રાજકોટ શહેરના ગોકુલધામ વિસ્તારમા પોતાના ઘરમા મિત્ર સાથે બેઠેલી યુવતીને તેના વિસ્તારના શખ્સે હાથ પકડી બિભત્સ માંગણી કરી કપડા ફાડી નિલ્લર્જ હુમલો કરતા પોલીસમા…
View More ગોકુલધામમાં ઘરમાં બેઠેલી યુવતીનો હાથ પકડી બીભત્સ માંગણી, નિર્લજ્જ હુમલોપાન-ફાકીના પૈસા માગી ધો. 12ના છાત્રને બે લુખ્ખાઓએ લાકડી વડે બેફામ માર માર્યો
થોરાળાની સર્વોદય સોસાયટીનો બનાવ : યુવાનને માથામાં સાત ટાંકા આવ્યા શહેરના થોરાળા વિસ્તારમા આવેલી સર્વોદય સોસાયટીમા રહેતા અને ધો. 12 મા અભ્યાસ કરતા સની છગનભાઇ…
View More પાન-ફાકીના પૈસા માગી ધો. 12ના છાત્રને બે લુખ્ખાઓએ લાકડી વડે બેફામ માર માર્યોખોડિયારપરામાં વૃદ્ધાના મકાનમાંથી બે બકરીની ચોરી: ચાર શખ્સોએ છ હજારમાં એક વેચી દીધી
શહેરના પારેવડી ચોક પાસે ખોડીયારપરામાં રહેતા વૃધ્ધાના મકાનમાં પ્રવેશ કરી અગાશી પર રાખેલ બે બકરીની ચોરી કરનારા ચાર શખ્સોને બી-ડીવીઝન પોલીસે પકડી લીધા હતા. મળતી…
View More ખોડિયારપરામાં વૃદ્ધાના મકાનમાંથી બે બકરીની ચોરી: ચાર શખ્સોએ છ હજારમાં એક વેચી દીધીઆકાશવાણી ચોકમાં ઠાકરધણી હોટેલમાં ટોળાંનો આતંક: 15 શખ્સો સામે બખેડાનો ગુનો
રાજકોટમાં ઉત્તરાયણના પર્વની ઉજવણી વચ્ચે શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ મારામારીની બે ઘટના સામે આવી હતી. પ્રથમ ઘટનામાં રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા…
View More આકાશવાણી ચોકમાં ઠાકરધણી હોટેલમાં ટોળાંનો આતંક: 15 શખ્સો સામે બખેડાનો ગુનોમારવાડી કોલેજમાં એન્જિનિયરિંગના છાત્રનો હરસની બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત
હોસ્પિટલમાં સારવાર લીધી પરંતુ સારું ન થતા ગઇકાલે હોસ્ટેલમાં જ પગલું ભરી લીધું: તેલગંણા રહેતા પરિવારને જાણ કરી રાજકોટની ભાગોળે મોરબી રોડ પર આવેલી…
View More મારવાડી કોલેજમાં એન્જિનિયરિંગના છાત્રનો હરસની બીમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાતરાજકોટમાં પ્રથમ વખત 18.14 લાખના હેરોઈન સાથે બે ઝડપાયા
રાજસ્થાનથી હેરોઈનનો જથ્થો લાવનાર ખેપિયો અને રાજકોટના પેડલરને એસઓજીએ ઝડપી લીધા નોનવેજની દુકાન ચલાવતા શખસે બીજી વખત હેરોઈનનો જથ્થો મંગાવ્યો હતો પંજાબની જેમ હવે રાજકોટમાં…
View More રાજકોટમાં પ્રથમ વખત 18.14 લાખના હેરોઈન સાથે બે ઝડપાયાપૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ જમીનમાંથી નામ ગાયબ કરી દીધુ
ભાજપમાં છેલ્લા કેટલાટ સમયથી શરૂ થયેલી આંતરીક લડાઇ ધીરેધીરે સપાટી ઉપર આવી રહી છે. પત્રિકાકાંડ અને લેટરકાંડ બાદ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટમંત્રી રમણવોરા…
View More પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ જમીનમાંથી નામ ગાયબ કરી દીધુપતંગ-દોરાના પ્રેમમાં નવ લોકોની જીવનદોર કપાઇ
ગુજરાતમાં અનેક પરિવારો માટે મકર સંક્રાંતિનું પતંગ પર્વ બન્યું માતમનું પર્વ પતંગના કાતિલ દોરાથી ગળું કપાઇ જતા પાંચના અને ધાબેથી પટકાતાં ત્રણનાં મોત, અનેક લોકો…
View More પતંગ-દોરાના પ્રેમમાં નવ લોકોની જીવનદોર કપાઇનવાગામમાં બ્યુટી પાર્લર સંચાલિકાના મકાનમાંથી 3.80 લાખ મતાની ચોરી
રાજકોટ શહેરના કુવાડવા પાસેના નવાગામમા આવેલા સમજુ પાર્કમા તસ્કરો ત્રાટકયા હતા અને બ્યુટી પાર્લર સંચાલીકાના મકાનમાથી એક લાખના દાગીના અને રૂ. ર.80 લાખની રોકડ…
View More નવાગામમાં બ્યુટી પાર્લર સંચાલિકાના મકાનમાંથી 3.80 લાખ મતાની ચોરીઆસ્થા સર્કલ પાસે રિક્ષાચાલકનો મોબાઇલ અને દોઢ લાખનો ચેઇન ઝુંટવી ચારનો હુમલો
શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર આસ્થા સર્કલ પાસે પાનની દુકાને ફાકી ખાવા ઉભા રહેલા રીક્ષા ચાલક ગેલા સાધા ઘોઘરા (ઉ.વ. 4પ) એ હિરેન પરમાર…
View More આસ્થા સર્કલ પાસે રિક્ષાચાલકનો મોબાઇલ અને દોઢ લાખનો ચેઇન ઝુંટવી ચારનો હુમલો