ગોંડલના સુલતાનપુરમાં એક સાથે અઢાર જેટલા ખેડુતના રૂૂ.42 હજારની કીમતના 536 મીટર કેબલ વાયર ચોરીના બનાવમાં સુલતાનપુર પોલીસે તપાસ કરી ગણતરીની કલાકોમાં ચોરી ત્રિપુટીને…
View More ગોંડલના સુલતાનપુરમાં એકસાથે 18 ખેડૂતના કેબલ વાયર ચોરી કરનાર ત્રિપુટીની ધરપકડઅમરેલી સરઘસકાંડમાં નિર્લિપ્તરાય દ્વારા તપાસનો ધમધમાટ
ભોગ બનેલ યુવતી અને ફરિયાદીના નિવેદનો લીધા, આજે પોલીસ કર્મચારીઓ અને પંચોના નિવેદનો અમરેલીના બહુચર્ચિત નિર્દોષ યુવતીના સરઘસકાંડમાં સ્ટેટ મોનિટરિંગ સેલના વડાએ તપાસનો ધમધમાટ શરૂ…
View More અમરેલી સરઘસકાંડમાં નિર્લિપ્તરાય દ્વારા તપાસનો ધમધમાટજામકંડોરણા ઇન્દિરા નગરના ઝૂંપડાઓ હટાવી દેવાની આગેવાનો દ્વારા ધમકી
જામકંડોરણા ના ઈન્દિરા નગર વિસ્તારમાં મૃત પશુઓની ખાલ ઉતારવા ની જગ્યા પર થોડોક સમય પહેલાં માનવભક્ષી કુતરોઓએ નિર્દોષ અને માસુમ બાળકને હાથ પગ અને…
View More જામકંડોરણા ઇન્દિરા નગરના ઝૂંપડાઓ હટાવી દેવાની આગેવાનો દ્વારા ધમકીજિલ્લા પંચાયતનું રૂા. 263.08 લાખની પુરાંત વાળુ રૂા. 12.30 કરોડનું બજેટ રજૂ
સામાન્ય સભામાં રૂા. 967.85 લાખના ખર્ચની જોગવાઈ કરાઈ જામનગર જિલ્લા પંચાયત ની સામાન્ય સભા આજે પ્રમુખ મેયબેન ગરસર ના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વર્ષ ર0રપ-ર6…
View More જિલ્લા પંચાયતનું રૂા. 263.08 લાખની પુરાંત વાળુ રૂા. 12.30 કરોડનું બજેટ રજૂજગા મેડી ગામના યુવાનનુ તારાપુર નજીક અકસ્માતમાં મોત
આઇશર ટ્રક પાછળ ધુસી જતા બનેલો બનાવ: પરિવારમાં શોક રાજકોટ અમદાવાદ હાઈવે રોડ પર વટામણ-તારાપુર પાસે રોડની સાઈડમાં એક હોટલ પાસે ઉભેલા બંધ ટ્રક પાછળ…
View More જગા મેડી ગામના યુવાનનુ તારાપુર નજીક અકસ્માતમાં મોતભાવનગર પંથકમાં મહિલાનો એસીડ પી અને યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
ભાવનગર જિલ્લાના કરેડા ગામના યુવાને એ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા વહોળી લીધી હતી. જ્યારે ભાદ્રોડ ગામે મહિલાનું એસિડ પી લેતા મોત નિપજ્યું છે. પ્રાપ્ત થતી…
View More ભાવનગર પંથકમાં મહિલાનો એસીડ પી અને યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતશિક્ષણ બોર્ડ દ્વારા ધો.10-12ના છાત્રો માટે હેલ્પલાઈન નં. 1800 233 5500 જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરીમા ધો. 10 અને ધોરણ 12 ની પરીક્ષા લેવામા આવશે તે અગાઉ છાત્રને મુંઝવતા પ્રશ્ર્નો,…
View More શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10-12ના છાત્રો માટે હેલ્પલાઈન નં. 1800 233 5500 જાહેરપ્રોફેસર સાથે રૂા.50 લાખની ઠગાઇ કરનાર એક આરોપીને ઇન્દોરમાંથી દબોચી લેવાયો
એક મહિલા સહિત હજુ બે શખ્સોની શોધખોળ જામનગરના બાજરા સંશોધન કેન્દ્રના નિવૃત્ત પ્રોફેસર શેર બજારમાં રોકાણા બહાને ચીટર ટોળકી નો શિકાર બન્યા હતા. જેઓએ પોતાની…
View More પ્રોફેસર સાથે રૂા.50 લાખની ઠગાઇ કરનાર એક આરોપીને ઇન્દોરમાંથી દબોચી લેવાયોમાર્ગ અકસ્માતમાં અવસાન પામેલા શિયાણી ગામના પરિવારના દરેક સભ્યોની રૂા.4 લાખની સહાય મંજૂર
ગત તા.25/11 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામના ખેતમજુરી કરતા રેથળીયા પરિવારના લોકો શિયાણીથી સોમનાથ પિતૃ તર્પણ કરવા જતા રાત્રીના 8:30 કલાકે નાની…
View More માર્ગ અકસ્માતમાં અવસાન પામેલા શિયાણી ગામના પરિવારના દરેક સભ્યોની રૂા.4 લાખની સહાય મંજૂરમેડિકલની છાત્રાના મોબાઈલ અને ટેબલેટની ચોરી કરનાર બે ઝડપાયા
રૂા. 6,000નો મુદ્દામાલ જપ્ત કરાયો જામનગર મા આયુર્વેદ નો અભ્યાસ કરતી બે તબીબી વિદ્યાર્થીનીઓ સોડા પીવા ગઈ હતી ત્યારે દુકાન પાસે થી તેમના મોબાઈલ અને…
View More મેડિકલની છાત્રાના મોબાઈલ અને ટેબલેટની ચોરી કરનાર બે ઝડપાયા