શ્રધ્ધા કપૂર, વરૂણ ધવન, અરિજિતસિંહ ઇડન ગાર્ડનમાં રંગ જમાવશે, પ્રથમ મેચ કોલકાતા-બેંગ્લોર વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન 22 માર્ચથી શરૂૂ થઈ રહી છે.…
View More શનિવારે IPLની ધમાકેદાર ઓપનિંગ સેરેમનીઅમિતાભે 365 દિવસમાં 350 કરોડની કમાણી કરી
હિન્દી સિનેમાના સદાબહાર અભિનેતા અમિતાભ બચ્ચન માત્ર તેમની ફિલ્મોથી જ નહીં પરંતુ તેમના ટીવી શો કૌન બનેગા કરોડપતિ દ્વારા પણ તેમના ચાહકોનું ધ્યાન આકર્ષિત કરતા…
View More અમિતાભે 365 દિવસમાં 350 કરોડની કમાણી કરીઓસ્ટ્રેલિયામાં ભારે ગરમીથી પાક મૂળના ખેલાડી જૂનૈદનું મોત
દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ક્લબ ક્રિકેટ મેચ દરમિયાન ભારે ગરમીને કારણે પાકિસ્તાની મૂળના ખેલાડી જૂનૈદ ઝફર જમીન ઢળી પડ્યો હતો. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ…
View More ઓસ્ટ્રેલિયામાં ભારે ગરમીથી પાક મૂળના ખેલાડી જૂનૈદનું મોતગુજરાત ટાઇટન્સનો 67 ટકા હિસ્સો ખરીદતું ટોરેન્ટ ગ્રૂપ
IPL 2025 સિઝન શરૂૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે પણ તે પહેલા એક મોટા સમાચાર આવ્યા છે. લીગની એક મોટી ટીમ વેચાઈ…
View More ગુજરાત ટાઇટન્સનો 67 ટકા હિસ્સો ખરીદતું ટોરેન્ટ ગ્રૂપવિશ્ર્વભરમાં સેન્ટ પેટ્રિક દિવસની ઉજવણી
વિશ્ર્વભરમાં સેન્ટ પેટ્રિક ડે ની ઉજવણી કરવામાં આવે છે. 17 માર્ચના ઉજવાતા આ દિવસની વિવિધ તસવીરોમાં આયર્લેન્ડના ડબલીન, લંડનના વેલિગ્ટન બેરેક્સની ઉજવણી તથા ડબલિનમાં…
View More વિશ્ર્વભરમાં સેન્ટ પેટ્રિક દિવસની ઉજવણીઔરંગઝેબને ફરી જીવિત કરી હિંસા ફેલાવવામાં ‘છાવા’ની ભૂમિકા ઓછી નથી
ઔરંગઝેબ એક મુઘલ શાસક હતો જેની સાથે ઈતિહાસના અનેક પાના જોડાયેલા છે. આ પૃષ્ઠોમાં વિવાદ, વિરોધાભાસ છે અને ઘણા પ્રસંગોએ તે લોકોને ગુસ્સે કરવાની શક્તિ…
View More ઔરંગઝેબને ફરી જીવિત કરી હિંસા ફેલાવવામાં ‘છાવા’ની ભૂમિકા ઓછી નથી9 મહિના બાદ સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરશે, પરંતુ પૃથ્વી પર પગ નહીં મૂકી શકે! જાણો શું છે નાસાનો પ્રોટોકોલ
અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર મંગળવારે એટલે કે આજે (18 માર્ચ) પૃથ્વી પર પાછા આવી રહ્યા છે. બંને અવકાશયાત્રીઓ…
View More 9 મહિના બાદ સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરશે, પરંતુ પૃથ્વી પર પગ નહીં મૂકી શકે! જાણો શું છે નાસાનો પ્રોટોકોલઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં ભયંકર હિંસા! વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, અનેક લોકો ઘાયલ
ઔરંગઝેબની કબરને લઈને થયેલા વિવાદે સોમવારે હિંસક વળાંક લીધો હતો. મહારાષ્ટ્રના નાગપુરના મહેલમાં સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેના વિવાદ બાદ હિંસા ફાટી નીકળી હતી.…
View More ઔરંગઝેબની કબરને લઈને નાગપુરમાં ભયંકર હિંસા! વિવિધ વિસ્તારોમાં કર્ફ્યૂ, અનેક લોકો ઘાયલડોકટરની સૂચના પર ઇન્જેકશનથી મૃત્યુ સદોષ મનુષ્યવધ નથી
તામિલનાડુના એક કેસમાં બેદરકારીથી મૃત્યુના આરોપ હેઠળ કાર્યવાહી ચાલુ રાખવા સુપ્રીમનો આદેશ સુપ્રીમ કોર્ટે એક ડોક્ટરને ગુનાહિત હત્યાના કેસમાં રાહત આપી છે, જે હત્યા ગણાતી…
View More ડોકટરની સૂચના પર ઇન્જેકશનથી મૃત્યુ સદોષ મનુષ્યવધ નથીજનેતાએ ખોટી સંગત છોડી દેવાનું કહેતા ધો.6ના છાત્રએ જિંદગી જ છોડી દીધી
શહેરની ભાગોળે આવેલા રૈયા ગામમાં રહેતા અને ધો.6માં અભ્યાસ કરતા 13 વર્ષના પુત્રને જનેતાએ ખોટી સંગત છોડી દેવા ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠું…
View More જનેતાએ ખોટી સંગત છોડી દેવાનું કહેતા ધો.6ના છાત્રએ જિંદગી જ છોડી દીધી