ગુજરાતમાં એચએમપી વાઈરસની એન્ટ્રી બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કેબિનેટની બેઠકમાં નવા વાઈરસના સંભવિત ખતરાને પહોંચી વળવા આગોતરી તૈયારી કરવા સાથે તમામ સચિવો…
View More પ્રધાનો અને સચિવોને ગાંધીનગર છોડી ફિલ્ડમાં જવા, સરપ્રાઈઝ ચેકિંગ કરવા સૂચનામહેશગીરીએ દાદાગીરીથી ભૂતનાથ મંદિરનો કબ્જો લઈ લીધો
સંત-સુરા અને સાવજોની ભૂમિ એટલે જુનાગઢ. જુનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી મંદિરની જગ્યાને લઈ વિવાદ ચાલી રહ્યો છે. જેમાં આરોપો-પ્રત્યારોપો પણ થઈ રહ્યા છે. વાસ્તવમાં સંતોની…
View More મહેશગીરીએ દાદાગીરીથી ભૂતનાથ મંદિરનો કબ્જો લઈ લીધોભડિયાદ ઉર્ષમાં જતા શ્રદ્ધાળુઓની ટ્રક વીજ વાયરને અડી જતાં આગ ભભૂકી, બેનાં મોત
એક યુવાન અને બાળકી ધવાયા, રોડથી નીચે ટ્રક ઉતારતા સમયે દુર્ઘટના અમદાવાદ જિલ્લામાં ધોલેરા તાલુકાના ભડિયાદ ખાતે મહેમુદશાહ પીર બુખારી દાદાનો સાલાના ઉર્સ શરૂૂ થયો…
View More ભડિયાદ ઉર્ષમાં જતા શ્રદ્ધાળુઓની ટ્રક વીજ વાયરને અડી જતાં આગ ભભૂકી, બેનાં મોતયાજ્ઞિક રોડ ઉપર પાણીની રેલમછેલ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા (પ્રમુખ શહેર કોંગ્રેસ ફરિયાદ સેલ) ની યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 7માં યાજ્ઞિક રોડ પર…
View More યાજ્ઞિક રોડ ઉપર પાણીની રેલમછેલરાજકોટ જિલ્લા વિકાસ અધિકારીને સુરેન્દ્રનગર મનપાના કમિશનર બનાવાયા
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઘડિયા ગણાય રહ્યા છે. સરકાર દ્વારા બદલીઓના ઓર્ડર કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં હજુ એક વર્ષ પણ ફરજ નહીં નિભાવનાર રાજકોટ…
View More રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીને સુરેન્દ્રનગર મનપાના કમિશનર બનાવાયાપ્લાસ્ટિક વાપરી પર્યાવરણને નુકસાન કરનારા 83 ગોબરાઓને દંડ ફટકારાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ-2021 અન્વયે તારીખ 06/01/2025 થી 07/01/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્લાસ્ટિક વાપરી પર્યાવરણને નુકસાન કરનારા 83 ગોબરાઓને દંડ ફટકારાયોકલેક્ટર કચેરીઓમાં ખાલી જગ્યા કરાર આધારિત ભરવા રાજ્ય સરકારની લીલીઝંડી
કલેક્ટર કચેરીની વિવિધ ઓફિસોમાં મોટાભાગની જગ્યાઓ ખાલી હોવાથી કામગીરીમાં ગતિ નહીં આવતા હોવાની અનેક રાવ ઉઠી હતી. અને અરજદારોને ધરમના ધક્કા થતા હોય કલેક્ટર કચેરીમાં…
View More કલેક્ટર કચેરીઓમાં ખાલી જગ્યા કરાર આધારિત ભરવા રાજ્ય સરકારની લીલીઝંડીસટ્ટા અને બોગસ બેન્ક ખાતાની માહિતી એક ક્લિકમાં મેળવી લેશે સાયબર ક્રાઇમ
રાજકોટમાં શરૂ થયેલી અત્યાધુનિક સાયબર લેબમાં ખાસ સોફટવેર મારફત જટિલ માહિતી ઝડપી મળી શકશે રાજકોટ સહીત ગુજરાતભરમાં ઓનલાઇન છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. સાયબર માફિયાઓની…
View More સટ્ટા અને બોગસ બેન્ક ખાતાની માહિતી એક ક્લિકમાં મેળવી લેશે સાયબર ક્રાઇમભગવતીપરા, કુબલિયાપરા અને લક્ષ્મીનગર પાસેથી 69 ચાઇનીઝ ફીરકી સાથે ત્રણ ઝડપાયા
ઉતરાયણને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરોમા પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનુ વેચાણ થતુ હોવાની હકીકત જાણવા મળતા પોલીસ દ્વારા પતંગના વેપારીઓને ત્યા દરોડા પાડવામા…
View More ભગવતીપરા, કુબલિયાપરા અને લક્ષ્મીનગર પાસેથી 69 ચાઇનીઝ ફીરકી સાથે ત્રણ ઝડપાયાવિદ્યુતનગરમાં જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયા : 13 હજારની રોકડ જપ્ત
રાજકોટ શહેરના રૈયા રોડ પર નયારા પેટ્રોલ પંપની પાછળ આવેલા વિધુતનગર શેરી નં 1 મા આવેલા મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી પાંચ…
View More વિદ્યુતનગરમાં જુગાર રમતાં પાંચ શખ્સો ઝડપાયા : 13 હજારની રોકડ જપ્ત