સાડીની ખરીદી દરમિયાન ઘટના બની : 55 હજારની રોકડ પણ ગાયબ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામની એક મહિલા સોનીની દુકાને ઘરેણાનું કામ કરાવવું હોય દાગીના…
View More રાજુલાની રવિવારીમાં નાગેશ્રીની મહિલાનું 2.39 લાખનું પર્સ ચોરાયુંવિસાવદરમાં પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા યુવતીનો ઝેરી પાઉડર પી આપઘાત
પ્રેમ સંબંધ રાખવા મુદ્દે શખ્સ દબાણ કરતો હતો અને માનસિક ત્રાસથી કંટાળી જઈ યુવતીએ ઝેરી પાવડર પી લેતા તેમનું મોત નિપજ્યું હતું. પોલીસે તપાસ…
View More વિસાવદરમાં પ્રેમસંબંધ રાખવા દબાણ કરતા યુવતીનો ઝેરી પાઉડર પી આપઘાતવાંકાનેરની ચંદ્રપુર બેઠક પર ભારે રસાકસી બાદ કોંગ્રેસનો 642 મતોથી વિજય
વાંકાનેર તાલુકા પંચાયતની ખાલી પડેલી ચંદ્રપુર બેઠક માટે ચૂંટણી યોજાઈ હોય, જેના આજરોજ પરિણામ જાહેર થયા છે, જેમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના યુવા ઉમેદવાર સુજાના…
View More વાંકાનેરની ચંદ્રપુર બેઠક પર ભારે રસાકસી બાદ કોંગ્રેસનો 642 મતોથી વિજયદ્વારકા જિલ્લામાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપર
સલાયા પાલિકામાં ભાજપનો ધબડકો: તાલુકા પંચાયતની બે બેઠકમાં ભાજપ કોંગ્રેસની 50- 50 દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રવિવારે યોજાઈ ગયેલી ત્રણ નગરપાલિકા તેમજ બે તાલુકા પંચાયતની બેઠકની…
View More દ્વારકા જિલ્લામાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપનો હાથ ઉપરમોરબીના ખરેડા ગામમાં ઝેરી દવા પી લેનાર યુવાને સારવારમાં દમ તોડ્યો
મોરબી તાલુકાના ખરેડા ગામમાં એક યુવાને ઝેરી દવા પીધા બાદ ચાર દિવસની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. કિરીટભાઈ બાબુભાઈ થરેસા (ઉ.વ.25) નામના યુવાને તા. 12…
View More મોરબીના ખરેડા ગામમાં ઝેરી દવા પી લેનાર યુવાને સારવારમાં દમ તોડ્યોભાવનગર અને શિહોરમાં બિલ્ડર અને તમાકુના વેપારીને ત્યાં ઇન્કમટેક્ષના દરોડા
સુમેરુ ડેવલોપર્સ અને ધોળકિયા ગ્રુપ તેમજ ફાઇનાન્સરો સહિત 30 સ્થળે ઇન્કમટેક્ષનું સર્ચ ઓપરેશન રાજકોટ, અમદાવાદ અને ભાવનગરના 150થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા ભાવનગર જિલ્લામાં ઇન્કમટેક્ષ…
View More ભાવનગર અને શિહોરમાં બિલ્ડર અને તમાકુના વેપારીને ત્યાં ઇન્કમટેક્ષના દરોડાટંકારામાં ત્રિપલ સવારી બાઇક સ્લિપ થઇ લોખંડના બોર્ડ સાથે અથડાયું: એકનું મોત
ટંકારા તાલુકામાં એક ગમખ્વાર બાઇક અકસ્માતમાં 19 વર્ષીય યુવાનનું મોત નિપજ્યું છે. સજનપરથી હડમતીયા તરફ જતા રસ્તે ત્રિપલ સવારી બાઇક વળાંકમાં રોડ સાઇડની કપચીમાં સ્લીપ…
View More ટંકારામાં ત્રિપલ સવારી બાઇક સ્લિપ થઇ લોખંડના બોર્ડ સાથે અથડાયું: એકનું મોતપટણીવાડ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવી
જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં રહેતો ઇમ્તિયાઝ આરબ નામનો યુવાન વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાઈ ગયો છે, અને આખરે તેમાંથી મુક્તિ મેળવવા માટે યુવકે ઝેરી દવા પી…
View More પટણીવાડ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવીસ્માર્ટ મીટર લગાવવા મામલે સ્થાનિક લોકો અને વીજકર્મચારીઓ વચ્ચે બબાલ
જામનગરમાં હરીયા કોલેજ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં નવા સ્માર્ટ મીટર લગાવવા માટે ગયેલી વિજ ટુકડી સાથે સ્થાનિકો વચ્ચે ભારે ગરમાગરમી થઇ હતી, અને…
View More સ્માર્ટ મીટર લગાવવા મામલે સ્થાનિક લોકો અને વીજકર્મચારીઓ વચ્ચે બબાલલાલપુરના હરીપર-પીપરટોડા માર્ગની ગેરરીતિમાં વિજીલન્સ તપાસની માંગ
લાલપુર તાલુકાના હરિપર-પીપરટોડા ગામ વચ્ચે કરોડો રૂૂપિયાના ખર્ચે નિર્માણ થઇ રહેલા માર્ગના કામમાં ભ્રષ્ટાચાર અંગે સંબંધિત સ્થાનિક તંત્ર દ્વારા ગ્રામજનોની રજુઆત પરત્વે દુર્લક્ષ સેવાતાં ભાજપના…
View More લાલપુરના હરીપર-પીપરટોડા માર્ગની ગેરરીતિમાં વિજીલન્સ તપાસની માંગ