આસારામને 12 વર્ષ બાદ જામીન, ભકતો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત

  રાજસ્થાનની જોધપુર જેલમાં છેલ્લા 12 વર્ષથી બંધ આસારામને જામીન મળી ગયા છે. ત્યાર બાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. મંગળવાર મોડી સાંજે હાઈકોર્ટનો આદેશ…

View More આસારામને 12 વર્ષ બાદ જામીન, ભકતો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત

39 વેપારીઓ પાસેથી 3.895 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 13ના ત્રણેય ઝોન વિસ્તારઅલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા…

View More 39 વેપારીઓ પાસેથી 3.895 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

હૃદયરોગનો હુમલો: વધુ ત્રણ લોકોનું પ્રાણપંખેરું ઊડી ગયું

  રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાનો ખતરો દિનબદિન વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં હદયરોગના હુમલાથી વધુ ત્રણ લોકોનું પ્રાણ પંખેરુ ઉડી ગયું છે. જેમાં હુડકો…

View More હૃદયરોગનો હુમલો: વધુ ત્રણ લોકોનું પ્રાણપંખેરું ઊડી ગયું

દારૂ ઢીંચી ના.મામલતદારે કાર ખાડામાં નાખી, ભાનમાં આવતા જ બોલ્યો હું મેજિસ્ટ્રેટ છું!

વડોદરા શહેરના જેતલપુર બ્રિજ પાસે પાદરાના ડેપ્યુટી મામલતદારે દારૂૂ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો હતો. આ ઘટનાની જાણ થતા અકોટા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી…

View More દારૂ ઢીંચી ના.મામલતદારે કાર ખાડામાં નાખી, ભાનમાં આવતા જ બોલ્યો હું મેજિસ્ટ્રેટ છું!

વોર્ડ નં.7માં 12 બાકીદારોની દુકાનને તાળાં મારતી મહાપાલિકાની વેરા શાખા

રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા 12-મિલક્તોને સીલ મારેલ તથા 3-મિલકતોને સીલની કાર્યવાહી કરતા તેમજ 7-યુનિટની નોટીસ સામે રૂૂા.39.89 લાખની રિકવરી કરવામાં…

View More વોર્ડ નં.7માં 12 બાકીદારોની દુકાનને તાળાં મારતી મહાપાલિકાની વેરા શાખા

સ્ટાર્ટઅપ્સ રેન્કિંગમાં ગુજરાત દેશમાં ફરી નંબર વન

12,779 સ્ટાર્ટઅપ્સ નોંધાયા, રાજકોટમાં 1172 શરૂ કરવામાં આવ્યા, કાલે ઉજવાશે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ્સ દિવસ દેશમાં વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન ક્ષેત્રે પ્રોત્સાહન મળે…

View More સ્ટાર્ટઅપ્સ રેન્કિંગમાં ગુજરાત દેશમાં ફરી નંબર વન

બાર એસો.ની ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટમાં : કારોબારીની એક બેઠક પર ફેર મતગણતરીના હુકમ સામે સ્ટે.

  રાજકોટ સહિત રાજ્યભરના બાર એસોસિએશનની ચૂંટણી પરિણામમાં સમરસ પેનલના કારોબારી સભ્યના ઉમેદવાર કિશન વાલવાનો કાર્યદક્ષ પેનલના હિરેન ડોબરીયા સામે 10 મતે પરાજય થયો હતો…

View More બાર એસો.ની ચૂંટણીનો મુદ્દો હાઈકોર્ટમાં : કારોબારીની એક બેઠક પર ફેર મતગણતરીના હુકમ સામે સ્ટે.

સૌરાષ્ટ્ર યુનિ.માં સ્નાતક-અનુસ્નાતકના સેમેસ્ટર-1ના 69,234 છાત્રોની કાલથી પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આતવીકાલથી સ્નાતક અને અનુસ્નાતકના સેમેસ્ટર-1ના 69,234 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. પરીક્ષામાં ગેરરિતી રોકવા માટે યુનિ. દ્વારા 103 ઓબ્ઝર્વરને જવાબદારી સોંપવામાં આવી છે અને…

View More સૌરાષ્ટ્ર યુનિ.માં સ્નાતક-અનુસ્નાતકના સેમેસ્ટર-1ના 69,234 છાત્રોની કાલથી પરીક્ષા

સૌ.યુનિ.ના એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં રાજ્ય સરકારના ચાર પ્રતિનિધિની નિયુક્તિ થઈ

ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ 2023 અમલમાં આવ્યા પછી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સહિત રાજયભરની 11 સરકારી યુનિવર્સિટીઓમાં એકેડેમીક કાઉન્સિલ, એકિઝકયુટિવ કાઉન્સિલ જેવા સત્તા મંડળોની રચના કરવામાં આવી…

View More સૌ.યુનિ.ના એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં રાજ્ય સરકારના ચાર પ્રતિનિધિની નિયુક્તિ થઈ

ગયા વર્ષ કરતા ઇમર્જન્સીના કેસોમાં 10 ટકાનો વધારો

મકરસંક્રાંતે આખો દિવસ ‘108’ દોડતી રહી, મારામારીના 443, પડી જવાના 390 અને દોરીથી અંગો કપાવાના રાજ્યમાં 203 કેસ નોંધાયા અગાશી પરથી પડી જવાના, દોરાથી ઘાયલ,…

View More ગયા વર્ષ કરતા ઇમર્જન્સીના કેસોમાં 10 ટકાનો વધારો