સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાન બાદ આજે મત ગણતરી બાદ પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં પ્રચંડ…
View More જૂનાગઢમાં કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, પાંચ લોકો ઈજાગ્રસ્તહિટ એન્ડ રન : જામનગરથી રાજકોટ લગ્નમાં આવતા બાઈક ચાલકનું કૌટુંબિક ભાઈની નજર સામે મોત
જામનગરમાં રહેતા કૌટુંબીક ભાઈઓ બાઈક લઈને રાજકોટ લગ્ન પ્રસંગમાં આવી રહ્યા હતાં. ત્યારે પડધરી પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો.…
View More હિટ એન્ડ રન : જામનગરથી રાજકોટ લગ્નમાં આવતા બાઈક ચાલકનું કૌટુંબિક ભાઈની નજર સામે મોતજામજોધપુર-ધ્રોલ-કાલાવડ પાલિકામાં ભાજપનો તોતિંગ વિજય
કાલાવડમાં 28માંથી 26, જામજોધપુરમાં 27 બેઠક ઉપર કમળ ખિલ્યું, આમ આદમી પાર્ટીનું પણ ખાતું ખુલ્યું ધ્રોલમાં 15 બેઠકો સાથે ભાજપનું શાસન, કોંગ્રેસને 8 બેઠકો મળી…
View More જામજોધપુર-ધ્રોલ-કાલાવડ પાલિકામાં ભાજપનો તોતિંગ વિજયભૂજના માધાપરમાં આખલાએ વૃદ્ધને પાંચ ફૂટ ઊંચે ઉલાળ્યા
રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ ખુબજ વધી ગયો છે. કચ્છમાં રખડતાં ઢોરનો ત્રાસ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. ગામની ગલીઓથી માંડીને શહેરની શેરીઓમાં રખડતાં પશુઓને…
View More ભૂજના માધાપરમાં આખલાએ વૃદ્ધને પાંચ ફૂટ ઊંચે ઉલાળ્યાટંકારાના ગજરી ગામે યુવાને દારૂના નશામાં દવા પી લીધી
ટંકારાના ગજરી ગામે મજુર અર્થે આવેલા યુવાને દારૂના નશામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.…
View More ટંકારાના ગજરી ગામે યુવાને દારૂના નશામાં દવા પી લીધી12 વર્ષની તરુણી ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
શાપરમાં માતાએ વેફર લેવા પાંચ રૂપિયા આપ્યા અને પુત્રી ચોકલેટ લઈ ઘરે આવતા પૂછપરછમાં ભાંડો ફૂટ્યો’ તો રાજકોટ નજીક શાપર-વેરાવળમાં રહેતી 12 વર્ષની તરુણીને…
View More 12 વર્ષની તરુણી ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટકાલથી વિધાનસભાનું બજેટ સત્ર, સચિવાલયમાં કિલ્લેબંધી
ગાંધીનગરમાં પ્રવેશદ્વારો ઉપર સઘન વાહન ચેકિંગ, મુખ્ય સર્કલો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, ધરણાં-પ્રદર્શન છાવણીઓ ઉપર ખાસ નજર ગુજરાત સરકારનુ વિધાન સભાનુ બજેટ સત્ર આવતીકાલ…
View More કાલથી વિધાનસભાનું બજેટ સત્ર, સચિવાલયમાં કિલ્લેબંધીPSIની શારીરિક કસોટીનું પરિણામ વેબસાઇટ પર જાહેર
રાજ્યમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) નું શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારોની યાદી વેબસાઈટ પર જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં…
View More PSIની શારીરિક કસોટીનું પરિણામ વેબસાઇટ પર જાહેરપાયલ મેટરનિટી હોસ્પિટલના વીડિયો રાજકોટમાંથી લીક થયાનો ઘટસ્ફોટ
વાઈરલ થયેલા વીડિયો મામલે તબીબ અને હોસ્પિટલના સ્ટાફ તેમજ સીસીટીવી ઈન્સ્ટોલેશન કરનારની પૂછપરછ અમદાવાદ સાયબર ક્રાઈમે મેઘા MBBS ટેલીગ્રામ અને યુટ્યુબ ચેનલ સામે ગુનો નોધી…
View More પાયલ મેટરનિટી હોસ્પિટલના વીડિયો રાજકોટમાંથી લીક થયાનો ઘટસ્ફોટતમામ હોસ્પિટલોમાં ગોપનિયતા અંગે તકેદારી રાખવા આદેશ
રાજકોટની પાયલ હોસ્પિટલના મહિલા દર્દીઓના ચેકઅપના વીડિયો વાઈરલ થતાં આરોગ્ય વિભાગ એકશનમાં તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓ-સરકારી હોસ્પિટલોને ગોપનિયતાનો ભંગ ન થાય તે જોવા સૂચના રાજકોટના…
View More તમામ હોસ્પિટલોમાં ગોપનિયતા અંગે તકેદારી રાખવા આદેશ