સુરેન્દ્રનગરમાં પાટડી તાલુકાના ખારાઘોડા નવાગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ચકચાર મચી…
View More પાટડીના નવાગામમાં અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર બઘડાટી : છ ઘવાયાવિદ્યાર્થિનીને અશ્ર્લિલ મેસેજ મોકલનાર શિક્ષકની મિલકત જપ્ત કરવા કોર્ટનો આદેશ
અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષકે ચાર વિદ્યાર્થીનીઓને ઇન્સ્ટાગ્રામ પર અશ્ર્લિલ મેસેજ મોકલ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ગુનામાં આરોપી શિક્ષક…
View More વિદ્યાર્થિનીને અશ્ર્લિલ મેસેજ મોકલનાર શિક્ષકની મિલકત જપ્ત કરવા કોર્ટનો આદેશરાજકોટમાં મકરસંક્રાંતિ બની લોહિયાળ: 3નાં મોત, 60 ઘવાયા
બેડલાના યુવાનનુ ગળુ કપાતા મોત : 45 લોકોને ગળા, કાન, નાક અને આંખ પર ઘાતકી દોરીથી ઇજા થોડા દિવસ માટે સ્પીડમાં બાઇક ન ચલાવવા તંત્રની…
View More રાજકોટમાં મકરસંક્રાંતિ બની લોહિયાળ: 3નાં મોત, 60 ઘવાયારામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સાથે જ દેશને સાચી આઝાદી મળી: ભાગવત
અભિષેકની તારીખને પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે ઉજવવા આહ્વાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે અયોધ્યામાં ભગવાન રામના મંદિરના અભિષેકની તારીખને પ્રતિષ્ઠા દ્વાદશી તરીકે ઉજવવાનું આહ્વાન…
View More રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સાથે જ દેશને સાચી આઝાદી મળી: ભાગવતયુક્રેન સામે રશિયા વતી લડતા વધુ એક ભારતીયનું મોત
રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતીય નાગરિકના મોત બાદ વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે. તે વ્યક્તિ કેરળનો રહેવાસી હતો અને યુદ્ધમાં રશિયન સેના વતી મોરચા પર…
View More યુક્રેન સામે રશિયા વતી લડતા વધુ એક ભારતીયનું મોતહિમાચલમાં દુષ્કર્મ બદલ હરિયાણા ભાજપ પ્રમુખ, ગાયક રોકી સામે કેસ
હિમાચલ પ્રદેશના કસૌલીની એક હોટલમાં પરિણીત મહિલા પર ગેંગરેપની ઘટના સામે આવી છે. આ કેસમાં પીડિતાની ફરિયાદના આધારે પોલીસે હરિયાણા બીજેપી ચીફ અને એક ગાયક…
View More હિમાચલમાં દુષ્કર્મ બદલ હરિયાણા ભાજપ પ્રમુખ, ગાયક રોકી સામે કેસનેવીને સોંપાય તે પહેલાં ટેસ્ટિંગમાં અદાણીનું 145 કરોડનું ડ્રોન તૂટી પડ્યું
પોરબંદરમાં ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવી રહેલ દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર ડ્રોન ટેસ્ટિંગ દરમિયાન ક્રેશ થયું હતું. અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવેલા આ ડ્રોનને…
View More નેવીને સોંપાય તે પહેલાં ટેસ્ટિંગમાં અદાણીનું 145 કરોડનું ડ્રોન તૂટી પડ્યુંવિશ્ર્વ માટે રાહતના સમાચાર: ઇઝરાયલ-હમાસ વચ્ચે શરતી યુધ્ધવિરામ જાહેર
હમાસે ગાઝા પટ્ટીમાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે તૈયાર કરાયેલા કરારની શરતોનો સ્વીકાર કર્યો છે. આ સમજૂતીમાં મધ્યસ્થી કરી રહેલા કતારે કહ્યું કે ઈંતફિયહ અને…
View More વિશ્ર્વ માટે રાહતના સમાચાર: ઇઝરાયલ-હમાસ વચ્ચે શરતી યુધ્ધવિરામ જાહેરમકરસંક્રાંતિએ આસ્થાનો મહાકુંભ: 5 કરોડ ભાવિકોનું પવિત્ર સ્નાન
ગઈકાલે વિવિધ અખાડાના સાધુ-સંતોએ પ્રથમ અમૃત સ્નાન કર્યુ, આજે ત્રીજા દિવસે પણ ઘૂઘવતો માનવ મહેરામણ પ્રયાગરાજમાં 45 દિવસના મહાકુંભના ત્રીજા દિવસે આજ સવારથી જ…
View More મકરસંક્રાંતિએ આસ્થાનો મહાકુંભ: 5 કરોડ ભાવિકોનું પવિત્ર સ્નાનમલ્ટિ ટેલેન્ટ દ્વારા અનેક ઇવેન્ટનું મેનેજમેન્ટ કરી સફળતા મેળવી
જુદા જુદા ફંક્શનમાં અત્યારે ગેમ્સ,પેન્ટિંગ, પરફ્યુમ મેકિંગ, પોર્ટ્રેટ મેકિંગ, મહેંદી કાર્નિવલનો ટ્રેન્ડ છે: રીમા શાહ મેનેજમેન્ટ સ્કીલ ગોડ ગિફ્ટ હોવાથી કુટુંબ કે સ્નેહીજનોના પ્રસંગમાં…
View More મલ્ટિ ટેલેન્ટ દ્વારા અનેક ઇવેન્ટનું મેનેજમેન્ટ કરી સફળતા મેળવી