નિર્લિપ્ત રાય સમક્ષ જેલમાં આપેલા નિવેદનો ફેરવ્યા, સરકારમાં પણ કરી રજુઆત અમરેલીના ભારે ચકચારી બનેલા ભાજપના લેટરકાંડ અને નિર્દોષ યુવતિનુ સરઘસ કાઢવાના કાંડમા નવા…
View More અમરેલી લેટર કાંડના આરોપીઓ DIG સમક્ષ પહોંચ્યાસૌરાષ્ટ્ર મેલ, જનતા, દૂરન્તો અને સુપરફાસ્ટ સહિતની 11 ટ્રેનો મોડી દોડશે
પશ્ચિમ રેલવે ના વિરાર અને વૈતરણા અને સફાલે અને કેલવે રોડ વચ્ચે પીએસસી સ્લેબ અને ગર્ડર લોન્ચ કરવા માટે શનિવાર/રવિવાર, 01/02 અને રવિવાર, 9…
View More સૌરાષ્ટ્ર મેલ, જનતા, દૂરન્તો અને સુપરફાસ્ટ સહિતની 11 ટ્રેનો મોડી દોડશેશેરબજાર કન્ફ્યુઝ: સેન્સેક્સમાં 900 અંકની ઊથલપાથલ, સોનું-ચાંદી રેકોર્ડ સ્તરે
કેન્દ્રીય નાણામંત્રી આજે રજૂ કરેલા બજેટના પગલે ભારતીય શેરબજારમાં 900 અંકની ભારે ઉથલપાથલ જોવા મળી હતી અને શેરબજાર ક્ધફ્યુઝ હોય તેમ વધ-ઘટના અંતે ફ્લેટ…
View More શેરબજાર કન્ફ્યુઝ: સેન્સેક્સમાં 900 અંકની ઊથલપાથલ, સોનું-ચાંદી રેકોર્ડ સ્તરેરાજકોટ જિલ્લાની પાંચ પાલિકા અને તા.પં.માં અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા ધસારો
બપોર સુધીમાં જસદણમાં 16, જેતપુરમાં 42, ધોરાજીમાં 24, ઉપલેટામાં 26 મુરતિયાની દાવેદારી રાજ્ય સરકાર દદ્વયારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લાની…
View More રાજકોટ જિલ્લાની પાંચ પાલિકા અને તા.પં.માં અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા ધસારોરાજકોટ ચેમ્બરની રજૂઆતને સફળતા: 10 લાખ સુધીની આવક ટેક્સ મુક્ત કરવાની માગનો સ્વીકાર
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામનજી દ્વારા વર્ષ 2025-26 નું આઠમું સંપર્ણ બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સર્વાગી વિકાસ…
View More રાજકોટ ચેમ્બરની રજૂઆતને સફળતા: 10 લાખ સુધીની આવક ટેક્સ મુક્ત કરવાની માગનો સ્વીકારરાજકોટના નાના-મધ્યમ ઉદ્યોગોને મોટો ફાયદો
ધીરાણ માટે ક્રેડીટ ગેરન્ટીની લિમીટ વધી, સ્ટાર્ટઅપ અને એમએસએમઇને ર0 કરોડ સુધીનું લોન ગેરંટી કવર : પ00 કરોડના ટર્ન ઓવર સુધી એમએસએમઇના લાભો મેળવી શકાશે…
View More રાજકોટના નાના-મધ્યમ ઉદ્યોગોને મોટો ફાયદોરાજકોટની ઓલમ્પસ સહિત 15 હોસ્પિટલ પીએમજેમાંથી બહાર
સરકારની પીએમજે (પ્રધાનમંત્રી જન આરોગ્ય) યોજનાનો દુરુપયોગ કરીને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે કૌભાંડ કર્યા બાદ આરોગ્ય વિભાગે તપાસ શરૂૂ કરતા યોજનામાં ગેરરીતિ કરતી હોસ્પિટલો સામે પગલાં…
View More રાજકોટની ઓલમ્પસ સહિત 15 હોસ્પિટલ પીએમજેમાંથી બહારરજિસ્ટ્રેશનમાં છૂટછાટ નહીં મળતા પ્રિ-સ્કૂલોને તાળાં મારવાની નોબત
રાજ્યની પ્રિ-સ્કૂલોની નોંધણીને આડે હવે માંડ 15 દિવસ બાકી રહ્યા છે ત્યારે સરકારે પ્રિ-સ્કૂલ નોંધણી માટે જે છૂટછાટ આપવાની બાંહેધરી આપી હતી તે અંગે પરિપત્ર…
View More રજિસ્ટ્રેશનમાં છૂટછાટ નહીં મળતા પ્રિ-સ્કૂલોને તાળાં મારવાની નોબતકાલે વસંત પંચમી : લગ્ન-વાસ્તુ સહિતના કાર્યોમાં બાધા
આ વર્ષે પાંચમનો ક્ષય હોવાથી લગ્ન અને વાસ્તુ સિવાય શુભ કાર્યો કરી શકાશે તા. 2-2-25 મહા સુદ ચોથને રવિવારે સવારે 9:15 કલાક સુધી ચોથ…
View More કાલે વસંત પંચમી : લગ્ન-વાસ્તુ સહિતના કાર્યોમાં બાધામાળિયાના ચાંચાવદરડા ગામની સીમમાં ટાંકામાંથી ડીઝલની ચોરી કરતા બે ઝડપાયા
માળિયા નજીક ડીઝલ ચોરીનો પર્દાફાશ થયો છે. પોલીસે બેની ચાંચાવદરડા ગામની સીમમાંથી ડીઝલના ટાંકામાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઉઘાડું પાડી બે શખ્સોને 25 હજાર લીટર…
View More માળિયાના ચાંચાવદરડા ગામની સીમમાં ટાંકામાંથી ડીઝલની ચોરી કરતા બે ઝડપાયા