33 જિલ્લા અને 8 મહાનગરોના પ્રમુખોની નિમણૂકો ટલ્લે ચડી ગઇ, હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના બહાને મુદત પડી અકે જૂથે પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ જ બાકીની…
View More ભાજપ સંગઠનના મામલે બે શક્તિશાળી નેતાઓ આમને-સામનેએરફોર્સની સુર્યકિરણ એરોબેટીક દ્વારા તા.25-26 એર શો
સમૃદ્ધ વારસો, વાઇબ્રન્ટ બાંધણી અને ભારતના ઓઇલ રિફાઇનરી હબ તરીકે જાણીતું ગુજરાતનું રત્ન એવું જામનગર આકાશમાં આકર્ષક ભવ્યતાનું સાક્ષી બનવા માટે તૈયાર છે. પ્રજાસત્તાક પર્વની…
View More એરફોર્સની સુર્યકિરણ એરોબેટીક દ્વારા તા.25-26 એર શોયુપી ટેરરીસ્ટ ફોર્સના એન્કાઉન્ટરમાં કગ્ગા ગેંગના ચાર સાગરિતોનો ખાત્મો
લૂંટ, હત્યા સહિતના ડઝનેક કેસમાં વોન્ટેડ હતા, મોટી સંખ્યામાં હથિયારો મળ્યા યુપી એસટીએફની મેરઠની ટીમે મોડી રાત્રે શામલીમાં એન્કાઉન્ટર કર્યું હતું. મુસ્તફા કાગ્ગા ગેંગના બદમાશો…
View More યુપી ટેરરીસ્ટ ફોર્સના એન્કાઉન્ટરમાં કગ્ગા ગેંગના ચાર સાગરિતોનો ખાત્મોગેરકાયદે રહેતા 7,25,000 ભારતીયો પર લટકતી તલવાર
બીજી મુદત માટે વ્હાઇટ હાઉસમાં પરત ફરતા ટ્રમ્પે અંદાજે 725,000 ભારતીયો સહિત બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સને ટાર્ગેટ કરીને તેમના મૂળવાદી એજન્ડાને વધુ તીવ્ર બનાવ્યો છે. તેમના…
View More ગેરકાયદે રહેતા 7,25,000 ભારતીયો પર લટકતી તલવારદરેડ નજીક બેભાન અવસ્થામાં મળેલા યુવાનનુ સારવારમાં મોત
પોલીસ દ્વારા વાલીવારસની શોધખોળ જામનગરમાંથી એક યુવાન બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો, અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ…
View More દરેડ નજીક બેભાન અવસ્થામાં મળેલા યુવાનનુ સારવારમાં મોત3 વર્ષ બાદ વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં રમશે?
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોહલી ટૂંક સમયમાં રણજી ટ્રોફી મેચ રમતા…
View More 3 વર્ષ બાદ વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં રમશે?ટ્રમ્પ ઓન ફાયર: ફટાફટ 78 નિર્ણયો, 1500ને માફી
બ્રિક્સ દેશો સામે 100 ટકા ટેરિફની ધમકી: WHO, પેરિસ કલાયમેટ એગ્રીમેન્ટમાંથી ખસી જવા જાહેરાત, અમેરિકામાં જન્મથી નાગરિકતા ખતમ, બોર્ડર ઉપર ઇમર્જન્સી ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના…
View More ટ્રમ્પ ઓન ફાયર: ફટાફટ 78 નિર્ણયો, 1500ને માફીભારતે 26 બોલમાં જીત મેળવી, શ્રીલંકાએ વિરોધી ટીમને 23 રનમાં કરારી હાર આપી
મલેશિયાના 6 બેટ્સમેન ‘0’ પર આઉટ, મહિલા ટી-20 વર્લ્ડ કપમાં અજબગજબ આઇસીસી અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપમાં ગજબની મેચ રમાઈ રહી છે. કોઈ મેચમાં બેટ્સમેન…
View More ભારતે 26 બોલમાં જીત મેળવી, શ્રીલંકાએ વિરોધી ટીમને 23 રનમાં કરારી હાર આપીIPLમાં અનસોલ્ડ રહેવાથી ખરાબ લાગે છે: ઉમેશ યાદવ
ભારતનો ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ના મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. ઉમેશને ગુજરાત ટાઇટન્સે 2024માં 5.80 કરોડ રૂૂપિયામાં ખરીદ્યો હતો. તેણે…
View More IPLમાં અનસોલ્ડ રહેવાથી ખરાબ લાગે છે: ઉમેશ યાદવગજબ હો ગયા… નાઇજીરિયાએ ન્યૂઝીલેન્ડને બે રને પરાજ્ય આપ્યો
ક્રિકેટ જગતમાં એક મોટો અપસેટ જોવા મળ્યો છે. નાઇજીરિયાની અંડર-19 મહિલા ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને 2 રને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ પરિણામથી ક્રિકેટ…
View More ગજબ હો ગયા… નાઇજીરિયાએ ન્યૂઝીલેન્ડને બે રને પરાજ્ય આપ્યો