ગાંધીનગરમાં સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો અશોકભાઇ બેચરભાઇ ચૌધરી, અનાર્મ્ડ એ.એસ.આઇ રૂૂપિયા 2 લાંખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે,અતીથી ધાબા પાસે સર્વિસ રોડ…
View More ગાંધીનગરના એએસઆઇને 2 લાખની લાંચ લેતા ઝડપતી રાજકોટ એસીબીગોંડલ પાસે બંધ આઇસર પાછળ કાર ઘુસી જતાં પિતાનું મોત, પુત્ર ઘાયલ
અમદાવાદથી પિતૃકાર્ય માટે સોમનાથ જતા પરીવારને અકસ્માત નડયો હતો. રાજકોટ ગોંડલ હાઇવે પર ગુંદાળા પાસે સર્જાયેલા અકસ્માતમા પિતાનુ મોત થયુ હતુ જયારે પુત્ર સહીત પરીવારના…
View More ગોંડલ પાસે બંધ આઇસર પાછળ કાર ઘુસી જતાં પિતાનું મોત, પુત્ર ઘાયલખાય ખોંખારો રૂખડ તો ગિરનાર આખો ઘણધણે, લાખ ધ્રુજે લખપતિ એક ચીપિયો જો રણઝણે
જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં મહાશિવરાત્રીએ હકડે ઠઠ જનમેદની ઉમટી, ભોજન, ભજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં લાખો લોકોએ પુણ્યનું ભાથુ બાધ્યું અખાડા ખાતે ગોલા પૂજન બાદ જૂનાગઢથી…
View More ખાય ખોંખારો રૂખડ તો ગિરનાર આખો ઘણધણે, લાખ ધ્રુજે લખપતિ એક ચીપિયો જો રણઝણેઠેબા ચોકડી પાસે બે બાઇક અથડાતા યુવાનનું મોત
જામનગર પંથકમાં અકસ્માતો ની હારમાળા સર્જાઇ છે, અને શિવરાત્રીના તહેવારના દિવસે જ બપોરે 2.30 વાગ્યાના અરસામાં વધુ એક ગોજારો અકસ્માત સર્જાયો છે. જેમાં એક…
View More ઠેબા ચોકડી પાસે બે બાઇક અથડાતા યુવાનનું મોતરિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં મહિલાને વીજ આંચકો લાગતા મૃત્યુ
જામનગરમાં રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં રહેતી એક યુવતિ પોતાના ઘેર એકાએક આંચકો લાગ્યો હતો, અને તેણીનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવની વિગત એવી છે કે…
View More રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં મહિલાને વીજ આંચકો લાગતા મૃત્યુરણમલ તળાવ ગેટ નંબર-2 નજીક કારે અડફેટે લેતા વિદ્યાર્થી ઘાયલ
જામનગર શહેર ના રણમલ તળાવ ગેટ નંબર – 2 નજીક એક કાર ચાલક એ વિધાર્થી ને ઠોકર મારી હતી ને બાદ મા કાર ચાલક…
View More રણમલ તળાવ ગેટ નંબર-2 નજીક કારે અડફેટે લેતા વિદ્યાર્થી ઘાયલધ્રોલમાં રસ્તે ચાલવા બાબતે યુવાનને ઈકો કારચાલક સાથે માથાકૂટ
જામનગર જિલ્લાના ધ્રોળમાં જોડીયા નાકા પાસે પગપાળા ચાલીને જઈ રહેલા ધારશીભાઈ જકશીભાઈ સાડમિયાં નામના 40 વર્ષના યુવાનને રસ્તે ચાલવા બાબતે એક સફેદ કલરની ઇકો…
View More ધ્રોલમાં રસ્તે ચાલવા બાબતે યુવાનને ઈકો કારચાલક સાથે માથાકૂટમાર્ચના પ્રથમ સપ્તાહમાં PM મોદી જામનગર આવશે? તંત્ર એકશનમાં
ગુજરાતના માર્ચના પહેલા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગરની મુલાકાત લઈ શકે છે. પ્રધાનમંત્રીના સંભવિત આગમનને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી…
View More માર્ચના પ્રથમ સપ્તાહમાં PM મોદી જામનગર આવશે? તંત્ર એકશનમાંમહાશિવરાત્રી નિમિત્તે છોટી કાશીમાં ભવ્ય શોભાયાત્રા નીકળી
શહેરના મુખ્યમાર્ગો પર ભક્તિનું ઘોડા પૂર, ઠેર-ઠેર ભાવિકો દ્વારા સ્વાગત કરાયુ: વિવિધ કાર્યક્રમો યોજાયા જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી.…
View More મહાશિવરાત્રી નિમિત્તે છોટી કાશીમાં ભવ્ય શોભાયાત્રા નીકળીગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામે સિંહે કર્યુ ગાયનું મારણ
દીપડા બાદ સિંહ ચડી આવતા ખેડૂતોમાં ફફડાટ ગુંદાસરા નજીક દિપડો પિંજરે પુરાયાની ઘટના બાદ ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામના સીમ વિસ્તારમાં સિંહે ગાયનું મારણ કર્યું હોવાનું…
View More ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી) ગામે સિંહે કર્યુ ગાયનું મારણ