પર્યટન સ્થળોએ માનવ મહેરામણ ઊમટી પડયો, રાતભર ડાઇન વિથ ડાન્સ પાર્ટીઓ ધમધમી, ધર્મસ્થળોએ પણ ધસારો દીવમાં પ્યાસીઓની દારૂની દુકાનો ઉપર લાઇનો લાગી, સાસણ ગીરમાં જંગલ…
View More સૌરાષ્ટ્ર જશ્નમાં ડૂબ્યું, નવા વર્ષની ધમાકેદાર ઉજવણીકાલાવડના ધુનધોરાજીમાં યુવતીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
થાનમાં યુવાન અને ઉપલેટામાં વૃધ્ધ ઉપર હુમલો કાલાવડના ધનધોરાજીમા યુવતીએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતા…
View More કાલાવડના ધુનધોરાજીમાં યુવતીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસCNGમાં એક રૂપિયાના ડામ સાથે નવા વર્ષની શરૂઆત
ગુજરાત ગેસે 6 મહિનામાં ચોથી વખત વધારો ઝીંકયો નવા વર્ષના પ્રથમ દિવસે લોકોને મોંઘવારીનો ઝટકો લાગ્યો હતો. ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં ફરી એકવાર દોઢ…
View More CNGમાં એક રૂપિયાના ડામ સાથે નવા વર્ષની શરૂઆતસૌરાષ્ટ્ર-દીવ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ, 3110 પીધેલા ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2024 ની વિદાય અને નવા વર્ષ ને આવકારવા ભય ઉજવણી માં ડુબેલા યુવાનો નશા નાં જોરે કુદકા મારી કાયદો વ્યવસ્થા નાં…
View More સૌરાષ્ટ્ર-દીવ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ, 3110 પીધેલા ઝડપાયાભાવનગરમાં ગુંડાતત્ત્વોની દાદાગીરી: કારચાલકને જાહેરમાં ગાળો આપી ઢોર માર માર્યો
ભાવનગરમાં એકટીવા સાથે કાર અથડાયા બાદ બાઇકમાં જઈ રહેલા બે શખ્સોએ કારચાલકને જાહેરમાં ઢોર માર મારતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે…
View More ભાવનગરમાં ગુંડાતત્ત્વોની દાદાગીરી: કારચાલકને જાહેરમાં ગાળો આપી ઢોર માર માર્યોજાણો…2025નું વર્ષ આપના માટે કેવું રહેશે
ડોલર સામે રૂપિયો નબળો પડશે: મોંઘવારી અને ફુગાવામાં વધારો થતો રહેશે, મે મહિના પછી રાહત; ભારત માટે આર્થિક અને રાજકીય રીતે મહત્ત્વનું વર્ષ બની…
View More જાણો…2025નું વર્ષ આપના માટે કેવું રહેશેઉપલેટાના ભાયાવદરમાંથી પરપ્રાંતીયની લાશ મળી
ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે એક ચેકડેમમાંથી ત્રણ દિવસથી લાપતા થયેલ પરપ્રાંતિય શ્રમિક યુવકનો મૃતદેહ મળી આવતા ભાયાવદર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. ભાયાવદર…
View More ઉપલેટાના ભાયાવદરમાંથી પરપ્રાંતીયની લાશ મળીસાયલામાં ખેડૂતના કપાસ અને ભેંસ વેચાણની બે લાખની રોકડ-ઘરેણાંની ચોરી
સાયલા તાલુકાના નોલી ગામે રહેતા અને ખેત મજૂરી કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવતા મનસુખભાઈ સગરામભાઈ ડેરવાળીયા તેમના પત્ની દીકરા અને દીકરી સાથે વાડીએ ખેતી કામ…
View More સાયલામાં ખેડૂતના કપાસ અને ભેંસ વેચાણની બે લાખની રોકડ-ઘરેણાંની ચોરીમહુવામાં અગાઉ થયેલ મારામારીની દાઝે યુવાન પર કોશ અને ધોકા વડે હુમલો
ભાવનગર ના મહુવામાં રહેતા યુવાન ઉપર પાંચ શખ્સોએ કોશ,લાકડાના ધોકા વડે હુમલો કરી નાખવાની ધમકી આપતા યુવાને તમામ વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.…
View More મહુવામાં અગાઉ થયેલ મારામારીની દાઝે યુવાન પર કોશ અને ધોકા વડે હુમલોટંકારાના હમીરપર ગામે ખેડૂતને મરવા મજબૂર કરનારા બે વ્યાજખોર સામે નોંધાતો ગુનો
ટંકારાના હમીરપર ગામે રહેતા આધેડે વ્યાજે રૂૂપિયા લીધેલ હતા જેની સામે મોટા ભાગની રકમ ચૂકવી દીધેલ હતી તો પણ તેની પાસથી વધુ રૂૂપિયા પડાવવા…
View More ટંકારાના હમીરપર ગામે ખેડૂતને મરવા મજબૂર કરનારા બે વ્યાજખોર સામે નોંધાતો ગુનો