રાજ્યભરમાં ધુમ્મસના માહોલ વચ્ચે હવાઈ મુસાફરી પર અસર થઈ છે. અમદાવાદ એરપોર્ટ પર 5 ઈન્ટરનેશનલ ફલાઇટ સહિત 30 ડોમેસ્ટિક ફલાઇટના શિડ્યુલ ખોરવાયા છે. ધુમ્મસને કારણે…
View More ધુમ્મસની અસર, 5 ઈન્ટરનેશનલ, 30 ડોમેસ્ટિક ફ્લાઈટ મોડીરાજકોટ-વેરાવળથી મહાકુંભ માટે બે સ્પેશિયલ ટ્રેન મુકાઇ
મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે, પશ્ચિમ રેલ્વે મહાકુંભ મેળાની 2 જોડી સ્પેશિયલ ટ્રેનો દોડાવશે જે રાજકોટ ડિવિઝનમાં થી પસાર…
View More રાજકોટ-વેરાવળથી મહાકુંભ માટે બે સ્પેશિયલ ટ્રેન મુકાઇઉપલેટા બાદ ધોરાજીમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યુ
ગઈકાલે ઉપલેટાના હાડફોડી ગામે કલેક્ટર તંત્ર દ્વારા આશરે 1000 વિઘા જેટલી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયા બાદ મોડી સાંજે ધોરાજીમાં ગેરકાયદેસર દબાણ પર તંત્રનું…
View More ઉપલેટા બાદ ધોરાજીમાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યુશાપરમાં મંગેતરને કુંવારી માતા બનાવી ભાવિ ભરથાર થયો રફુચકકર: નવજાત બાળકીનું મોત
રાજકોટ નજીક આવેલા શાપર વેરાવળમા રહેતા શ્રમિક પરિવારની યુવતીની એક વર્ષ પુર્વે સગાઇ થઇ હતી. સગાઇ બાદ ભાવી ભરથારે મંગતર ઉપર દુષ્કર્મ આચરી ગર્ભ રાખી…
View More શાપરમાં મંગેતરને કુંવારી માતા બનાવી ભાવિ ભરથાર થયો રફુચકકર: નવજાત બાળકીનું મોતજંત્રી દરમાં વાર્ષિક 25% વધારો કરવા સરકારની વિચારણા
એક મહિના પહેલાં જંત્રીના ભાવનો ડ્રાફટ જાહેર કર્યા બાદ સમગ્ર ગુજરાતમાં ભારે વિરોધ થતાં મહારાષ્ટ્રની જેમ ત્રણ વર્ષ સુધી 25% વધારો ઝીંકવાની તૈયારી રિયલ એસ્ટેટ…
View More જંત્રી દરમાં વાર્ષિક 25% વધારો કરવા સરકારની વિચારણાગોંડલમાં 5 લાખની ઉઘરાણીમાં યુવાનનું અપહરણ બાદ મુક્તિ
દૂધનો વ્યવસાય કરતા યુવાનનું અપહરણ કરનાર બે શખ્સોની ધરપકડ ગોંડલમાં વૃંદાવન સોસાયટીમાં રહેતા અને દુધનો વ્યવસાય કરતા યુવાનનું પૈસાની લેતી દેતીમાં ગુંદાળા પેટ્રોલ પંપ પાસેથી…
View More ગોંડલમાં 5 લાખની ઉઘરાણીમાં યુવાનનું અપહરણ બાદ મુક્તિમોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના 81 પીડિત પરિવારમાંથી 64 સાથે વળતર મુદ્દે થયા કરાર
વળતરના મોટા ભાગના મુદ્દા ઉપર માર્ચ મહિનામાં થશે હાઇકોર્ટમાં સુનાવણી મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલની દુર્ઘટના મુદ્દે થયેલી સુઓમોટો રિટ પિટિશનમાં કોર્ટ મિત્ર દ્વારા જણાવાયું હતું…
View More મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના 81 પીડિત પરિવારમાંથી 64 સાથે વળતર મુદ્દે થયા કરારઉનાના સૈયદ રાજપરાની બોટના ખલાસીનો દરિયામાં અકસ્માત
ઊના તાલુકાના સૈયદ રાજપરા બંદર ની આઠ ખલાસી સાથે ફિશીંગ માં નિકળેલી બોટ ને બાર નોટી માઈલ દુર ચાલુ બોટે દરીયા વચ્ચે પંખા સાથે જાળ…
View More ઉનાના સૈયદ રાજપરાની બોટના ખલાસીનો દરિયામાં અકસ્માતવઢવાણમાં હિટ એન્ડ રન : બાઇક અડફેટે ઘવાયેલા આધેડે દમ તોડ્યો
સુરેન્દ્રનગરના વઢવાણમા શોરૂમમાથી છુટીને ઘરે જતા આધેડનુ અજાણ્યા બાઇક ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામા ગંભીર રીતે ઘવાયેલા આધેડનુ રાજકોટમા સારવાર…
View More વઢવાણમાં હિટ એન્ડ રન : બાઇક અડફેટે ઘવાયેલા આધેડે દમ તોડ્યોરાજકોટમાં રાજ્યના પોલીસવડાની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
ડીજીપી સાથે ચાર મહાનગરના પોલીસ કમિશનર અને 9 રેન્જના આઈજી સહિતના અધિકારીઓ સાથે સરહદી સુરક્ષા સહિતની બાબતો ઉપર ચર્ચા રાજકોટમાં રાજયના પોલીસ વડા વીકાસ સહાયની…
View More રાજકોટમાં રાજ્યના પોલીસવડાની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ