25.94 લાખની વ્યાજે લીધા હતા જેની સામે 22 લાખ ભરપાઇ કરી દીધા છતાં વધારાના 31 લાખ માગી ત્રાસ આપ્યા: કેપરી ગ્લોબલ ફાયનાન્સ નામની ખાનગી પેઢીના…
View More જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીનો આપઘાત2005 પહેલાના 60 હજાર કર્મીઓને મળશે OPSનો લાભ
2005 બાદ નોકરીમાં લાગેલા કર્મચારીઓ માટે NPS લાગુ કરવામાં આવી છે. પરંતુ, ગુજરાતના અલગ અલગ વિભાગોમાં અંદાજિત 60 હજાર કર્મચારીઓ છે કે, જેઓની ભરતી પ્રક્રિયા…
View More 2005 પહેલાના 60 હજાર કર્મીઓને મળશે OPSનો લાભબોરસદમાં નશામાં ધૂત PI વસાવાનો હિટ એન્ડ રન કાંડ, બે યુવકોને ઉડાવ્યા
કાયદો અને વ્યવસ્થાની રક્ષા જેમના શિરે છે, તેવા પોલીસ અધિકારી જ જ્યારે કાયદાના ધજાગરા ઉડાવે ત્યારે જનતા ક્યાં જાય? આણંદ જિલ્લાના બોરસદ-નાપા માર્ગ પર એક…
View More બોરસદમાં નશામાં ધૂત PI વસાવાનો હિટ એન્ડ રન કાંડ, બે યુવકોને ઉડાવ્યાગોંડલના વોરાકોટડા રોડ પર આવાસ કવાર્ટરમાંથી ગાંજાનો જથ્થો પકડાયો
રાજકોટ ગ્રામ્ય SOG શાખાએ ગોંડલમાંથી 2.79 લાખ રૂૂપિયાના ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી ’’Say No To Drugs’ ઝુંબેશ અંતર્ગત કરવામાં…
View More ગોંડલના વોરાકોટડા રોડ પર આવાસ કવાર્ટરમાંથી ગાંજાનો જથ્થો પકડાયોજસદણના શિવરાજપુર ગામે પ્રેમપ્રકરણમાં યુવક ઉપર હુમલો કરી યુવતીનું અપહરણ
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે પ્રેમલગ્ન મામલે બે પરિવાર વચ્ચેના મનદુ:ખમાં મધ્યરાત્રિએ ફિલ્મી ઢબે હુમલો અને તોડફોડ કરી મારામારી થઇ હતી. કરીયાણા ગામની યુવતી સાથે ત્રણ…
View More જસદણના શિવરાજપુર ગામે પ્રેમપ્રકરણમાં યુવક ઉપર હુમલો કરી યુવતીનું અપહરણગીરમાં નવા હોટલ-રિસોર્ટને પરવાનગી બંધ, મંજૂરી વગરના તોડી પડાશે
હોમસ્ટેની પરવાનગી લઇ ખડકી દેવાયેલા રિસોર્ટ-હોટેલો ઉપર પણ તોળાતી તવાઇ, સિઝનમાં પ્રવાસીઓની ભીડ નિયંત્રિત કરાશે ગ્રેટર ગીરમાં 45 દિવસમાં સિંહ અને માનવ વચ્ચે સંઘર્ષની દસ…
View More ગીરમાં નવા હોટલ-રિસોર્ટને પરવાનગી બંધ, મંજૂરી વગરના તોડી પડાશેકાલાવડના મોટા વડાળામાં પરિણીતાનું આંચકી ઉપડતા બેભાન હાલતમાં મોત
કાલાવડના મોટા વડાળા ગામે રહેતી પરિણીતા જમતી હતી તે વખતે આંચકી આવતાં બેભાન હાલતમાં ઢળી પડી હતી. પરિણીતાને સારવાર મળે તે પૂર્વે જ મોત નિપજતાં…
View More કાલાવડના મોટા વડાળામાં પરિણીતાનું આંચકી ઉપડતા બેભાન હાલતમાં મોતગોંડલમાં કોન્સ્ટેબલના ઘરમાંથી જુગારધામ ઝડપાતા સસ્પેન્ડ, છ પોલીસકર્મીની બદલી
ગોંડલના ભવનાથનગર વિસ્તારમાં આવેલા DYSP કચેરીના પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના મકાનમાં ચાલતા જુગારકલબ પર રેન્જ IGની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 13 મહિલાઓ જુગાર…
View More ગોંડલમાં કોન્સ્ટેબલના ઘરમાંથી જુગારધામ ઝડપાતા સસ્પેન્ડ, છ પોલીસકર્મીની બદલીમોરબીમાં સ્કૂલ સંચાલકના નામે વાલીઓના વોટ્સએપ ગ્રુપ હેક કરનાર સાયબર ગઠિયો ઝડપાયો
ઓટીપી મેળવી 30 હજાર પડાવનાર અને 10 લાખની ખંડણી માંગનારની 13 ગુનામાં સંડોવણી હોવાનું ખુલ્યું મોરબી સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. સ્કૂલ સંચાલકના…
View More મોરબીમાં સ્કૂલ સંચાલકના નામે વાલીઓના વોટ્સએપ ગ્રુપ હેક કરનાર સાયબર ગઠિયો ઝડપાયોભૂલ થઇ ગઇ, હવે વાઘની સળી નહીં કરીએ
જૂનાગઢ ઝૂમાં વાઘની પજવણી કરનાર રાજકોટના બે શખ્સોની ‘અક્કલ’ ઠેકાણે લાવતી પોલીસ જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગઈકાલે(13 જુલાઈ) વાઘના પાંજરા સામે પ્રવાસીઓનું એક મોટું…
View More ભૂલ થઇ ગઇ, હવે વાઘની સળી નહીં કરીએ