ટંકારામાં સરકારી ખરાબાની જમીન પર ભુમાફિયાઓએ કર્યો કબ્જો

  ટંકારાના જાગૃત નાગરિક અને રાષ્ટ્રપ્રેમી દ્વારા દોઢેક વર્ષ પહેલાં થયેલાસ્ત્રસ્ત્રઆઝાદી નો અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ ગુજરાત સરકારના આદેશાનુસાર ટંકારામાં પણ આ…

View More ટંકારામાં સરકારી ખરાબાની જમીન પર ભુમાફિયાઓએ કર્યો કબ્જો

અનેક જિલ્લાઓમાં ચૂંટણી ખર્ચમાં બેફામ ભ્રષ્ટાચાર

પોરબંદરમાં 20 લાખના મંડપ કોન્ટ્રાક્ટ સામે 2.96 કરોડનું બીલ મુકાયુ, 6 હજાર રૂપિયાના સાયરનના 60 હજાર, ઓબ્ઝર્વરના કપડા ધોવાનું બીલ 12 હજાર! કાલાવડમાં રોજ 70થી…

View More અનેક જિલ્લાઓમાં ચૂંટણી ખર્ચમાં બેફામ ભ્રષ્ટાચાર

જેતપુર અને ઉપલેટામાં 571 બોટલ વિદેશી દારૂ ભરેલી ત્રણ કાર ઝડપાઈ

  જેતપુર અને એલસીબી પોલીસે બે અલગ અલગ સ્થળોએ પાડેલા વિદેશી દારૂના દરોડામાં 571 બોટલ વિદેશી દારૂ ભરેલી ત્રણ કાર સાથે પોલીસે 20 લાખનો મુદ્દામાલ…

View More જેતપુર અને ઉપલેટામાં 571 બોટલ વિદેશી દારૂ ભરેલી ત્રણ કાર ઝડપાઈ

વીજરખીમાં માતાની બીમારીથી કંટાળી પુત્રનો ફાંસો ખાઇ આપઘાત

જામનગર નજીક વિજરખી ગામમાં રહેતા આલાભાઇ દાનાભાઈ વાઘેલા નામના 41 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર લોખંડના એંગલ માં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી…

View More વીજરખીમાં માતાની બીમારીથી કંટાળી પુત્રનો ફાંસો ખાઇ આપઘાત

અઢી લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો

જામનગર શહેરના છેવાડે ઠેબા ચોકડી નજીક થી એલસીબી પોલીસે દારૂૂ ભરેલી મોટરકાર ને ઝડપી પાડી હતી, અને તેમાંથી 120 નંગ ઈંગ્લીશ દારૂૂ ની બોટલ તથા…

View More અઢી લાખનો દારૂ ભરેલી કાર સાથે શખ્સ ઝડપાયો

લાલપુરમાં ભલારાદાદા રોડ પર બોરવેલ પલટી ખાઈ જતાં ભારે ટ્રાફિક જામ

  જામનગર જિલ્લાના લાલપુરમાં ભાલારા દાદા રોડ પર ગઈકાલે બપોરે બોરવેલ સાથે નો હેવી ટ્રક અકસ્માતે પલટી મારી ગયો હતો, અને ભારે ટ્રાફિક જામના દ્રશ્ય…

View More લાલપુરમાં ભલારાદાદા રોડ પર બોરવેલ પલટી ખાઈ જતાં ભારે ટ્રાફિક જામ

દરેડમાં મોબાઇલ અંગે બહેન સાથે ઝઘડો થતાં 11 વર્ષીય સગીરાનો આપઘાત

જામનગર નજીક દરેડમાં રહેતા એક શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકીને માટે મોબાઈલ ફોન જીવલેણ સાબિત થયો છે. મોબાઈલ ફોન વાપરવા લેવા માટે પોતાની બહેન સાથે…

View More દરેડમાં મોબાઇલ અંગે બહેન સાથે ઝઘડો થતાં 11 વર્ષીય સગીરાનો આપઘાત

સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂા. 552 કરોડના કામોની દરખાસ્ત મંજૂર

રૂા. 37 કરોડના ખર્ચે મલ્ટિ પર્પઝ કલ્ચરલ કોમ્પલેક્સ બનાવશે મનપા : માર્ચ એન્ડિંગના કારણે ધડાધડ મંજૂર કરાતી દરખાસ્તો : સ્વીપર મશીનના મેઈન્ટેનન્સ માટે રૂા. 44.87…

View More સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂા. 552 કરોડના કામોની દરખાસ્ત મંજૂર

દ્વારકા જગતમંદિરે શુક્રવારે ફૂલડોલ ઉત્સવની ઉજવણી

સવારે મંગલા આરતી, 1:30 થી 2:30 સુધી ઠાકોરજી સંગ ઉત્સવની ઉજવણી બાદ સાંજે 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે : મંદિરને લાઈટિંગથી સુશોભિત કરાયું, લાખો…

View More દ્વારકા જગતમંદિરે શુક્રવારે ફૂલડોલ ઉત્સવની ઉજવણી

સુરેન્દ્રનગરમાં સુવિધાઓ માટે મહિલાઓ મેદાને

  સુરેન્દ્રનગર શહેરમાં શિવધારા ટાઉનશીપ વિસ્તારની મહિલાઓએ મહાનગરપાલિકા ખાતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.આ વિરોધનું મૂળ કારણ ટાઉનશીપમાં વર્ષોથી ચાલી આવતી રોડ રસ્તા, ભૂગર્ભ ગટર અને…

View More સુરેન્દ્રનગરમાં સુવિધાઓ માટે મહિલાઓ મેદાને