શહેરમાં ગોકુલધામ સોસાયટી પાસે ગીતાંજલિ સોસાયટીમાં રહેતા અને કપડાંનો શો રૂૂમ ચલાવતા રોહિતભાઈ કનૈયાલાલ મેર તેના પુત્રને સ્કૂલે મૂકી ઘેર જતા હતા ત્યારે તેના પાડોશમાં…
View More દોશી હોસ્પિટલ પાસે પોલીસ ફરિયાદનો ખાર રાખી વેપારી પર હુમલોમોરારીનગરમાં એકાઉન્ટન્ટના બે કલાક બંધ પડેલા મકાનમાંથી 70 હજાર મતાની ચોરી
શહેરના હરીઘવા રોડ પર આવેલા મોરારીનગરમા રહેતા એકાઉન્ટન્ટના બે કલાક બંધ રહેલા મકાનમાંથી તસ્કરે માત્ર 30 મિનીટમા 70 હજાર મતાની ચોરી કરતા પોલીસમા ફરીયાદ નોંધાઇ…
View More મોરારીનગરમાં એકાઉન્ટન્ટના બે કલાક બંધ પડેલા મકાનમાંથી 70 હજાર મતાની ચોરીવાવડીમાં આવાસ ટાઉનશિપમાં જુગારનો દરોડો: પત્તાં ટીંચતા વેપારી સહિત 6 ઝડપાયા
શહેરની ભાગોળે વાવડીમાં આવેલી આવાસ ટાઉનશીપમાં ચાલતા જુગાર ધામ ઉપર પોલીસે દરોડો પાડી પતા ટીંચતા વેપારી સહિત 6 શખ્સોને રૂા.71200ની રોકડ સાથે ઝડપી લઇ ધોરણ…
View More વાવડીમાં આવાસ ટાઉનશિપમાં જુગારનો દરોડો: પત્તાં ટીંચતા વેપારી સહિત 6 ઝડપાયાખાંભાના પચપચિયા ગામે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો, માત્ર અવશેષો જ મળ્યા
અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. સિંહ, દીપડા જેવા ખૂંખાર પ્રાણીઓ માનવ વસાહતોમાં ઘૂસીને હાહાકાર મચાવી રહ્યા છે. ખાંભા તાલુકાના પચપચીયા ગામની સીમમાં…
View More ખાંભાના પચપચિયા ગામે 10 વર્ષના બાળકને દીપડાએ ફાડી ખાધો, માત્ર અવશેષો જ મળ્યાકેનેડાની કોલેજમાં ડમી પ્રવેશ મેળવી અમેરિકામાં ઘૂસવાના ષડયંત્રનો પર્દાફાશ
ડીંગુચા કેસ બાદ ઈડીની તપાસમાં માનવ તસ્કરી અને મનીલોન્ડરિંગનું મોટુ નેટવર્ક ખુલ્યું : કેનેડાના સ્ટુડન્ટ વિઝા 55થી 60 લાખમાં મેળવી ત્યાંથી અમેરિકન બોર્ડરમાં ઘુસાડી દેવાતા…
View More કેનેડાની કોલેજમાં ડમી પ્રવેશ મેળવી અમેરિકામાં ઘૂસવાના ષડયંત્રનો પર્દાફાશક્રિસમસની રજામાં પણ રાજકોટ યાર્ડ ધમધમ્યું
શિયાળાની સિઝન જામી છે અને ટેકાના ભાવે ખરીદી શરૂ થતાં યાર્ડમાં જણસીની આવકમાં સતત વધારો થયો છે. ત્યારે આજે નાતાલની જાહેર રજા હોવા છથાં પણ…
View More ક્રિસમસની રજામાં પણ રાજકોટ યાર્ડ ધમધમ્યુંવડોદરા ભાજપમાં નવો વિવાદ, નવનિર્મિત કાર્યાલયની તક્તી 24 કલાકમાં હટાવાઇ
વડોદરામાં ભાજપના નવા કાર્યાલયની તકતીમાં મહત્વપૂર્ણ નેતાઓના નામ ન હોવાથી વિવાદ ઉભો થયો. સાંસદ, મેયર, ધારાસભ્યોના નામની બાદબાકીથી નારાજગીના સૂર ઉઠ્યા બાદ પ્રદેશ પ્રમુખની સૂચના…
View More વડોદરા ભાજપમાં નવો વિવાદ, નવનિર્મિત કાર્યાલયની તક્તી 24 કલાકમાં હટાવાઇરેલવેએ 17 કરોડ વેરો નહીં ભરતા ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની મનપાની તૈયારી
સુપ્રીમ કોર્ટે મનપાની ફેવરમાં ચુકાદો આપ્યો છતાં રેલવેએ વેરો ન ભરતા કાર્યવાહી હાથ ધરાઈ મહાનગરપાલિકા દ્વારા વેરાવિભાગના 410 કરોડના લક્ષ્યાંક સામે પઠાણી ઉઘરાણી શરૂ કરી…
View More રેલવેએ 17 કરોડ વેરો નહીં ભરતા ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની મનપાની તૈયારીથર્ટી ફર્સ્ટ પૂર્વે ચેકિંગ ડ્રાઇવ; 27 પીધેલા, પાંચ હથિયાર સાથે ઝડપાયા
ટ્રાફિક શાખાની ચેકિંગ ડ્રાઇવમાં લાઇસન્સ વગરના, ફેન્સી નંબર પ્લેટ વાળા 245 વાહનચાલકો પોલીસની ઝપટે ચડ્યા થર્ટી ફર્સ્ટ એટલે ડિસેમ્બર મહીનાનો છેલ્લા દિવસ અને આ જુના…
View More થર્ટી ફર્સ્ટ પૂર્વે ચેકિંગ ડ્રાઇવ; 27 પીધેલા, પાંચ હથિયાર સાથે ઝડપાયાઅઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઈટ કઝાકિસ્તાનમાં ક્રેશ, 110 યાત્રીઓ સવાર હતા
કઝાકિસ્તાનના અક્તાઉ શહેર પાસે આજે(25 ડિસેમ્બર) નાતાલના દિવસે પેસેન્જર પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે. મધ્ય એશિયાઈ દેશના કટોકટી મંત્રાલયે જણાવ્યું હતું કે…
View More અઝરબૈજાનથી રશિયા જઈ રહેલી ફ્લાઈટ કઝાકિસ્તાનમાં ક્રેશ, 110 યાત્રીઓ સવાર હતા