પોરબંદરના રેલ્વે સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મીની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી છે. આ કર્મીએ અગાઉ મહિલા પર પર બળાત્કાર કરી ગર્ભપાત કરાવ્યો હોવાની ફરિયાદ નોંધાતા…
View More દુષ્કર્મના ગુનામાં પોરબંદરના રેલવે કર્મીની મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરીવેરાવળમાં સરકારી જમીન ભાડે આપવાના કૌભાંડમાં કલેક્ટરની કડક કાર્યવાહી
ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વેરાવળ ગુજરાત મેરિટાઈમ બોર્ડ હસ્તકની અંદાજિત 3,200 ચો.મી. ક્ષેત્રફળ ધરાવતી આશરે રૂૂ.4 કરોડની જમીનનું અનધિકૃત દબાણ દૂર કરી જમીન…
View More વેરાવળમાં સરકારી જમીન ભાડે આપવાના કૌભાંડમાં કલેક્ટરની કડક કાર્યવાહીવડોદરાના તબીબે 144 કાર ચોરી, રાજકોટના વેપારીએ ભંગારમાં વેચી મારી
નેચરોપેથી તબીબ રીઢો વાહનચોર નીકળ્યો, સાગરીતો સાથે મળી અનેક કાર ઉઠાવી, સિરપકાંડમાં પણ હાથ અજમાવી લીધો રાજકોટના ભંગારના વેપારી તાહિરે ચોરાઉ કારને સ્ક્રેપમાં ફેરવી પાર્ટસ…
View More વડોદરાના તબીબે 144 કાર ચોરી, રાજકોટના વેપારીએ ભંગારમાં વેચી મારીઆજે લોકસભાની ચૂંટણી થાય તો ભાજપની બલ્લે બલ્લે
ભાજપને એકલા હાથે 281 બેઠકો મળે, કોંગ્રેસ 78માં સમેટાઇ જાય: સરવેનું તારણ જો આજે લોકસભાની ચૂંટણી થાય તો ભારતીય જનતા પાર્ટી પોતાના દમ પર…
View More આજે લોકસભાની ચૂંટણી થાય તો ભાજપની બલ્લે બલ્લેકોંગ્રેસમાં તોળાતા ધરખમ ફેરફાર, અનેક રાજ્યોના પ્રભારી બદલાશે
તાજેતરની ચૂંટણીમાં હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ પાર્ટી તેના સંગઠનમાં મોટા ફેરફારોની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસ…
View More કોંગ્રેસમાં તોળાતા ધરખમ ફેરફાર, અનેક રાજ્યોના પ્રભારી બદલાશે‘ગેરકાનૂની પત્ની’ શબ્દનો ઉપયોગ: બોમ્બે હાઇકોર્ટને સુપ્રીમની ફટકાર
સુપ્રીમ કોર્ટે બુધવારે બોમ્બે હાઈકોર્ટના આદેશ સામે વાંધો ઉઠાવ્યો હતો જેમાં મહિલાને ગેરકાયદેસર પત્ની કહેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ બંધારણની કલમ 21…
View More ‘ગેરકાનૂની પત્ની’ શબ્દનો ઉપયોગ: બોમ્બે હાઇકોર્ટને સુપ્રીમની ફટકારનવા આવકવેરા કાયદામાં પ્રથમવાર કરદાતા ચાર્ટર
આવકવેરા કાયદા, 1961ના સ્થાને નાણાપ્રધાન નિર્મલા સીતારામને નવું આવકવેરા બિલ સંસદમાં રજુ કર્યું છે. આ ખરડામાં 622 પાનામાં 536 વિભાગો અને 23 પ્રકરણો અને 16…
View More નવા આવકવેરા કાયદામાં પ્રથમવાર કરદાતા ચાર્ટરયુક્રેન યુદ્ધનો અંત લાવવા ટ્રમ્પ પુતિન સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેનમાં યુદ્ધવિરામ માટે તૈયાર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર શેર કરેલી પોસ્ટમાં…
View More યુક્રેન યુદ્ધનો અંત લાવવા ટ્રમ્પ પુતિન સાથે સાઉદી અરેબિયામાં મુલાકાત કરશેપાકિસ્તાને LOC પર યુદ્ધવિરામ ભંગ કર્યો: ભારતે જડબાતોડ જવાબ આપી પાઠ ભણાવ્યો
પૂંછ જિલ્લામાં ભારતીય ચોકીઓ પર વિના ઉશ્કેરણીએ દુશ્મનનું અડપલું: આ વર્ષે યુદ્ધવિરામ ભંગનો પ્રથમ બનાવ પાકિસ્તાની સૈનિકોએ બુધવારે જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ…
View More પાકિસ્તાને LOC પર યુદ્ધવિરામ ભંગ કર્યો: ભારતે જડબાતોડ જવાબ આપી પાઠ ભણાવ્યોઅમેરિકામાં મોદીનું જોરદાર સ્વાગત: આજે ટ્રમ્પ સાથે મુલાકાત
ફ્રાંસની બે દિવસની યાત્રા બાદ વડાપ્રધાન અમેરિકા પહોંચતા ભારતીય મૂળના લોકોએ આવકાર્યા: ટેરિફને લઇ ઊભી થયેલી સમસ્યાઓ હલ થવાની આશા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઇકાલે ફ્રાંસની…
View More અમેરિકામાં મોદીનું જોરદાર સ્વાગત: આજે ટ્રમ્પ સાથે મુલાકાત