વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરાય તો ડંકાની ચોટે આંદોલન કરવા મેવાણીની ચીમકી: આવેદનપત્ર પાઠવી રજૂઆત ભાવનગર ના શહેરના જશોનાથ ચોક ખાતે આવેલ ડો. બાબા સાહેબ આંબેડકર…
View More ભાવનગરમાં ડિમોલિશનના વિરોધમાં પિડીતો સાથે કોંગ્રેસની જનઆક્રોશ રેલીમોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક ઝડપાયો
મોરબીના મકરાણીવાસમાથી પ્રતિબંધીત ચાઇનીઝ દોરી કિં.રૂૂ. 1,17,000 ના મુદ્દામાલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસને…
View More મોરબીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક ઝડપાયોમોરબીના રાજપર ગામમાં દીપડાએ દેખા દીધી : ગ્રામજનોમાં ભયનો માહોલ
વાડી વિસ્તારમાં મજૂરીએ જતા લોકોની મુશ્કેલી વધી મોરબીની ભાગોળે આવેલા રાજપર ગામમાં શુક્રવારની રાત્રીના સમયે દીપડો દેખા દેતા ગામ લોકો એકત્રિત થયા હતા અને ગામના…
View More મોરબીના રાજપર ગામમાં દીપડાએ દેખા દીધી : ગ્રામજનોમાં ભયનો માહોલમોરબી મ્યુનિ.કમિશનરે ચાર્જ સંભાળતા જ એકશનમાં, 10 દુકાનદારો દંડાયા
મોરબી મહાપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ ચાર્જ સંભાળ્યાની સાથે જ એક્શન મોડમાં આવી ગયેલ છે અને સ્થાનિક અધિકારીઓને સાથે રાખીને શહેરના જુદાજુદા વિસ્તારની મુલાકાત લીધેલ હતી…
View More મોરબી મ્યુનિ.કમિશનરે ચાર્જ સંભાળતા જ એકશનમાં, 10 દુકાનદારો દંડાયાપોરબંદર સિવિલમાં નોકરી માટે યુવાનને નકલી સર્ટિફિકેટ બનાવી આપનાર રાજકોટનો તબીબ પકડાયો
ઝડપાયેલો તબીબ રાજકોટના એસ્ટ્રોન ચોકમાં હરસિધ્ધિ ડેન્ટલ ક્લિનીક ચલાવે છે : ડોક્ટરના ચાર દિવસના રિમાન્ડ મંજૂર 2024ની શરુઆતમાં ભાવસિંહજી હોસ્પીટલના ડ્રીસ્ટ્રીકટ અર્લી ઈન્ટરવેશન સેન્ટરમાં ડેન્ટલ…
View More પોરબંદર સિવિલમાં નોકરી માટે યુવાનને નકલી સર્ટિફિકેટ બનાવી આપનાર રાજકોટનો તબીબ પકડાયોવેરાવળમાં પોસ્ટ ઓફિસ રોડ પર 31 દુકાનોનું ડિમોલીશન
વેરાવળ શહેરમાં રસ્તો પહોળો કરવા ગેરકાયદેસર 31 જેટલી દુકાનો પર નગરપાલીકા તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ગેરકાયદેસર ખડકાયેલ દબાણો દુર કરાયા છે.વેરાવળના હાર્દસમા પોસ્ટ ઓફિસ રોડ…
View More વેરાવળમાં પોસ્ટ ઓફિસ રોડ પર 31 દુકાનોનું ડિમોલીશનરાજકોટના કારખાનેદારને સસ્તામાં લોખંડના વાયર આપવાની લાલચે 18 લાખની છેતરપિંડી
રાજકોટના કાલાવડ રોડ ઉપર ડેકોરા વેસ્ટ હિલ એપાર્ટમેન્ટમાં રહેતા અને શાપરમાં કારખાનું ધરાવતા કારખાનેદારને સસ્તામાં લોખંડના વાયર આપવાની લાલચે શાપરના શખ્સે રૂા. 18 લાખની છેતરપીંડી…
View More રાજકોટના કારખાનેદારને સસ્તામાં લોખંડના વાયર આપવાની લાલચે 18 લાખની છેતરપિંડીસત્ય મેવ જયતે, અમરેલી સરઘસ કાંડમાં પાટીદાર દીકરી જેલમુક્ત
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધના લેટરકાંડ મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જેમાં પોલીસ દ્વારા પાટીદાર યુવતીનું રીઢા ગુનેગારની માફક જાહેરમાં સરઘસ કાઢવામાં આવતા સરકાર પર…
View More સત્ય મેવ જયતે, અમરેલી સરઘસ કાંડમાં પાટીદાર દીકરી જેલમુક્તધુતારપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું રાઘવજીભાઇના હસ્તે લોકાર્પણ
ઓપરેશન થિયેટર, સોનોગ્રાફી, એકસરે, લેબોરેટરી સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ જાન્યુઆરી, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે…
View More ધુતારપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રનું રાઘવજીભાઇના હસ્તે લોકાર્પણગામડાંઓના લોકોનું જીવન ધોરણ ઊંચુ લાવવા મનોમંથન
રાજ્યના કેબિનેટ પ્રધાન રાઘવજીભાઇ પટેલની કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે વીડિયો કોન્ફરન્સ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ વિભાગના મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તમામ…
View More ગામડાંઓના લોકોનું જીવન ધોરણ ઊંચુ લાવવા મનોમંથન