રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામોનું ડિમોલીશન કરીને જગ્યાઓ દબાણમુક્ત કરવામાં આવી રહી છે.જે…
View More સરકારી જમીનમાં ખડકાયેલી હોટેલો તોડી પડાઇઆરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ શનિવારે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટલે આવતી કાલે તા. 27 ડિસેમ્બર થી તા. 29 ડિસેમ્બર એટલે કે ત્રણ દિવસ સૌરાષ્ટ્ર પ્રવાસે જવાના છે. આ ત્રિદિવસીય પ્રવાસમાં મંત્રી…
View More આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ શનિવારે રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતેમનપાના બે ઝોનના લગ્ન હોલ એક સપ્તાહમાં ખૂલી જશે
સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના તમામ હોલમાં ફાયર ઈન્સ્ટોલેશનનું કામ પૂર્ણ થવામાં, NOC મળતા જ બુકિંગ ચાલુ કરાશે શહેરના મધ્યમવર્ગીય પરિવારો પોતાના અલગ અલગ પ્રકારોના પ્રસંગો…
View More મનપાના બે ઝોનના લગ્ન હોલ એક સપ્તાહમાં ખૂલી જશેહિમાચલમાં EDની ઓફિસે CBI ત્રાટકી: લાંચિયા ડેપ્યુટી ડાયરેક્ટર ફરાર
ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં, સીબીઆઇ ચંદીગઢની ટીમે શિમલાના સ્ટ્રોબેરી હિલ્સમાં આવેલી ઇડી ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈના દરોડા પહેલા જ લાંચના આરોપી ઈડીના ડેપ્યુટી ડાયરેક્ટર…
View More હિમાચલમાં EDની ઓફિસે CBI ત્રાટકી: લાંચિયા ડેપ્યુટી ડાયરેક્ટર ફરારદિલ્હીમાં કોંગ્રેસ નેતાઓને ચૂંટણી લડવા ભાજપ ફંડ આપી રહ્યો છે: ‘આપ’નો ધડાકો
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, અમને સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ફંડ આપી…
View More દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓને ચૂંટણી લડવા ભાજપ ફંડ આપી રહ્યો છે: ‘આપ’નો ધડાકોIRCTCની વેબસાઇટ, એરટેલનું નેટવર્ક ઠપ
ભારતીય રેલ્વે વર્ગીકરણ અને પ્રવાસન નિગમ (IRCTC) ની વેબસાઈટ અને મોબાઈલ એપ ગુરુવારે સવારે અચાનક બંધ થઈ ગઈ હતી. ઘણા મુસાફરો આ વેબસાઇટને એક્સેસ કરી…
View More IRCTCની વેબસાઇટ, એરટેલનું નેટવર્ક ઠપઉત્તર પ્રદેશ: સંભલમાં જામા મસ્જિદની પાસેથી મળ્યો ‘મોતનો કૂવો’, 30 વર્ષોથી બંધ હતો
ઉત્તર પ્રદેશના સંભલમાં ખોદકામ દરમિયાન એક પ્રાચીન કૂવો મળી આવ્યો છે. તેને મૃત્યુ કૂપ એટલે કે મોતનો કૂવો કહેવામાં આવે છે. આ પ્રાચીન કૂવો…
View More ઉત્તર પ્રદેશ: સંભલમાં જામા મસ્જિદની પાસેથી મળ્યો ‘મોતનો કૂવો’, 30 વર્ષોથી બંધ હતોવિરાટ કોહલી વિરુદ્ધ ICCની મોટી કાર્યવાહી, ફટકાર્યો આટલો દંડ
મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સેમ કોન્સ્ટાસે શાનદાર અડધી સદી ફટકારી હતી. પરંતુ તેની અડધી સદીની ઇનિંગ દરમિયાન મેલબોર્ન ટેસ્ટના પહેલા દિવસે…
View More વિરાટ કોહલી વિરુદ્ધ ICCની મોટી કાર્યવાહી, ફટકાર્યો આટલો દંડઉપલેટા શહેર ભાજપ પ્રમુખપદેથી 24 કલાકમાં જ પ્રતિક વોરાએ ધર્યું રાજીનામું
ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં મંડલ પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રતિક વોરાની પસંદગી કરવામાં આવી…
View More ઉપલેટા શહેર ભાજપ પ્રમુખપદેથી 24 કલાકમાં જ પ્રતિક વોરાએ ધર્યું રાજીનામુંમોરબીના જાંબુડિયા ગામે પતિ, પ્રેમિકાએ મળી પત્નીની કરી હત્યા
હત્યા કર્યા બાદ લાશને દોરડાથી બાંધી પુરાવાનો નાશ કર્યો, સકંજામાં લેવા તજવીજ મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં ઓલ્વીન સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં આધેડની દિકરી…
View More મોરબીના જાંબુડિયા ગામે પતિ, પ્રેમિકાએ મળી પત્નીની કરી હત્યા