લગ્નની લાલચ આપી મધુરમ વિસ્તારની સગીરા પર શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ હતી. સી- ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર શહેરના મધુરમ…
View More જૂનાગઢમાં લગ્નની લાલચ આપી સગીરા પર યુવકે દુષ્કર્મ આચર્યુભાજપના શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર : શક્તિસિંહ ગોહિલ
જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લાની રિવ્યૂ બેઠક યોજાઈ જામનગર માં કોંગ્રેસ દ્વારા આજે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર શહેર અને જિલ્લા તેમજ…
View More ભાજપના શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર : શક્તિસિંહ ગોહિલઉનાના મહિલા તબીબના વીડિયો વાયરલ કેસમાં બ્લેકમેઈલિંગ કરનાર ચાર આરોપી ઝડપાયા : બે ફરાર
ઉનાના નામાંકીત મહિલા તબીબનો બિભત્સ વિડિયો મોબાઈલ કેમેરામાં ઉતારી વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેઈલ કરનાર ત્રણ જેટલા શખ્સો વિરૂૂદ્ધ ઉના પોલીસે ગુન્હો નોંધ્યો હતો…
View More ઉનાના મહિલા તબીબના વીડિયો વાયરલ કેસમાં બ્લેકમેઈલિંગ કરનાર ચાર આરોપી ઝડપાયા : બે ફરારગોંડલમાં જાહેરમાં માથાકૂટ કરનાર બે શખ્સોને ઝડપી કાયદાનું ભાન કરાવ્યું
ગોંડલમાં નજીવી બાબતે કડિયા લાઈનમાં અજાણ્યા બાઇક ચાલકે ચાર યુવાનોને છરી મારી ઇજાગ્રસ્ત કરવાની સનસનીખેજ ઘટનામાં પોલીસે બે શખ્સોને જડપી લઇ આગવી સરભરા કરી…
View More ગોંડલમાં જાહેરમાં માથાકૂટ કરનાર બે શખ્સોને ઝડપી કાયદાનું ભાન કરાવ્યુંકારમાં દારૂના જથ્થા સાથે ટિંબડી ગામનો લવરમૂછિયો શખ્સ ઝડપાયો: રૂ.4.70 લાખનો મુદ્દામાલ કબજે
ભાણવડ તાલુકાના ટિંબડી ગામે ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ચિરાગસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ…
View More કારમાં દારૂના જથ્થા સાથે ટિંબડી ગામનો લવરમૂછિયો શખ્સ ઝડપાયો: રૂ.4.70 લાખનો મુદ્દામાલ કબજેધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર 35 કિલોમીટરમાં 38 બમ્પ હોવાથી વાહનચાલકો પરેશાન
ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર 35 કીલોમીટર મા 38 જેટલા બમ્પ હોવાથી વાહનો મા ઈધંળનો બગાડ થાય છે વાહનને, નુકસાન થાય છે અને, સમય બગડતો હોવાથી…
View More ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર 35 કિલોમીટરમાં 38 બમ્પ હોવાથી વાહનચાલકો પરેશાનભાજપના શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર : શક્તિસિંહ ગોહિલ
જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લાની રિવ્યૂ બેઠક યોજાઈ જામનગર માં કોંગ્રેસ દ્વારા આજે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર શહેર અને અજિલ્લા તેમજ…
View More ભાજપના શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર : શક્તિસિંહ ગોહિલધ્રોલના બીજલકા ગામના સરપંચનો વાડીએ ઝેરી દવા પી લઇ આપઘાત
કેન્સરની બીમારીથી પગલું ભર્યું: પરિવારમાં શોક જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના બીજલકા ગામના સરપંચે આજે વહેલી સવારે પોતાની વાડીએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી…
View More ધ્રોલના બીજલકા ગામના સરપંચનો વાડીએ ઝેરી દવા પી લઇ આપઘાતપાટડી સ્ટેટના પૂર્વ રાજવી પરિવારની જમીન પર કબજો કરી આધેડે તબેલો બનાવી દીધો
પાટડી સ્ટેટના પૂર્વ રાજવી પરિવારની જમીન પર ગેરકાયદે કબજો કરવાના કેસમાં સ્થાનિક પોલીસે કાર્યવાહી શરૂૂ કરી છે. પાટડી સ્ટેટના યુવરાજ ગોપાલસિંહ રાજેન્દ્રસિંહ દેસાઈએ સ્થાનિક…
View More પાટડી સ્ટેટના પૂર્વ રાજવી પરિવારની જમીન પર કબજો કરી આધેડે તબેલો બનાવી દીધોમેથી દાણાના આરોગ્યપ્રદ લાભ
મેથી દાણા એ ભારતીયોના રસોડામાં આવશ્યક મસાલો છે. તે માત્ર વાનગીઓમાં સ્વાદ જ નથી વધારતી, પરંતુ તેમાં રહેલા હાનિકારક તત્વોને પણ હળવા બનાવે છે. તેમની…
View More મેથી દાણાના આરોગ્યપ્રદ લાભ