીઈ પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો પૂરા પાડવા જનસેવા કેન્દ્રો પર પ્રક્રિયા કરાશે
ગુજરાતમાં આર્થિકરીતે નબળા પરિવારોના બાળકો ખાનગી શાળામાં સારૂૂ શિક્ષણ મેળવી શકે એવા ઉમદા હેતુથી આરટીઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદો બનાવવામાં આવ્યો છે. આ…
View More આરટીઈ પ્રવેશ માટે જરૂરી દસ્તાવેજો પૂરા પાડવા જનસેવા કેન્દ્રો પર પ્રક્રિયા કરાશેદિલ્હીમાં 60થી મોટી વયના વૃધ્ધોની મફત સારવાર કરાશે
ગુજરાત મિરર, નવી દિલ્હી,તા.18- આમ આદમી પાર્ટી (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા બુધવારે દિલ્હીના વૃધ્ધોને મફત…
View More દિલ્હીમાં 60થી મોટી વયના વૃધ્ધોની મફત સારવાર કરાશે