ગુજરાત મિરર, મુંબઇ,તા.21-ભારતીય શેર બજારમાં આજે ફરી મંદી છવાયેલી રહી હતી. સેન્સેકસ ગઇકાલના બંધ આંકથી 600થી વધુ અને નીફટી ગઇકાલના બંધથી 193 પોઇન્ટ એક તબક્કે…
View More સપ્તાહના છેલ્લા દિવસે પણ શેરબજારમાં મંદી છવાયેલી રહીલગ્નના આગલા દિવસે જ ક્ધયાના પ્રેમીએ વરરાજાને મોતને ઘાટ ઉતાર્યો
સીમમાં મળવા બોલાવી પાઇપ-છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો, અમરેલી જિલ્લાના મીઠાપુરની સનસનાટીભરી ઘટના અમરેલીના ધારીમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. ધારીના મિઠાપુર ગામે…
View More લગ્નના આગલા દિવસે જ ક્ધયાના પ્રેમીએ વરરાજાને મોતને ઘાટ ઉતાર્યોહોસ્પિટલોના રજિસ્ટ્રેશનની મુદતમાં વધારો
તા.12-09-2026 સુધી મુદત લંબાવાઇ, ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટા. સુધારા વિધેયક સર્વાનુમતે પસાર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજુ કરેલ નસ્ત્રધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ…
View More હોસ્પિટલોના રજિસ્ટ્રેશનની મુદતમાં વધારોશહેરના 32 વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા મનપાના હાથે ચડયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત…
View More શહેરના 32 વેપારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા મનપાના હાથે ચડયાચેતવા જેવું: બોર્ડનું નામ સાંભળતા છાત્રોના ધબકારામાં 55 ટકાનો વધારો
સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવને ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ પર પરીક્ષા બાબતે કરેલા સરવેમાં તારણ બોર્ડની પરીક્ષાને રૂટીન જીવનશૈલીમાં સમાવવા શિક્ષણવિદ્દોની વાલીઓને સલાહ બોર્ડની પરીક્ષાને ગણતરીના દિવસો…
View More ચેતવા જેવું: બોર્ડનું નામ સાંભળતા છાત્રોના ધબકારામાં 55 ટકાનો વધારોબેડી ગામે મહાનગર પાલિકાના પટ્ટાવાળાએ ગળાફાંસો ખાઇ જીવ દીધો
મોરબી રોડ પર આવેલા બેડી ગામે રામાપીર મંદિર પાસે રહેતાં અને ભાવનગર રોડ પર આરએમસીની ઓફિસમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતાં અનિલભાઇ હરિભાઇ મેરીયા (ઉ.વ.52)એ…
View More બેડી ગામે મહાનગર પાલિકાના પટ્ટાવાળાએ ગળાફાંસો ખાઇ જીવ દીધોવેશાલીનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
રૈયા રોડ આમ્રપાલી ફાટક પાસે વૈશાલીનગર શેરી.10માં સેતુબંધ સોસાયટીમાં ભરવાડ યુવાનને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોત. આપઘાતનુ કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી…
View More વેશાલીનગરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતમારા ઘરે પ્રસંગ છે તારા ઘરની સામે માંડવો નાખવો છે તું દાદાગીરી કરતી નહીં, મહિલા પર પાડોશીનો હુમલો
શહેરનાં ધરમનગર પાસે પ્રિયદર્શન સોસાયટી શેરી પ મા રહેતા મહિલાને તેમના પાડોશીએ ઘર પાસે મંડપ નાખવા મામલે માર માર્યાની પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે.…
View More મારા ઘરે પ્રસંગ છે તારા ઘરની સામે માંડવો નાખવો છે તું દાદાગીરી કરતી નહીં, મહિલા પર પાડોશીનો હુમલોપતિએ દિવ્યાંગ પુત્રીનું ધ્યાન રાખવાનું કહેતા પત્નીનો આપઘાત
શહેરીન ભાગોળે ભાવનગર હાઇ-વે પર મહીકા ગામે રહેતી પરપ્રાંતીય પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પતિએ દિવ્યાંગ પુત્રીનું ધ્યાન રાખવાનું કહેતા લાગી આવતા…
View More પતિએ દિવ્યાંગ પુત્રીનું ધ્યાન રાખવાનું કહેતા પત્નીનો આપઘાતબાળ સંરક્ષણ ગૃહમાં સગીર આરોપીનો આપઘાત
ઘર સળગાવવાના ગુનામાં જામીન નહીં મળતા વહેલી સવારે જાળીમાં નમાજના કપડાથી ફાંસો ખાઇ લીધો શહેરના ગોંડલ રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાં સગીર આરોપીએ ગળાફાંસો…
View More બાળ સંરક્ષણ ગૃહમાં સગીર આરોપીનો આપઘાત