ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી કાઉન્સિલની વધુ એક બેઠક યોજાઈ ગઈ અને આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમ પર જીએસટી ઘટાડવા મુદ્દે આ બેઠકમાં પણ કોઈ…
View More પેટ્રોલ-ડીઝલ હોય કે વીમા પ્રીમિયમ, લોકોને રાહત આપતાં સરકારનો જીવ ચાલતો નથીપુણેમાં દારૂના નશામાં ધુત ડમ્પર ચાલકે ફૂટપાથ પર સૂતેલા 9 લોકોને ડમ્પરે કચડી નાખ્યા, 3ના મોત
મહારાષ્ટ્રના પુણેમાં વાઘોલી ચોક ખાતે ગઈ કાલે રાત્રે એક ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બે બાળકો સહિત…
View More પુણેમાં દારૂના નશામાં ધુત ડમ્પર ચાલકે ફૂટપાથ પર સૂતેલા 9 લોકોને ડમ્પરે કચડી નાખ્યા, 3ના મોતUPના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ ઠાર, પંજાબ પોલીસ ચોકી પર ફેંક્યા હતાં બોમ્બ
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પોલીસ એન્કાઉન્ટરમાં ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ ઠાર માર્યા હોવાની માહિતી સામે આવી રહી છે. પંજાબ અને યુપી પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ આ…
View More UPના પીલીભીતમાં એન્કાઉન્ટરમાં ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ ઠાર, પંજાબ પોલીસ ચોકી પર ફેંક્યા હતાં બોમ્બખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી ઠપ્પ: ખેડૂતો હાલાકીમાં
ખંભાળિયા શહેરમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનું એકમાત્ર કેન્દ્ર લાંબા સમય બાદ શરૂ કરવામાં આવ્યું છે અને થોડા દિવસ આ કામગીરી રાબેતા…
View More ખંભાળિયામાં ટેકાના ભાવે મગફળી ખરીદીની કામગીરી ઠપ્પ: ખેડૂતો હાલાકીમાંબે દિવસની મુલાકાતે આવેલા મોદીનું કુવૈતમાં: ભવ્ય સ્વાગત
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. પ્રધાનમંત્રીએ કુવૈતના શેખ મેશાલ અલ અહેમદ અલ જબર અલ સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાત…
View More બે દિવસની મુલાકાતે આવેલા મોદીનું કુવૈતમાં: ભવ્ય સ્વાગતદેશનો પ્રથમ ફ્લાય ઓવર ડિઝાઈન કરનારા શિરીષ પટેલનું અવસાન
જાણીતા સિવિલ એન્જિનિયર અને શહેરી આયોજનકારનું શુક્રવારે રાત્રે 92 વર્ષની વયે નિધન થયું હતું. શિરીષ પટેલ ભારતના પ્રથમ ફ્લાયઓવરના ડિઝાઇનર હતા – કેમ્પ્સ કોર્નર ફ્લાયઓવર,…
View More દેશનો પ્રથમ ફ્લાય ઓવર ડિઝાઈન કરનારા શિરીષ પટેલનું અવસાન23 લાખની છેતરપિંડી કેસમાં પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે વોરંટ
ભારતના પૂર્વ ક્રિકેટર અને વર્ષ 2007માં ટી20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહેલા રોબિન ઉથપ્પા સામે છેતરપિંડી કરવાનો અને 23 લાખ રૂૂપિયાની હેરાફેરી કરવાનો આરોપ…
View More 23 લાખની છેતરપિંડી કેસમાં પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા સામે વોરંટહવાલા દ્વારા રૂા.800 કરોડના રોકાણનો પર્દાફાશ: શ્રીનગરથી દુબઇ સુધી કનેકશન
આવકવેરા વિભાગે હવાલા નેટવર્ક દ્વારા રૂૂ. 800 કરોડના રોકાણનો પર્દાફાશ કર્યો છે. તેના વાયરો શ્રીનગરથી દુબઈ સુધી જોડાયેલા છે. વિભાગે શ્રીનગર સહિત મુંબઈ, દિલ્હી…
View More હવાલા દ્વારા રૂા.800 કરોડના રોકાણનો પર્દાફાશ: શ્રીનગરથી દુબઇ સુધી કનેકશનક્રેડિટ કાર્ડ બિલની લેટ ચૂકવણી: બેંકો મનમાની કરી શકશે
ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ: ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે ખરાબ સમાચાર છે. હવેથી, તેમને ક્રેડિટ કાર્ડ બિલના મોડું ચૂકવવા પર 36-50 ટકા વ્યાજ ચૂકવવું…
View More ક્રેડિટ કાર્ડ બિલની લેટ ચૂકવણી: બેંકો મનમાની કરી શકશેશરાબ કાંડમાં હવે ઇડી કેજરીવાલને ભીંસમાં લેશે
એક્સાઈઝ પોલિસીના મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી ગઈ છે. લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને આ કેસમાં કેજરીવાલ સામે કાર્યવાહી કરવાની પરવાનગી…
View More શરાબ કાંડમાં હવે ઇડી કેજરીવાલને ભીંસમાં લેશે