રાજ્યમાં 31 ડિસેમ્બરની મોડી રાત્રે 23 આઈપીએસ અધિકારીનાં પ્રમોશનના ઓર્ડર થયા બાદ આજે સવારે 26 આઇએએસ અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર થયા છે. જેમાં રાજકોટના મ્યુનિસિપલ કમિશનર…
View More નવા વર્ષની ભેટ, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર સહિત 26 IASને પ્રમોશનકડીમાં શરમજનક ઘટના, મૃતદેહ કચરાગાડીમાં હોસ્પિટલે પહોંચાડ્યો
કડી કેનાલ નજીક મળેલી લાશને નગરપાલિકાની કચરાગાડીમાં હોસ્પિટલે લાવવામાં આવ્યાની ઘટનાના ઘેરા પડઘા પડયા છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટનામાં જવાબદાર લોકો સામે પગલા…
View More કડીમાં શરમજનક ઘટના, મૃતદેહ કચરાગાડીમાં હોસ્પિટલે પહોંચાડ્યોરાજકોટમાં થર્ટી ફર્સ્ટના દિવસે પોલીસે 50 ‘પીધેલાઓ’ને પકડી ‘પોંખ્યા’
ત્રણ શખ્સો હથિયાર સાથે તેમજ દારૂના પાંચ કેસ પોલીસ ચોપડે નોંધાયા નશાખોર, આવારા તત્ત્વો, રોમિયોગીરી કરતા શખ્સોને પકડવા શહેરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લોકોએ થર્ટી…
View More રાજકોટમાં થર્ટી ફર્સ્ટના દિવસે પોલીસે 50 ‘પીધેલાઓ’ને પકડી ‘પોંખ્યા’નવા વર્ષે ફ્લેટ શરૂઆત બાદ સેન્સેક્સમાં 617 અંકનો વધારો
નવા કેલેન્ડર વર્ષના પ્રથમ દિવસે શેરબજારમાં ફ્લેટ શરૂૂઆત બાદ સેન્સેક્સ 617 પોઈન્ટ ઉછળ્યો છે, જ્યારે નિફ્ટીએ 23400નું સપોર્ટ લેવલ ફરી પાછુ મેળવ્યું છે. ઉલ્લેખનીય છે,…
View More નવા વર્ષે ફ્લેટ શરૂઆત બાદ સેન્સેક્સમાં 617 અંકનો વધારોરાજકોટમાં ભયાનક ઘટના; નકલી પોલીસ યુગલને કારમાં અવાવરૂ સ્થળે ઉપાડી ગઇ, યુવતી સાથે બળજબરી
હોટલ સિઝનમાં થર્ટી ફર્સ્ટની પાર્ટીમાંથી રોડ ઉપર પહોંચતા જ ચાર નરાધમો પોલીસ હોવાનું જણાવી કારમાં જ ઉપાડી ગયા યુવકને બેફામ ફટકાર્યો, યુવતી સાથે દુષ્કર્મનો પ્રયાસ,…
View More રાજકોટમાં ભયાનક ઘટના; નકલી પોલીસ યુગલને કારમાં અવાવરૂ સ્થળે ઉપાડી ગઇ, યુવતી સાથે બળજબરીકાતિલ ઠંડી વચ્ચે તળાવમાં મગર બરફ બનીને જામી ગયો, જુઓ વિડીયો
આ દિવસોમાં દેશમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આવી સ્થિતિમાં કલ્પના કરો કે જે જીવો પાણીની અંદર હશે તેમની શું હાલતા થતી હશે. હાલમાં,…
View More કાતિલ ઠંડી વચ્ચે તળાવમાં મગર બરફ બનીને જામી ગયો, જુઓ વિડીયો‘અમે હિંદુ બનવા માંગતા હતાં…’ લખનૌમાં સામૂહિક હત્યાના આરોપી અરશદે કર્યા ચોંકાવનારા ખુલાસા
યુપીના લખનૌમાં માતા અને ચાર બહેનોની હત્યા કરનાર અરશદનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. જેમાં અરશદે જણાવ્યું કે તે અને તેનો પરિવાર હિંદુ…
View More ‘અમે હિંદુ બનવા માંગતા હતાં…’ લખનૌમાં સામૂહિક હત્યાના આરોપી અરશદે કર્યા ચોંકાવનારા ખુલાસાવાવ-થરાદ નવો જિલ્લો જાહેર, નવી નવ મહાનગરપાલિકાઓની જાહેરાત, હવે રાજ્યમાં 34 જિલ્લા
રાજ્યમાં વધુ એક જિલ્લો બનાવવાની સરકારે મંજૂરી આપી હતી. ત્યારે હવે ગુજરાતમાં 33 નહી પણ 34 જિલ્લા હશે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને થરાદ-વાવને નવો…
View More વાવ-થરાદ નવો જિલ્લો જાહેર, નવી નવ મહાનગરપાલિકાઓની જાહેરાત, હવે રાજ્યમાં 34 જિલ્લાબાઈકના શો રૂમમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયા
મુંબઈમાંથી દબોચી લેવાયા: 16 ગુનાની કબૂલાત આપી: અન્યની શોધખોળ શરૂ જામનગર માં બે અઠવાડિયા પહેલા મોટરસાયકલના એક શોરૂૂમમાંથી રૂૂ. 2,37,440 ની રોકડ રકમ ની ચોરી…
View More બાઈકના શો રૂમમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે ઝડપાયાજામનગરના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઈ : કચ્છની મહિલા સામે છેતરપિંડીની ફરિયાદ
યુવાનને ભચાઉ બોલાવી યુવતી સાથે લગ્ન કરાવી 1.10 લાખ પડાવ્યા હતા: ટોળકીની શોધખોળ જામનગરમાં રહેતા એક યુવાનને ભચાઉ બોલાવી યુવતી સાથે લગ્ન કરાવી રૂૂા.…
View More જામનગરના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઈ : કચ્છની મહિલા સામે છેતરપિંડીની ફરિયાદ