રેન્ટલ ગર્લફ્રેન્ડ પ્લેટફોર્મ પર યુવતીઓ વિવિધ પેકેજ આપવા લાગી છે: વિદેશની જેમ ભારતમાં લોકપ્રિય બનતો કોન્સેપ્ટ સોશિયલ મીડિયા પર હાલમાં એક અનોખો અને વિવાદાસ્પદ ટ્રેન્ડ…
View More દિલ્હીમાં હવે ભાડે મળે છે ગર્લફ્રેન્ડ: રેટ કાર્ડ વાયરલગાઝામાં ફૂટબોલ મેચના સ્કિનિંગ વખતે ઇઝરાયેલનો હુમલો, માસૂમ જિંદગીઓ હોમાઇ
ગાઝાના લોકો છેલ્લા ઘણા મહિનાઓથી સતત બોમ્બમારો, ભૂખમરો અને વિસ્થાપનનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, માનસિક તણાવ હળવો કરવા માટે ગાઝા શહેરના સાબ્રા વિસ્તારમાં…
View More ગાઝામાં ફૂટબોલ મેચના સ્કિનિંગ વખતે ઇઝરાયેલનો હુમલો, માસૂમ જિંદગીઓ હોમાઇઉત્તરાખંડના સુરકંડામાં ભૂસ્ખલન, 15 સેક્ધડમાં મકાન-હોટલ વહી ગયા
ઉત્તરાખંડમાં સતત મુશળધાર વરસાદને કારણે, વિવિધ સ્થળોએ ભૂસ્ખલન અને નુકસાનના અહેવાલો અને દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ ઘટનાક્રમમાં, ભારે વરસાદને કારણે ટિહરી ગઢવાલના પ્રખ્યાત…
View More ઉત્તરાખંડના સુરકંડામાં ભૂસ્ખલન, 15 સેક્ધડમાં મકાન-હોટલ વહી ગયાH-1B, PERM વિઝા ફ્રોડ સામે અમેરિકાની કાર્યવાહી : ભારતની ‘કોગ્નિઝન્ટ’ પણ રડારમાં
અમેરિકામાં H-1B અને પર્મ (PERM ) વર્ક વિઝામાં ચાલી રહેલી કથિત વિઝા છેતરપિંડી અને કૌભાંડો સામે અમેરિકાની સરકારે એક મોટું સર્ચ ઓપરેશન અભિયાન શરૂૂ…
View More H-1B, PERM વિઝા ફ્રોડ સામે અમેરિકાની કાર્યવાહી : ભારતની ‘કોગ્નિઝન્ટ’ પણ રડારમાંફ્લાઇટમાં તૂટેલી ફૂટેલી સીટ આપવા મામલે એર ઇન્ડિયાને 20 લાખનો દંડ
ટિકીટદીઠ વધારાના 1.23 લાખ આપ્યા છતાં ક્ષતિયુક્ત સીટ આપી હતી દેશની અગ્રણી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયા ને ગ્રાહક સુરક્ષા મામલે અત્યાર સુધીનો સૌથી મોટો અને…
View More ફ્લાઇટમાં તૂટેલી ફૂટેલી સીટ આપવા મામલે એર ઇન્ડિયાને 20 લાખનો દંડમરાઠવાડામાં 2 કલાકમાં 4 વખત ભૂકંપ: ભારે વરસાદથી પિંપરી-ચિંચવાડ, દિલ્હીમાં ઇમારત તૂટી, 3નાં મોત, અનેક દટાયા
ભારે વરસાદથી ત્રસ્ત મહારાષ્ટ્રના અનેક ભાગોમાં ભૂકંપ થતા ગભરાટ ફેલાયો છે. મરાઠવાડા ક્ષેત્રના નાંદેડ, હિંગોલી અને પરભણી જિલ્લામાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આંચકા બાદ…
View More મરાઠવાડામાં 2 કલાકમાં 4 વખત ભૂકંપ: ભારે વરસાદથી પિંપરી-ચિંચવાડ, દિલ્હીમાં ઇમારત તૂટી, 3નાં મોત, અનેક દટાયાગુજરાતમાં ઓસ્ટ્રેલિયા મોટું રોકાણ કરશે, નામાંકિત યુનિવર્સિટીના કેમ્પસ પણ ખોલશે
બે દિવસીય સત્તાવાર પ્રવાસે ઓસ્ટ્રેલિયા પહોંચેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેલબોર્ન શહેરમાં આયોજિત પ્રતિષ્ઠિત સીઇઓ ફોરમને સંબોધિત કરી છે. આ વૈશ્વિક સમિટ દરમિયાન ભારત અને…
View More ગુજરાતમાં ઓસ્ટ્રેલિયા મોટું રોકાણ કરશે, નામાંકિત યુનિવર્સિટીના કેમ્પસ પણ ખોલશેઅમેરિકાના 90 સ્થળે હુમલા, ઇરાનનો 3 ખાડી દેશો ઉપર મિસાઇલમારો
ભારતના સહયોગથી બનેલા ચાબહાર બંદર પર પ્રથમવાર હુમલો: ખામેનીની અંતિમયાત્રામાં વિક્ષેપ પાડવા મશહદના રસ્તે 3 બ્રિજ તોડી પાડયાનો આક્ષેપ: 3નાં મોત: ઇરાને કુવૈત, બેહરીન અને…
View More અમેરિકાના 90 સ્થળે હુમલા, ઇરાનનો 3 ખાડી દેશો ઉપર મિસાઇલમારોબગસરામાં મહોરમના દિવસે ગુમ થયેલી મહિલાનું ‘હાંડપિંજર’ મળી આવ્યું
બગસરાના હુડકો વિસ્તારમાંથી હાડપિંજર મળી આવતા ચકચાર મચી હતી. આ હાજપિંજર તાજીયા દરમિયાન ગુમ થયેલી અસ્થિર મગની મહિલાના હોવાનું તારણ વ્યકત કરવામાં આવી રહ્યું છે.…
View More બગસરામાં મહોરમના દિવસે ગુમ થયેલી મહિલાનું ‘હાંડપિંજર’ મળી આવ્યુંગોંડલના બિલિયાળામાં એસટી બસ થોભતી ન હોય વિદ્યાર્થીઓ સહિત નોકરિયાતો પરેશાન
ગોંડલનાં બિલીયાળા થી ગોંડલ, રાજકોટ જવા માટે S.T. બસની સુવિધા હોવા છતાં S.T. બસ ત્યાં ઊભી રહેતીના હોય અને ઓવર બ્રિજ ઉપરથી નીકળી જતી હોય…
View More ગોંડલના બિલિયાળામાં એસટી બસ થોભતી ન હોય વિદ્યાર્થીઓ સહિત નોકરિયાતો પરેશાન