દિલ્હીમાં 8મી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોસ્ટલ બેલેટની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. હવે EVMની ગણતરી ચાલી…
View More Delhi Results: દિલ્હીમાં પલટાઈ રહી છે સત્તા!! વલણોમાં ભાજપ બહુમતને પાર, કેજરીવાલ-આતિશી પાછળ;અમેરિકા વધુ 487 ભારતીયોને ડિપોર્ટ કરશે, વિદેશ મંત્રાલયે કહ્યું- દુર્વ્યવહારનો મુદ્દો ઉઠાવીશું
અમેરિકાએ ગેરકાયદેસર રહેતા લોકો 487 ભારતીયોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે માહિતી આપી હતી. આ દરમિયાન ભારતે ભારતીયો…
View More અમેરિકા વધુ 487 ભારતીયોને ડિપોર્ટ કરશે, વિદેશ મંત્રાલયે કહ્યું- દુર્વ્યવહારનો મુદ્દો ઉઠાવીશુંટ્રમ્પનું ભારત વિરોધી વલણ, ચાબહાર પોર્ટ પર ભારતના કરાર રદ કરવાની તૈયારી
104 ભારતીયોના દેશ નિકાલ બાદ વધુ એક ઝટકો: અફઘાનિસ્તાન-મધ્ય એશિયા સાથે વેપાર કરવા બનાવેલ ટર્મીનલ શાહિદ બેહેશ્તી પર અમેરીકાની લટકતી તલવાર ઈરાનની સ્થિતિ અને ચાબહાર…
View More ટ્રમ્પનું ભારત વિરોધી વલણ, ચાબહાર પોર્ટ પર ભારતના કરાર રદ કરવાની તૈયારીબાંગ્લાદેશમાં સરકાર વિરોધીઓ પર તવાઈ: અભિનેત્રી મહેર અફરોઝ સામે રાષ્ટ્રદ્રોહનો કેસ
બાંગ્લાદેશમાં સરકાર વિરુદ્ધ બોલનારાઓ પર સતત દમન થઈ રહ્યું છે. તાજેતરનો મામલો બાંગ્લાદેશી અભિનેત્રી મેહર અફરોઝ શોન સાથે સંબંધિત છે. 6 ફેબ્રુઆરીના રોજ, ઢાકા મેટ્રોપોલિટન…
View More બાંગ્લાદેશમાં સરકાર વિરોધીઓ પર તવાઈ: અભિનેત્રી મહેર અફરોઝ સામે રાષ્ટ્રદ્રોહનો કેસઅંધશ્રધ્ધાળુ યુગલે 8 વર્ષની બાળકીની હત્યા કરી બલી ચડાવી
આજના આધુનિક યુગમાં પણ માણસ અંધશ્રદ્ધાને વશ થઈને નરબલી ચઢાવી રહ્યો છે. તંત્ર-મંત્ર માટે એક કાળમુખા કપલે 8 વર્ષની બાળકીની બલિ ચઢાવી દીધી, આ કંપાવનારો…
View More અંધશ્રધ્ધાળુ યુગલે 8 વર્ષની બાળકીની હત્યા કરી બલી ચડાવીકાશ્મીર માટે અમે 10 યુદ્ધ લડવા પણ તૈયાર, ભૂખડી બારસ પાક.ના આર્મી ચીફની ફોજદારી
પાકિસ્તાન ભારત સાથે શાંતિની વાતો કરવાની સાથે કાશ્મીર મુદ્દો ઉછાળવાની સાથે ભારત વિરુદ્ધ આતંકીઓને આશરો અને તાલિમ આપે છે. વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત સાથે મિત્રતાનો…
View More કાશ્મીર માટે અમે 10 યુદ્ધ લડવા પણ તૈયાર, ભૂખડી બારસ પાક.ના આર્મી ચીફની ફોજદારીઅમેરિકા-ફ્રાંસ વચ્ચે કૂદે એ પહેલાં રશિયાની ભારતને પાંચમી પેઢીના ફાઈટર આપવા ઓફર
પીએમ મોદીના ફ્રાન્સ અને અમેરિકા પ્રવાસ પહેલા એક મોટા સારા સમાચાર આવ્યા છે. વાસ્તવમાં રશિયાએ ભારતને પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ પૂરા પાડવાની વાત જ નથી…
View More અમેરિકા-ફ્રાંસ વચ્ચે કૂદે એ પહેલાં રશિયાની ભારતને પાંચમી પેઢીના ફાઈટર આપવા ઓફરકબૂતરબાજીની કાળી કહાની; કરોડો રૂપિયા આપી જેલમાં સબડવું પડે
ડોલરમાં કમાણી કરવાનું સપનું લઈને ગેરકાયદેસર અમેરિકા ઘૂસેલા 104 ભારતીયોને લઈને અમેરિકન સેનાનું એક વિમાન ગઈકાલે અમૃતસર આવ્યું હતુ. જેમાં અમેરિકામાં ગેરકાયદે વસેલા 33 ગુજરાતીઓ…
View More કબૂતરબાજીની કાળી કહાની; કરોડો રૂપિયા આપી જેલમાં સબડવું પડેશહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ બે મૃત્યુ
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટએટેકના કેસોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હૃદય રોગના હુમલાથી વધુ બે યુવાનોના ભોગ લેવાયા છે. પેડક રોડ પર…
View More શહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ બે મૃત્યુરૂડાની ટાઉનશિપમાં 45 આવાસ ફાળવાયા બાદ દસ્તાવેજ કરવા લાભાર્થીઓ ફરક્યા નહીં
રૂડાના નવા ચેરમેન તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળતા જ તમામ વિભાગોની કામગીરી વધુ ઝડપી બનાવી છે અને રૂડા વિસ્તારમાં અગાઉ આપવામાં આવેલા આવાસોની કામગીરીનો રિપોર્ટ…
View More રૂડાની ટાઉનશિપમાં 45 આવાસ ફાળવાયા બાદ દસ્તાવેજ કરવા લાભાર્થીઓ ફરક્યા નહીં