સેવાનો માનવતાવાદી સંદેશ આપનાર ભગવાન ઈસુની જન્મદિનની ઉજવણી અંતર્ગત રાજકોટના કાલાવડ રોડ પર આવેલ પ્રેમ મંદિર ખાતેના ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યો છે અને ખ્રિસ્તી સમુદાયમાં…
View More ભગવાન ઈસુના જન્મના વધામણાં, ચર્ચમાં વિશ્ર્વશાંતિ માટે પ્રાર્થનાજામકંડોરણામાં શ્ર્વાને હુમલો કરતા સાત વર્ષનાં બાળકનું મોત
જામકંડોરણામા 7 વર્ષના માસૂમ બાળકને કુતરાએ ગળાના ભાગે બચકા ભરી લેતાં ઘટના સ્થળે હ્દય માં કંપારી છૂટી જાય તેવું મોત નિપજયું. ગુજરાત સહીત દેશમાં કૂતરાઓનો…
View More જામકંડોરણામાં શ્ર્વાને હુમલો કરતા સાત વર્ષનાં બાળકનું મોતપોલીસમેનની હત્યાના તાજના સાક્ષીની હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓનો નીકળ્યો ‘વરઘોડો’
રાજકોટ શહેરમા અગાઉ પોલીસમેન ભરત ગઢવીના મર્ડર કેસમા તાજના સાક્ષી રહેલા રમેશ દેવરાજભાઇ ગજેરા (રહે. ગોકુલપાર્ક, શેરી નં 3, કોઠારીયા ગામે) પર અઠવાડીયા પહેલા પોલીસમેનના…
View More પોલીસમેનની હત્યાના તાજના સાક્ષીની હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓનો નીકળ્યો ‘વરઘોડો’સૌરાષ્ટ્ર યુનિ.માં ઓપરેશન ગંગાજળ શરૂ કરવા પત્ર
રાજય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદી માટે ઓપરેશન ગંગાજળ શરૂ કરવામા આવ્યુ છે અને અત્યાર સુધીમા ઘણા અધિકારીઓ – કર્મચારીઓને પાણીચુ પકડાવી દેવામા આવ્યુ છે. સૌરાષ્ટ્ર…
View More સૌરાષ્ટ્ર યુનિ.માં ઓપરેશન ગંગાજળ શરૂ કરવા પત્રશ્રેષ્ઠ ઈમર્જીંગ-એસ્પાયરિંગ શ્રેણીમાં રાજકોટની 3 કચેરીને સ્થાન
નાયબ પશુપાલન નિયામક, જિલ્લા યુવા વિકાસ અધિકારી અને PGVCL અધિક્ષક ઇજનેર કચેરીનું સન્માન ભારતરત્ન, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે, આજે રાજ્યમાં સુશાસન દિવસની…
View More શ્રેષ્ઠ ઈમર્જીંગ-એસ્પાયરિંગ શ્રેણીમાં રાજકોટની 3 કચેરીને સ્થાનરીલનું ભૂત; 21મા જ્ન્મદિવસે રોડમાં આગ લગાડી
અપલખણા નબીરાનો જોખમી ફિલ્મી અંદાજ, સ્માર્ટ સિટી વિસ્તારનો વીડિયો વાઇરલ સોશ્યિલ મીડિયાના જમાનામા યુવાવર્ગ ઉપર રીલ બનાવવાની જાણે ઘેલછા લાગી હોય તેમ અનેકવાર પોતાના અથવા…
View More રીલનું ભૂત; 21મા જ્ન્મદિવસે રોડમાં આગ લગાડીરાજકોટની કંપનીના માલિકની કચ્છની શિપિંગ પેઢી સાથે 31 લાખની ઠગાઈ
ગાંધીધામના સુભાષનગરમાં આવેલી શિપિંગ પેઢીના બાકી નીકળતા રૂૂા. 24,44,915 ન આપતાં રાજકોટની કંપનીના સંચાલકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના શક્તિનગરમાં રહેનાર ફરિયાદી ધીરજ…
View More રાજકોટની કંપનીના માલિકની કચ્છની શિપિંગ પેઢી સાથે 31 લાખની ઠગાઈકેટરર્સ સંચાલક દંપતી સાથે રહેતી પરિણીતાનો દવા પી આપઘાતનો પ્રયાસ
દંપતી ધરાર સાથે રાખી પતિને મળવા નહીં દેતા હોવાનો આક્ષેપ શહેરના કણકોટના પાટિયા પાસે એકલવ્યનગરમાં રહેતી પરણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર…
View More કેટરર્સ સંચાલક દંપતી સાથે રહેતી પરિણીતાનો દવા પી આપઘાતનો પ્રયાસવ્યાજખોરે 21 લાખ વ્યાજે આપી ધ્રોલના ખેડૂતની કરોડોની જમીન પડાવી લીધી
21 લાખની સામે 30 લાખ ચૂકવ્યા છતાં વધુ 70 લાખની માગણી કરી ! મોરબીના દંપતી સહિત પાંચ શખ્સો સામે વ્યાજખોરી, છેતરપિંડી, કાવતરું અને ધમકીનો નોંધાતો…
View More વ્યાજખોરે 21 લાખ વ્યાજે આપી ધ્રોલના ખેડૂતની કરોડોની જમીન પડાવી લીધીશાપર- વેરાવળમાં નોકરી કરતા રાજકોટના યુવકને વ્યાજખોરનો ત્રાસ
શાપર વેરાવળમાં નોકરી કરતા રાજકોટના યુવકે પિતાની સારવાર માટે સાથી કર્મચારી પાસેથી વ્યાજે લીધેલા રૂૂ.75 હજારનું બે માસ સુધી વ્યાજ ચુકવ્યું છતાં વધુ રૂૂ.70 હજારની…
View More શાપર- વેરાવળમાં નોકરી કરતા રાજકોટના યુવકને વ્યાજખોરનો ત્રાસ