પડધરીના સરપદડ ગામ પાસે બંધ ટ્રક પાછળ એકટીવા બાઇક ધુસી જતા સરપદડ ગામના માતા-પુત્રના કરૂૂણ મોત થયા હતા.પ્રાપ્ત વિગતો મુજબ, સરપદડ ગામે રહેતાં અને…
View More સરપદડ નજીક બંધ ટ્રક પાછળ એક્ટિવા ઘુસી જતાં માતા-પુત્રનાં મોતનડિયાદમાં છેડતી બાબતે રજૂઆત બાદ વિધર્મીઓ દ્વારા પથ્થરમારો
નડિયાદનાં મલારપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બનવા પામી હતી. જેમાં કેટલાક લોકો રજૂઆત કરવા જતા વિધર્મીઓએ પથ્થર મારો કરી હુમલો કર્યો હતો.…
View More નડિયાદમાં છેડતી બાબતે રજૂઆત બાદ વિધર્મીઓ દ્વારા પથ્થરમારોધંટેશ્ર્વરના રીઢા તસ્કરને ચાર ચોરાઉ બાઇક સાથે પોલીસે દબોચ્યો
રાજકોટ, ગોંડલ અને જૂનાગઢમાંથી બાઈક ચોરનાર ઘંટેશ્વરનો મસ્તાનને રૂૂરલ એલસીબીની ટીમે ઉપલેટામાંથી ઝડપી પાડી ચાર ચોરાઉ બાઈક કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.રાજકોટ રેન્જ આઈજી…
View More ધંટેશ્ર્વરના રીઢા તસ્કરને ચાર ચોરાઉ બાઇક સાથે પોલીસે દબોચ્યોટાસ્ક પૂરા કરવાના બહાને ફ્રોડમાં પકડાયેલા આરોપી વિરૂદ્ધ બેંક ખાતા અંગે 70 જેટલી ફરિયાદો
ઓનલાઈન અલગ-અલગ ટાસ્ક પુરા કરી રૂૂપિયા કમાવી આપવાના બહાને રૂૂા.8.81 લાખના ફ્રોડમાં સંડોવાયેલા ગણપતલાલ રામલાલ ખટીક (ઉ.વ.31)ને રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસના એસીપી સી.એમ.પટેલની રાહબરીમાં…
View More ટાસ્ક પૂરા કરવાના બહાને ફ્રોડમાં પકડાયેલા આરોપી વિરૂદ્ધ બેંક ખાતા અંગે 70 જેટલી ફરિયાદોદેશવ્યાપી કરોડોનું સાયબર કૌભાંડ, 3 બેંક અધિકારી સહિત 52ની ધરપકડ
સમગ્ર ભારતમાં 576 કેસ નોંધાયા, 47 લાખ રોકડ અને 40 લાખની ક્રિપ્ટો કરન્સી જપ્ત હૈદરાબાદ સાયબર ક્રાઈમ પોલીસે ત્રણ ખાનગી બેંકોના ડેપ્યુટી મેનેજર, એક આસિસ્ટન્ટ…
View More દેશવ્યાપી કરોડોનું સાયબર કૌભાંડ, 3 બેંક અધિકારી સહિત 52ની ધરપકડસંતોષીનગરમાં મહિલા ઉપર ચાર શખ્સોએ કર્યો હુમલો
શહેરમાં સંતોષીનગર વિસ્તારમાં આવેલી ઝુપડપટ્ટીમાં રહેતી મહિલા સાથે ઝઘડો કરી ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. મહિલાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.…
View More સંતોષીનગરમાં મહિલા ઉપર ચાર શખ્સોએ કર્યો હુમલોવિરાટ કોહલી રણજી ટ્રોફીમાં ફ્લોપ, 6 રનમાં જ આઉટ
વિરાટ કોહલી 13 વર્ષ બાદ રણજી ટ્રોફી રમવા આવ્યો છે. તેની બેટિંગ જોવા માટે અરુણ જેટલી સ્ટેડિયમમાં હજારો ચાહકો એકઠા થયા હતા. બધાને આશા હતી…
View More વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં ફ્લોપ, 6 રનમાં જ આઉટરાજકોટમાં સચિન-લારા-કાલિસ સહિતના લેજન્ડરી સ્ટાર્સ ખાંડા ખખડાવશે
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની ચાર મેચ નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે ક્રિકેટ રસીકો માટે આનંદના સમાચાર છે. રાજકોટના નિરંજન શાહ મેદાનમાં ક્રિકેટ જગતના ધુરંધર ખેલાડીઓ સચિન તેડુલકર,…
View More રાજકોટમાં સચિન-લારા-કાલિસ સહિતના લેજન્ડરી સ્ટાર્સ ખાંડા ખખડાવશેરૂા. 336.86 કરોડની નવી યોજના, 7 નવા ફાયર સ્ટેશન બનશે
11 નવી ટીપી સ્કીમ, રામવન પાસે બોટનીકલ ગાર્ડન, શહેરના કુવાડવા રોડ-ગોંડલ રોડ અને જામનગર રોડ પર પ્રવેશદ્વાર બનાવવાની યોજના વોર્ડ નં. 10 અને 11મતાં બે…
View More રૂા. 336.86 કરોડની નવી યોજના, 7 નવા ફાયર સ્ટેશન બનશેઆર્થિક સરવેમાં અર્થતંત્રનું ફૂલગુલાબી ચિત્ર બતાવાયું
જીડીપી વિકાસદર 6.3થી 6.8%ની રેન્જમાં રહેવા ધારણા: મોંઘવારી કાબુમાં: આર્થિક નિયંત્રણો હળવા કરવા હાકલ ગુજરાત મિરર,નવી દિલ્હી તા. 31 કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે, 31…
View More આર્થિક સરવેમાં અર્થતંત્રનું ફૂલગુલાબી ચિત્ર બતાવાયું