ગાંધી વહાસત સોસાયટી અને રેન બસેરા નજીક બે મહીલાએ ફિનાઇલ પીધું રાજકોટ શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં રહેતા યુવકને જૂની અદાવતમાં ચાર શખ્સોએ માર માર્યો હતો હુમલામાં…
View More ચુનારાવાડમાં જુની અદાવતમાં યુવાન ઉપર હુમલો, સોનાના ચેઇનની લુંટનો આક્ષેપકોંગ્રેસના અધિવેશન માટે સ્થળની શોધ, કે.સી.વેણુગોપાલ ગુજરાતમાં
64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. તા. 8 અને 9 એપ્રિલ 2025ના રોજ યોજાનારા AICC અધિવેશનનું સ્થળ નક્કી કરવા માટે…
View More કોંગ્રેસના અધિવેશન માટે સ્થળની શોધ, કે.સી.વેણુગોપાલ ગુજરાતમાંસાળાએ ઘરે આવી ઝઘડો કરતાં બનેવીએ ફાંસો ખાધો: સારવારમાં
સાળાની પત્ની તેના ઘરે આવતા સાળાએ બનેવી સાથે ઝઘડો કરતા લાગી આવ્યું શહેરની ભાગોળે આજીડેમ નજીક માડાડુંગરમાં સાળાએ ઘરે આવી ઝઘડો કરતા બનેવીએ ગળાફાંસો ખાઇ…
View More સાળાએ ઘરે આવી ઝઘડો કરતાં બનેવીએ ફાંસો ખાધો: સારવારમાંકલેજા જલતા હૈ તભી શરાબ પી જાતી હૈ : રાજકોટના યુવાનનો મિત્રો સાથે ‘દારૂ’ની મહેફીલનો વીડીયો વાઇરલ
રાજકોટ શહેરમા અવાર નવાર જાહેરમા મારામારી અને જોખમી સ્ટંટ તેમજ જાહેરમા દારૂની બોટલ લઇ પ્યાસીઓ દ્વારા વીડીયો બનાવવામા આવતા હોય છે અને સોશ્યલ મીડીયામા વાયરલ…
View More કલેજા જલતા હૈ તભી શરાબ પી જાતી હૈ : રાજકોટના યુવાનનો મિત્રો સાથે ‘દારૂ’ની મહેફીલનો વીડીયો વાઇરલમાલવિયા નગર પોલીસ સ્ટેશનની બગલમાં દારૂનું બાર
પ્યાસીઓને બાઇટિંગ-મિનરલ વોટરની પણ સુવિધા, કેશબારી ઉપર પહેલા પૈસા જમા કરાવો પછી પોટલી મળે ! ગુજરાતમા દમ વગરની દારૂબંધી જોવા મળી રહી છે. દારૂબંધીનો માત્ર…
View More માલવિયા નગર પોલીસ સ્ટેશનની બગલમાં દારૂનું બારવિજય કોમર્સિયલ બેંકના 93 લાખના લોન કૌભાંડમાં એક આરોપીના આગોતરા મંજૂર
આરોપી બેંકના કર્મચારી ન હોવાના બચાવને દૂરગામી ગણતી સેશન્સ કોર્ટ વિજય કોમર્શિયલ કો.ઓ. બેંકમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા દેવિકાબેન વસાએ શ્રૃજય વોરા અને લક્ષ્યાંક…
View More વિજય કોમર્સિયલ બેંકના 93 લાખના લોન કૌભાંડમાં એક આરોપીના આગોતરા મંજૂરપુત્રીની છેડતી કરતા શખ્સને સમજાવતા પિતા ઉપર પિતરાઇ ભાઇઓનો હુમલો
જસદણના બાખલવડ ગામે રહેતી યુવતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે લાઇબ્રેરીમાં વાંચવા માટે જતી હતી ત્યારે એક શખ્સ પીછો કરી છેડતી કરતો હતો. પુત્રીની છેડતી મુદે…
View More પુત્રીની છેડતી કરતા શખ્સને સમજાવતા પિતા ઉપર પિતરાઇ ભાઇઓનો હુમલોહળવદના ચરાડવામાં PGVCLના કર્મીને બીપી વધી જતા મગજની નસ ફાટી ગઇ
હળવદના ચરાડવા ગામે રહેતા અને ચલાડવા ગામે પીજીવીસીએલ ઓફિસે ફરજ બજાવતા આધેડનું બીપી વધી જતા મગજની નસ ફાટી ગઈ હતી. જેના કારણે બેભાન હાલતમાં મોત…
View More હળવદના ચરાડવામાં PGVCLના કર્મીને બીપી વધી જતા મગજની નસ ફાટી ગઇમોરબીમાં મકાનમાંથી 3.20 લાખની રોકડ, 14 તોલા સોનાના દાગીનાની તસ્કરી
13.40 લાખના દાગીના-રોકડની ચોરી થતા પોલીસમાં ફરિયાદ મોરબીના શનાળા રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એક વિચિત્ર ચોરીની ઘટના સામે આવી છે. સત્વેશ્વર મહાદેવ મંદિરની…
View More મોરબીમાં મકાનમાંથી 3.20 લાખની રોકડ, 14 તોલા સોનાના દાગીનાની તસ્કરીટેરિફ વોરથી ક્રિપ્ટો કરન્સીના ભૂકકા, 300 બિલિયન ડોલરનો કડાકો
અમેરિકાનાં રાષ્ટ્ર પ્રમુખ બનેલા ડોનાલ્ડ ટ્રમ્પની ટેરીફ નીતિના પગલે અન્ય દેશોએ ટેરીફ વોર છેડી દેતા જ આજે ક્રિપ્ટો કરન્સીના ભુકકા બોલી ગયા હતા. મોટાભાગની ક્રિપ્ટો…
View More ટેરિફ વોરથી ક્રિપ્ટો કરન્સીના ભૂકકા, 300 બિલિયન ડોલરનો કડાકો