તાજેતરમાં જ ઇંગ્લેન્ડ વનડે શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવવામાં…
View More જાડેજાનો ટીમમાં સમાવેશ આશ્ર્ચર્યજનક: બદ્રીનાથચેમ્પિયન્સ ટ્રોફી પછી શું? રોહિત શર્મા પાસે BCCIએ માગ્યો જવાબ
રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવા વિચારી રહ્યાની અટકળો ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના ભવિષ્યને ચર્ચાઓએ જોર પકડ્યું છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન્સ…
View More ચેમ્પિયન્સ ટ્રોફી પછી શું? રોહિત શર્મા પાસે BCCIએ માગ્યો જવાબPCBને ઝટકો, ભારતીય અમ્પાયર નીતિન મેમને પાકિસ્તાન નહીં જાય
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ICC પેનલમાં સમાવિષ્ટ એકમાત્ર ભારતીય એમ્પાયર નીતિન મેમને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો ઈન્કાર…
View More PCBને ઝટકો, ભારતીય અમ્પાયર નીતિન મેમને પાકિસ્તાન નહીં જાયICC રેન્કિંગમાં અભિષેક-દુબે બીજા સ્થાને, સંજૂ-સૂર્યા પાછળ ધકેલાયા
ICC રેન્કિંગમાં, અભિષેક શર્મા હવે બેટ્સમેન રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ ટોચ પર યથાવત છે. વર્ષ 2024 માં T20…
View More ICC રેન્કિંગમાં અભિષેક-દુબે બીજા સ્થાને, સંજૂ-સૂર્યા પાછળ ધકેલાયાગેરકાયદેસર વસાહતી સામે ટ્રમ્પની કાર્યવાહી સામે હજારો લોકો મેદાનમાં
અમેરિકામાં ટ્રમ્પ શાસનની શરૂઆત સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રેશન પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભારત સહિતના દેશોના આવા ગેરકાયદેસર વસાહતીઓને પરત ધકેલવામાં આવી રહ્યા…
View More ગેરકાયદેસર વસાહતી સામે ટ્રમ્પની કાર્યવાહી સામે હજારો લોકો મેદાનમાંટ્રમ્પના શપથ સમારંભમાં મોદીને આમંત્રવામાં ન આવ્યા હોય તો પણ સંબંધોમાં ફેર નથી પડતો
અમેરિકાના પ્રમુખપદે ડોનલ્ડ ટ્રમ્પની શપથવિધિના કાર્યક્રમમાં આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ ના અપાયું એ મુદ્દો ફરી ગાજ્યો છે. રાહુલ ગાંધીએ લોકસભામાં કહેલું કે, મોદીએ…
View More ટ્રમ્પના શપથ સમારંભમાં મોદીને આમંત્રવામાં ન આવ્યા હોય તો પણ સંબંધોમાં ફેર નથી પડતોજામનગરના બે ગઠિયાએ પોરબંદરના યુવક પાસેથી 19.80 લાખ પડાવ્યા, બંન્ને ઝડપાયા
પોરબંદર તાલુકાના વાછોડા ગામના યુવક સાથે યુનાઇટેડ કિંગડમનું વર્ક વિઝા અપાવવાના બહાને થયેલી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે. જામનગરના બે શખ્સો અને તેમના સાગરીતોએ મળીને…
View More જામનગરના બે ગઠિયાએ પોરબંદરના યુવક પાસેથી 19.80 લાખ પડાવ્યા, બંન્ને ઝડપાયાકચ્છના માંડવીમાં ફુગ્ગો ફુલાવા જતા નળીમાં ફસાતા ત્રણ વર્ષના માસૂમનું મોત
શહેરના પોલીસ સ્ટેશન પાછળના ભાગે રહેતા સૈયદ યાસીનશાના ત્રણ વર્ષના પુત્ર સલમાનશાહનું આજે ફુગ્ગો ફુલાવા જતાં તે નળીમાં ફસાતાં તનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.…
View More કચ્છના માંડવીમાં ફુગ્ગો ફુલાવા જતા નળીમાં ફસાતા ત્રણ વર્ષના માસૂમનું મોતમોરબીમાં નટરાજ ફાટક, વેજિટેબલ રોડ સહિતના વિસ્તારમાં દબાણો હટાવાયા
મોરબીમાં વન વિક વન રોડ ઝુંબેશ હેઠળ આજે મહાપાલિકાનું બુલડોઝર ફરી સામાકાંઠે ચાલ્યું છે. જેમાં નટરાજ ફાટક અને વેજીટેબલ રોડ ઉપર દબાણ હટાવવાનું શરૂૂ ક2વામાં…
View More મોરબીમાં નટરાજ ફાટક, વેજિટેબલ રોડ સહિતના વિસ્તારમાં દબાણો હટાવાયારવેચી ધામના મહંતને ગાંજાના ગુનામાં નીચેની કોર્ટે ફરમાવેલા સજાના હુકમને સ્થગિત કરતી હાઇકોર્ટ
જૂનાગઢ જિલ્લાના પાટવડ કોઠા સ્થિત આવેલ રવેચી ધામ આશ્રમના મહંતને એનડીપીએસ એકટના ગુનામાં વિસાવદર સેસન્સ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ સજાનો હુકમ હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં સ્થગિત…
View More રવેચી ધામના મહંતને ગાંજાના ગુનામાં નીચેની કોર્ટે ફરમાવેલા સજાના હુકમને સ્થગિત કરતી હાઇકોર્ટ