તપાસ શરૂ થયાના 14 દિવસમાં પોલીસ સમક્ષ હાજર થવા તાકીદ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના વિવાદ પછી, હવે શોના આયોજક સમય રૈનાએ શોના બધા એપિસોડ ડિલીટ કરી…
View More વિવાદ બાદ સમય રૈનાએ ઇન્ડિયાઝ ટેલેન્ટના બધા એપિસોડ ડિલીટ કર્યાછાવાના રોલ માટે વજન વધારવા દિવસમાં સાત વખત જમતો
વિકી કૌશલની આગામી ફિલ્મ છાવા 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વિકી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજનું પાત્ર ભજવી રહ્યો છે. લક્ષ્મણ ઉતેકર…
View More છાવાના રોલ માટે વજન વધારવા દિવસમાં સાત વખત જમતોICCએ શિખર ધવનને ચેમ્પિયન્સ ટ્રોફીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા
ધવને ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વખત ગોલ્ડન બેટ એવોર્ડ જીત્યો છે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાન અને યુએઈની ધરતી પર થવાનું છે. ભારતની બધી મેચ…
View More ICCએ શિખર ધવનને ચેમ્પિયન્સ ટ્રોફીના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાજયા બચ્ચન સાબુને બદબે મીઠું વાપરે છે
પીઢ બોલિવૂડ અભિનેત્રી અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચન તેમની સાદગી અને શિસ્તબદ્ધ જીવનશૈલી માટે જાણીતી છે. આ સિવાય જયા બચ્ચન ઘણીવાર તેની…
View More જયા બચ્ચન સાબુને બદબે મીઠું વાપરે છેT-20માં વ્યંકટેશ ઐયરનું રન રમખાણ, 26 છગ્ગા સાથે 225 રન ફટકાર્યા
ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર વેનકટેશ અય્યર ફરી એકવાર સાબિત કરી દીધું કે તેઓ કેટલા ખતરનાક બેટ્સમેન છે. અય્યરે ઇન્દોરમાં રમાયેલા એક T-20મેચમાં એકલા હાથે…
View More T-20માં વ્યંકટેશ ઐયરનું રન રમખાણ, 26 છગ્ગા સાથે 225 રન ફટકાર્યાભારતીય બેટરોનું સ્પિનર્સ સામે સરન્ડર, ટીમ ઇન્ડિયાની નબળાઇ
ભારતીય ટીમ કોઈ વનડે મેચમાં 356 રન બનાવે અને લોકો તેની નબળાઈની વાત કરે, એવું ખૂબ ઓછું જોવા મળે છે. અમદાવાદ વનડેમાં આવું જ…
View More ભારતીય બેટરોનું સ્પિનર્સ સામે સરન્ડર, ટીમ ઇન્ડિયાની નબળાઇએલોન મસ્કની ટ્રમ્પ ઓફિસમાં પુત્ર સાથેની તસવીર વાઇરલ
અમેરિકામાં ટ્રમ્પના શાસનમાં સૌથી શક્તિશાળી મનાતા એલોન મસ્કની તમામ બાબતો ટોચના સમાચાર બની જાય છે. ટ્રમ્પના સલાહકાર એવા મસ્કના તેમના પુત્ર સાથે વ્હાઈટ હાઉસની ઓવલ…
View More એલોન મસ્કની ટ્રમ્પ ઓફિસમાં પુત્ર સાથેની તસવીર વાઇરલલોકોને મફત અનાજ, પૈસા મળે એટલે કામ ન કરે તેવી સુપ્રીમ કોર્ટની વાત અર્ધસત્ય છે
સુપ્રીમ કોર્ટે ગઇકાલે ગરીબી નાબુદીની યોજનાઓના સંદર્ભમાં મહત્વની ટિપ્પણી કરી કે લોકોને મફત અનાજ-પૈસા આપી પરાવલંબી ન બનાવો. સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે આવી યોજનાઓથી…
View More લોકોને મફત અનાજ, પૈસા મળે એટલે કામ ન કરે તેવી સુપ્રીમ કોર્ટની વાત અર્ધસત્ય છેમહાકુંભથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની બસ રાજસ્થાનમાં પલટી, એક બાળકનો હાથ કપાયો, 22 ઈજાગ્રસ્ત
મહાકુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના રાજસમંદ નજીક બસની બ્રેક ફેલ થતાં બસ પલટી મારી ગઈ હતી. બસમાં…
View More મહાકુંભથી પરત ફરી રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓની બસ રાજસ્થાનમાં પલટી, એક બાળકનો હાથ કપાયો, 22 ઈજાગ્રસ્તઆજે સંસદમાં નવું ટેક્સ બિલ અને વકફ બિલ પર JPCનો રિપોર્ટ રજૂ થશે, ભારે હોબાળાની શક્યતા
સંસદમાં આજે હંગામો થવાની શક્યતા છે કેમ કે, આજે સંસદમાં વક્ફ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નો રિપોર્ટ રજૂ કરાશે. આ ઉપરાંત નવું…
View More આજે સંસદમાં નવું ટેક્સ બિલ અને વકફ બિલ પર JPCનો રિપોર્ટ રજૂ થશે, ભારે હોબાળાની શક્યતા