રાજકોટ શહેરમા હાલ ટ્રાફિક બ્રાન્ચ, તમામ પોલીસ મથકનો સ્ટાફ, ક્રાઇમ બ્રાંચ, પીસીબી અને એસઓજી દ્વારા મુખ્ય માર્ગો પર વાહન ચેકીંગ અને રાત્રીના સમયે ડ્રીન્ક એન્ડ…
View More ‘ભાજપ મહામંત્રી’ની પ્લેટ લગાવી દારૂની બોટલ સાથે ઇમિટેશનનો ધંધાર્થી પકડાયોપુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાંથી ચેમ્બરના પ્રતિનિધિને બહાર કઢાયા
રેશનિંગના સડેલા અનાજનો ભાંડો ફોડતા મને હાંકી કઢાયો: રાજુ જુંજા રાજકોટ જિલ્લામાં લાભાર્થીઓને સડેલા અનાજનું વિતરણ થતું હોવાનો ભાંડો રાજકોટ ચેમ્બરના પ્રતિનિધિ દ્વારા છેલ્લી પૂરવઠાની…
View More પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાંથી ચેમ્બરના પ્રતિનિધિને બહાર કઢાયાસૌરાષ્ટ્ર યુનિ.માં કોંગ્રેસનો હલ્લાબોલ: કુલપતિ ચેમ્બરને તાળાબંધી
વિવાદોનો મધપૂડો કહી શકાય એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયામા પણ કઈકને કઈક વિવાદો વકર્યા કરે છે તેમ આ વર્ષે પણ પીએચડીની 80% સીટો…
View More સૌરાષ્ટ્ર યુનિ.માં કોંગ્રેસનો હલ્લાબોલ: કુલપતિ ચેમ્બરને તાળાબંધી‘મને કેમ બોલાવે છે’ કહી યુવાન ઉપર બેટથી હુમલો
વેજાગામ વાજડીની સીમમાં બનાવ : ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો શહેરના કાલાવડ રોડ પર આવેલા વેજાગામ વાજડી ગામની સીમમાં મને કેમ બોલાવે છે કહી યુવાન ઉપર…
View More ‘મને કેમ બોલાવે છે’ કહી યુવાન ઉપર બેટથી હુમલોસ્વાગતમાં ફરિયાદોનો ઢગલો થતાં કલેક્ટર-DDOને ખખડાવતા CM
તાજેતરમાં મુખ્યમંત્રીના સ્વાગત કાર્યક્રમમાં રાજ્યભરમાંથી પ્રજાજનો દ્વારા સમસ્યાનો ધોધ થયો હતો. સ્થાનિક કક્ષાએ અરજદારોને પોતાના કામમાં હાલાકી પડતી હોવાની રાવ મુખ્યમંત્રી સમક્ષ કરાઈ હતી. ગઈકાલે…
View More સ્વાગતમાં ફરિયાદોનો ઢગલો થતાં કલેક્ટર-DDOને ખખડાવતા CMશેલ્બી હોસ્પિટલમાં PMJAY વિવાદ, ગીરગઢડાના વૃદ્ધનું મોત
ઓપરેશન બાદ તબિયત બગડતા સિવિલ હોસ્પિટલમાં જવાનું કહ્યાનો પરિવારજનોનો આક્ષેપ અમદાવાદ નરોડાની શેલ્બી હોસ્પિટલમાં ઙખઉંઅઢ યોજના હેઠળ સારવાર લઈ રહેલા 62 વર્ષના દર્દીના મૃત્યુને લઈને…
View More શેલ્બી હોસ્પિટલમાં PMJAY વિવાદ, ગીરગઢડાના વૃદ્ધનું મોતબાકીદારોની વધુ બે મિલકત સીલ, છ આસામીઓને જપ્તીની નોટિસ
મનપાના વેરાવિભાગે રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે વધુ બે મિલ્કત સીલ કરી રહેણાકના બે નળ જોડાણો કાપી છ આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ પર રૂા. 32.38…
View More બાકીદારોની વધુ બે મિલકત સીલ, છ આસામીઓને જપ્તીની નોટિસસ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના, 15 સભ્યોની નિમણૂક
રાજ્યના પ્રત્યેક નાગરિકને ગુણવત્તાસભર શ્રેષ્ઠત્તમ સારવાર મળી રહે અને મેડિકલ શિક્ષણને વેગ મળે તે દિશામાં સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂૂપે રાજ્ય સરકાર…
View More સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલની રચના, 15 સભ્યોની નિમણૂકસંકલન સમિતિની બેઠકમાં એઇમ્સ, સ્માર્ટ મીટર, એરપોર્ટ મામલે રજૂઆત
રાજકોટ જિલ્લાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં પદાધિકારીઓએ રજૂ કરેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેક્ટરે…
View More સંકલન સમિતિની બેઠકમાં એઇમ્સ, સ્માર્ટ મીટર, એરપોર્ટ મામલે રજૂઆતઘરેથી નીકળી ગયેલા પટેલ વૃધ્ધની એસ.ટી. વર્કશોપ પાછળ વોકળામાંથી સળગેલી લાશ મળી
પેટ્રોલ પંપેથી ડીઝલ ખરીદી શરીર ઉપર રેડી કાંડી ચાંપી દીધી, બિમારીથી કંટાળી આપઘાત કરી લીધાની આશંકા શહેરના ગોંડલ રોડ પર એસ.ટી. વર્કશોપ પાછળ વોકળામાંથી વૃધ્ધની…
View More ઘરેથી નીકળી ગયેલા પટેલ વૃધ્ધની એસ.ટી. વર્કશોપ પાછળ વોકળામાંથી સળગેલી લાશ મળી