સુરતમાં સ્કૂલની ફેરવેલ પાર્ટી પહેલાં નબીરાઓએ રેલી કાઢી રસ્તા ઉપર કર્યો તમાસો સુરતમાં નબીરાઓ 30 જેટલી બીએમડબલ્યુ, મર્સિડિઝ, સ્કોડા જેવી લકઝરી કાર સાથે રેલી કરી…
View More મંત્રી કરતાં પણ વિશેષ રોલો, 30 કારના કાફલા સાથે છાત્રોના સીનસપાટામહાકુંભ કોઇના બાપનો નથી, મહેશગીરીએ સંગમસ્નાન બાદ હરિગીરી પર નિશાન સાધ્યું
શ્રી પંચદશનમ જુના અખાડાના આશ્રયદાતા મહંત હરિ ગિરી સાથેના મુકાબલાને કારણે ચર્ચામાં રહેલા મહેશ ગિરી ફરી એકવાર નિશાન પર આવ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચ્યા…
View More મહાકુંભ કોઇના બાપનો નથી, મહેશગીરીએ સંગમસ્નાન બાદ હરિગીરી પર નિશાન સાધ્યુંઢેબર રોડ પર મકાન કપાતની નોટિસ મળતા પરિવારોનો વિરોધ
આશ્રય છીનવાયાનો આક્રોશ કરી આવાસ યોજનામાં આવાસ ફાળવવા મુદ્દે મ્યુનિસિપલ કમિશનરને કરી રજૂઆત શહેરમાં સતત વધી રહેલા ટ્રાફિક ભારણને હળવો કરવા માટે મહાનગરપાલિકા દ્વારા મુખ્ય…
View More ઢેબર રોડ પર મકાન કપાતની નોટિસ મળતા પરિવારોનો વિરોધરામપરા બેટીમાં 14 વર્ષની કિશોરીનો ગળાફાંસો ખાઇ આપઘાત
પરિવારજનો મજૂરીએથી ઘરે આવ્યા ત્યારે પુત્રી લટકતી હતી: કારણ અંગે તપાસ રાજકોટની ભાગોળે આવેલા રામપરા બેટી ગામે 14 વર્ષની તરૂૂણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં…
View More રામપરા બેટીમાં 14 વર્ષની કિશોરીનો ગળાફાંસો ખાઇ આપઘાતપોલીસ ભરતીની દોડમાં 4 સેક્ધડ માટે રહી જતા બિલખાની યુવતીએ દવા પીધી
બસ સ્ટેશન પાસે દુખાવાની વધુ પડતી દવા પી લેતા સારવારમાં ખસેડાઇ પોલીસ ભરતીની શારીરીક કસોટી ચાલી રહી છે ત્યારે રાજકોટમાં પોલીસ ભરતીની દોડમાં ચાર સેક્નડ…
View More પોલીસ ભરતીની દોડમાં 4 સેક્ધડ માટે રહી જતા બિલખાની યુવતીએ દવા પીધીમિશ્ર ઋતુનો કહેર: શરદી-તાવના 1749 નવા કેસ
શહેરમાં છેલ્લાથોડા દિવસથી રાત્રે ઠંડી અને બપોરે તાપ પડતો હોય મિશ્ર ઋતુના કારણે શરદી, ઉધરસની સાથો સાથ તાવના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. મનપાના…
View More મિશ્ર ઋતુનો કહેર: શરદી-તાવના 1749 નવા કેસસુરત જિલ્લાની ત્રણ સરકારી શાળામાં 150 વિદ્યાર્થીઓને વાઇરલ ચેપ, 18 હોસ્પિટલમાં
કેમ્પસમાં મેડિકલ ટીમ તૈનાત, ધારાસભ્ય ગણપત વસાવા પહોંચ્યા સુરત જિલ્લામાં એક જ કેમ્પસમાં આવેલી ત્રણ સરકારી રહેણાંક શાળાઓના 150 થી વધુ વિદ્યાર્થીઓ વાયરલ ચેપથી પીડિત…
View More સુરત જિલ્લાની ત્રણ સરકારી શાળામાં 150 વિદ્યાર્થીઓને વાઇરલ ચેપ, 18 હોસ્પિટલમાંવાહનોની મફત સવારી બંધ, કોમર્સિયલ દર વસુલવા સ્ટે. ચેરમેનનો આદેશ
10 વર્ષ પહેલાં રૂા. 2 પ્રતિ કિલોમીટરનો થયેલો ઠરાવ રદ કરી બજાર મુજબ નવો દર નક્કી કરી દરખાસ્ત બનાવવાની સૂચના આપી મહાનગરપાલિકાના મેયર તેમના મિત્રો…
View More વાહનોની મફત સવારી બંધ, કોમર્સિયલ દર વસુલવા સ્ટે. ચેરમેનનો આદેશસપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં મંદીનો ઝોક
ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જ મંદીનો ઝોક જોવા મળ્યો હતો. અને આજે અમેરિક પ્રેસિડન્ટે સ્ટીલ તથા એલ્યુમિનિયમ ઉપર 25 ટકા સુધી ટેરિફ લાદવાની કરેલી…
View More સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં મંદીનો ઝોકઅમદાવાદ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જેહાદથી આવેલી ફલાઈટમાં મળી ચિઠ્ઠી, સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર
દેશમાં છેલ્લા ઘણા સમયથી એરપોર્ટ અને વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકીઓ મળી રહી છે. આ દરમ્યાન અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી…
View More અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જેહાદથી આવેલી ફલાઈટમાં મળી ચિઠ્ઠી, સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર