ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળા 2025 દરમિયાન અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવવાનો મુદ્દો હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. કિન્નર અખાડા દ્વારા મમતા…
View More મમતાને મહામંડલેશ્ર્વર બનાવવા સામે સાધુ-સંતોની વિરોધની આહલેકઅયોધ્યામાં ભક્તોને ન આવવા ટ્રસ્ટની અપીલ
મહાકુંભ સાથે કાશી અને રામનગરી બન્ને ધર્મસ્થળો પર ભાવિકો ઊમટી પડતા સર્જાઇ અવ્યવસ્થા પ્રયાગરાજ, અયોધ્યા અને વારાણસીની ત્રિવેણીમાં ભક્તોનું પૂર છે. કાશીમાં ગંગા સાથે આસ્થાની…
View More અયોધ્યામાં ભક્તોને ન આવવા ટ્રસ્ટની અપીલસદરમાં ભેદી ઘટના: પાવર સપ્લાય બંધ છતાં વીજશોકથી PGVCLના કર્મીનું મોત
એક સિનેમાના જનરેટરનો પાવર 11 કે.વી. લાઇનમાં ચડી જતા ભોગ લેવાયો ?, વીજ કંપની અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હાલ ઘટના અંગે તપાસ…
View More સદરમાં ભેદી ઘટના: પાવર સપ્લાય બંધ છતાં વીજશોકથી PGVCLના કર્મીનું મોતડિક્રીની અમલવારી શક્ય ન હોવાથી માંડવાળ કરવા સિવિલ કોર્ટનો હુકમ
રાજકોટની કીંમતી જમીન વર્ષોથી ચાલતો વિવાદ 1971માં ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ થયેલા સમાધાનની ડિક્રીની અમલવારી માટેની અરજીમાં સિવિલ કોર્ટ જ્યારે ડિક્રીની અમલવારી શક્ય ન…
View More ડિક્રીની અમલવારી શક્ય ન હોવાથી માંડવાળ કરવા સિવિલ કોર્ટનો હુકમબોગસ સાટાખત બનાવી કરોડોની જમીન પર કબજો જમાવવાના કેસમાં આરોપી જામીન મુક્ત
પડધરીની કરોડોની જમીનના ખોટો સાટાખત બનાવી કબ્જો મેળવવા માટે સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરતા મહિલાએ બનાવટી દસ્તાવેજો ઊભા કરવા અંગે પોલીસ મથકમાં આરોપી મુસા…
View More બોગસ સાટાખત બનાવી કરોડોની જમીન પર કબજો જમાવવાના કેસમાં આરોપી જામીન મુક્તસોમનાથ સોસાયટીમાં શ્રમિક યુવાનનું હાર્ટએટેકથી મોત
હુડકો કવાર્ટરમાં બેભાન થઇ જતાં રિક્ષાચાલકનું મૃત્યુ શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મોત નીપજયું છે. સોમનાથ સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયું…
View More સોમનાથ સોસાયટીમાં શ્રમિક યુવાનનું હાર્ટએટેકથી મોતથોરાળામાં સસરા ઉપર જમાઇનો પાઇપથી હુમલો
દીકરીને હેરાન કરતા હોવાથી સમજાવવા જતા માર માર્યો થોરાળા વિસ્તારમાં રહેતી દિકરીને પતિ હેરાન કરતો હોવાથી સમજાવવા જતા જમાઇને સસરા ઉપર લોખંડના પાઇપથી હુમલો કરી…
View More થોરાળામાં સસરા ઉપર જમાઇનો પાઇપથી હુમલોમાલિયાસણ ચોકડી પાસેથી 45 હજારના દારૂ સાથે જામનગરના શખ્સની ધરપકડ
રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર માલીયાસણ ચોકડી પાસેથી ક્રાઈમ બ્રાંચે 45 હજારના વિદેશી દારૂૂ સાથે જામનગરના શખ્સની ધરપકડ કરી હતી. માલીયાસણ ચોકડી પાસે પેટ્રોલીંગમાં રહેલા ક્રાઈમ…
View More માલિયાસણ ચોકડી પાસેથી 45 હજારના દારૂ સાથે જામનગરના શખ્સની ધરપકડછરીની અણીએ સગીરાની જાતીય સતામણી કરી વીડિયો વાઇરલ કરનાર બે શખ્સને 7 વર્ષની જેલ
આટકોટમાં ત્રણ વર્ષ પૂર્વે નદી કાઠે કપડાં ધોતી સગીરાને છરીની અણીએ અવાવરું સ્થળે લઈ જઈ શારીરિક અડપલાં કરી જાતીય સતામણી કર્યાનો વિડીયો વાયરલ કરવાના ગુનામાં…
View More છરીની અણીએ સગીરાની જાતીય સતામણી કરી વીડિયો વાઇરલ કરનાર બે શખ્સને 7 વર્ષની જેલફૂલ તોડતાં શાળા નં.92ના આચાર્યાએ આંગણવાડીના બાળકને ફડાકો માર્યો
કોમન શૌચાલય હોવાથી વારંવાર પ્રિન્સિપાલ માનસિક ત્રાસ આપતા હોવાના પણ આક્ષેપ : મહિલા આચાર્યા દાદાગીરી કરતા હોવાની રાવ : વાલીઓમાં રોષ ફેલાયો મનપાની શિક્ષણ સમિતિ…
View More ફૂલ તોડતાં શાળા નં.92ના આચાર્યાએ આંગણવાડીના બાળકને ફડાકો માર્યો