ગુજસીટોકના આરોપી કુખ્યાત જાડેજા બંધુઓ સામે વધુ એક ફરિયાદ

વિભાપરના પટેલ ખેડૂત પાસે 15 લાખના સાડા ત્રણ કરોડ જેવું રાક્ષસી વ્યાજ માગ્યાની ફરિયાદથી ચકચાર જામનગરમાં સૌ પ્રથમ નોંધાયેલા ગુજસીટોક કેસમાં સંડોવાયેલા કુખ્યાત જાડેજા બંધુઓ…

View More ગુજસીટોકના આરોપી કુખ્યાત જાડેજા બંધુઓ સામે વધુ એક ફરિયાદ

સુરતમાં 200 મહિલાઓએ પીએમને પોસ્ટકાર્ડ લખ્યા

  અમરેલીની ઘટના અંગે 9 સવાલો સાથે પગલાં ભરવા કરી માગણી પુણા વિસ્તારમાં આવેલી શાંતિનિકેતન સોસાયટીમાં મહિલાઓ ગઇકાલે મોટી સંખ્યામાં એકત્રિત થઈ હતી. અમરેલીમાં યુવતીની…

View More સુરતમાં 200 મહિલાઓએ પીએમને પોસ્ટકાર્ડ લખ્યા

‘પોલીસ દ્વારા ઉતાવળ કરવામા આવી’

  રાજકોટમાં મકરસંક્રાંતિના પર્વ નિમિતે ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટના સાંસદ પરસોત્તમ રૂૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.…

View More ‘પોલીસ દ્વારા ઉતાવળ કરવામા આવી’

અમરેલીની યુવતીને પટ્ટા મારવાના કાંડમાં 3 પોલીસકર્મીના પટ્ટા ઉતર્યા

  નાની માછલીઓ પહેલા નિશાન બની, એલસીબીના ત્રણ પોલીસ કર્મચારી સસ્પેન્ડ મોટી માછલીઓનો વારો કયારે? રાજય સરકાર દ્વારા ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવા તૈયારી અમરેલીમાં ભાજપના…

View More અમરેલીની યુવતીને પટ્ટા મારવાના કાંડમાં 3 પોલીસકર્મીના પટ્ટા ઉતર્યા

પુષ્પા 2-ધ રૂલનું રિલોડેડ વર્ઝન 17મીએ રિલીઝ થશે

હિન્દી અને તેલુગુ ભાષામાં પ્રોમો રિલીઝ ફિલ્મ પુષ્પા 2-ધ રૂૂલ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. એક મહિના પછી પણ બોક્સઓફિસ પર શાનદાર કલેક્શન કરી રહી…

View More પુષ્પા 2-ધ રૂલનું રિલોડેડ વર્ઝન 17મીએ રિલીઝ થશે

ચમત્કાર, 8 વર્ષનો બાળક 40 સિંહો ધરાવતા અભયારણ્યમાંથી 5 દિવસે જીવિત મળ્યો

જંગલી ફળો ખાઇ, પથ્થર પર સૂઇ જીવ બચાવ્યો ઝિમ્બાબ્વેનો માટુસાડોના નેશનલ પાર્ક 40થી વધુ સિંહ, હાથી, દીપડા અને જંગલી ભેંસો માટે જાણીતો છે. આ નેશનલ…

View More ચમત્કાર, 8 વર્ષનો બાળક 40 સિંહો ધરાવતા અભયારણ્યમાંથી 5 દિવસે જીવિત મળ્યો

ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલનું ઘર છોડયું, માતાના ઘરનો ફોટો શેર કર્યો

જો કે પોસ્ટમાં છૂટાછેડા અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી યુઝવેન્દ્ર ચહલથી છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રી વર્માએ એક મહત્વપૂર્ણ પોસ્ટ શેર કરી છે. ધનશ્રી હાલમાં તેની…

View More ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલનું ઘર છોડયું, માતાના ઘરનો ફોટો શેર કર્યો

મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ પાતાલ લોક-2 શુક્રવારે રિલીઝ થશે, 240 દેશોમાં પ્રીમિયર

તિલોત્તમા શોમ અને અનુરાગ અરોરા જેવા નવા કલાકારો પણ જોવા મળશે મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ પાતાલ લોક 2 સાથે જોડાયેલ અપડેટ આવી ગયું છે. તાજેતરમાં…

View More મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ પાતાલ લોક-2 શુક્રવારે રિલીઝ થશે, 240 દેશોમાં પ્રીમિયર

ભાલા ફેંકમાં નિરજ ચોપરા વિશ્ર્વનો નંબર વન ખેલાડી

અમેરિકન મેગેઝિન ‘ટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝ’ની યાદી પેરિસ ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા ભારતીય ખેલાડી નીરજ ચોપરાને વૈશ્વિક સ્તરે પ્રખ્યાત અમેરિકન મેગેઝિન પટ્રેક એન્ડ ફિલ્ડ ન્યૂઝથ…

View More ભાલા ફેંકમાં નિરજ ચોપરા વિશ્ર્વનો નંબર વન ખેલાડી

BCCI મીટિંગમાં રોહિતની સ્પષ્ટ વાત, નવા કેપ્ટનની શોધ શરૂ કરી દેજો

કાયમી કેપ્ટન તરીકે બૂમરાહના નામની પણ વિચારણા પહેલા ન્યૂઝીલેન્ડ અને પછી ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝમાં ભારતના ધબડકાં બાદ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી અળખામણા બનવા…

View More BCCI મીટિંગમાં રોહિતની સ્પષ્ટ વાત, નવા કેપ્ટનની શોધ શરૂ કરી દેજો