પાયલ સહિતના આરોપીઓનું સરઘસ પણ એસ.પી.ના કહેવાથી કઢાયું અને મારમાર્યો ત્યારે પણ સંજય ખરાટ હાજર હતા એસ.પી.એ રચેલી ‘સિટ’ની તપાસ પણ ફગાવતા આનંદ યાજ્ઞિક, ડીઆઇજી…
View More SP જ અમરેલી સરઘસકાંડના મુખ્ય વિલન: એડવોકેટ યાજ્ઞિકનો ધડાકોજી. જી. હોસ્પિટલ સજ્જ : આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો
વાઇરસને ઝેર કરવાની સાધન- સામગ્રીની વ્યવસ્થા, સ્ટાફને ફરજ સોંપાઇ ચાઇના થી પ્રસરેલા એચએમપીવી નામનાં વાઇરસ ધરાવતો એક પોઝિટિવ કેસ ગુજરાત મા નોંધાયો હતો.જેના અનુસંધાને…
View More જી. જી. હોસ્પિટલ સજ્જ : આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયોધાર્મિક સ્થળો, કાર્યક્રમોમાં નાસભાગ નવી વાત નથી
તિરુપતિમાં ભાગદોડથી 6નાં મોત થયા એ પહેલાં હાથરસમાં 100 ભક્તો રામશરણ થયા હતાં આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગના કારણે 6 લોકોના મોત થયા છે. ભાગદોડને કારણે…
View More ધાર્મિક સ્થળો, કાર્યક્રમોમાં નાસભાગ નવી વાત નથીપુત્રવધૂ ગુમ થતાં ચિંતામાં મુકાયેલા સસરાની આત્મહત્યા
સરમત ગામના શ્રમિકે દવા પી જિંદગી ટૂંકાવી જામનગર તાલુકાના સરમત ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની ગુમ થયેલી પુત્રવધુ ના…
View More પુત્રવધૂ ગુમ થતાં ચિંતામાં મુકાયેલા સસરાની આત્મહત્યાદિલ્હીમાં કેજરીવાલ જીતશે, કોંગ્રેસ નેતા ચવ્હાણનો દાવો
દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને દેશભરમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે અને આ દરમિયાન મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે મોટું નિવેદન આપ્યું છે.…
View More દિલ્હીમાં કેજરીવાલ જીતશે, કોંગ્રેસ નેતા ચવ્હાણનો દાવોHMP વાઇરસ સામાન્ય, ડરો નહીં: વિશ્ર્વ આરોગ્ય સંસ્થા
ચીન બાદ ભારતને ફટકો મારનાર HMPV પર વિશ્વ આરોગ્ય સંસ્થાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ઠઇંઘએ તેને સામાન્ય વાયરસ ગણાવ્યો છે. સંસ્થાએ કહ્યું છે કે…
View More HMP વાઇરસ સામાન્ય, ડરો નહીં: વિશ્ર્વ આરોગ્ય સંસ્થાખંભાળિયા બાયપાસ પાસે ડીઝલ ભરેલા ટેન્કરના ટાયરમાં આગ લાગતાં અફરાતફરી
ફાયરની ટીમે આગને કાબુમાં લેતાં લોકોને હાશકારો જામનગરની ભાગોળે ખંભાળિયા બાયપાસ ચોકડી પાસે ગઈકાલે રાત્રે ડીઝલ ભરીને રાજકોટ તરફ જઈ રહેલા જી.જે.12 એ.ટી.8003 ટેન્કરના…
View More ખંભાળિયા બાયપાસ પાસે ડીઝલ ભરેલા ટેન્કરના ટાયરમાં આગ લાગતાં અફરાતફરીભણતરનો ભાર! 24 કલાકમાં કોટામાં JEEની તૈયારી કરતા બે વિદ્યાર્થીના આપઘાત
કોચિંગ સિટી કોટાથી ફરી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. કોચિંગના અન્ય એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. 2 દિવસમાં આ બીજો કેસ છે.…
View More ભણતરનો ભાર! 24 કલાકમાં કોટામાં JEEની તૈયારી કરતા બે વિદ્યાર્થીના આપઘાતદ્વારકાધીશ મંદિરે તા.19મીએ બડા મનોરથ- છપ્પન ભોગ મહોત્સવ
મોટી હવેલી ટ્રસ્ટ દ્વારા આયોજન: ધ્વજારોહણ, વિવાહ ખેલ સહિતના વિવિધ મનોરથ યોજાશે છોટીકાશી જામનગરમાં ખંભાળીયા ગેઇટ નજીક આવેલ તથા મોટી હવેલી ટ્રસ્ટ સંચાલિત દ્વારકાધીશનાં પ્રાચીન…
View More દ્વારકાધીશ મંદિરે તા.19મીએ બડા મનોરથ- છપ્પન ભોગ મહોત્સવઅખિલેશ યાદવના કાકા રાજપાલ સિંહનું નિધન
સપા પ્રમુખ અખિલેશ યાદવના કાકા રાજપાલ સિંહ યાદવનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં…
View More અખિલેશ યાદવના કાકા રાજપાલ સિંહનું નિધન