શુક્રવાર (10 એપ્રિલ, 2026) ના રોજ ચાર અવકાશયાત્રીઓને લઈને નાસા અવકાશયાન યોજના મુજબ કેલિફોર્નિયાના દરિયાકાંઠે નીચે ઉતર્યું, જેનાથી યુ.એસ. સ્પેસ એજન્સીના ચંદ્રની આસપાસ સફળ…
View More ચંદ્રની પરિક્રમા કરીને 4 અવકાશયાત્રી પૃથ્વી પર પરત ફર્યા, પ્રશાંત મહાસાગરમાં ઉતર્યું NASAનું યાનNASA
મંગળ પર પાણીથી કોતરાયેલો ઝેબ્રા રોક મળ્યો
મંગળ હંમેશા માનવો અને વૈજ્ઞાનિકો માટે એક મોટો કોયડો રહ્યો છે. તાજેતરમાં, નાસાના પર્સિવરન્સ રોવરે લાલ ગ્રહ પરથી એક તસવીર મોકલી છે જેણે વિશ્વભરના વૈજ્ઞાનિકોનું…
View More મંગળ પર પાણીથી કોતરાયેલો ઝેબ્રા રોક મળ્યોસુનિતા વિલિયમ્સની નાસાને અલવિદા અંતરીક્ષમાં કુલ 208 દિવસો વિતાવ્યા
નાસાના એડમિનિસ્ટ્રેટરે તેમને અંતરીક્ષ વિજ્ઞાનના પથદર્શક ગણાવ્યા ભારતીય મૂળના જાણીતા મહિલા અંતરીક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ હવે નાસામાંથી નિવૃત્ત થયા છે. 27 વર્ષની લાંબી અને પ્રેરણાદાયી કારકિર્દી…
View More સુનિતા વિલિયમ્સની નાસાને અલવિદા અંતરીક્ષમાં કુલ 208 દિવસો વિતાવ્યાશુભાંશુ શુક્લાએ ભરી અંતરિક્ષમાં ઉડાન: 41 વર્ષે રચાયો ઇતિહાસ
વારંવાર મુલતવી રહેલા એક્સિઓમ-4 મિશન આખરે રવાના: રાકેશ શર્મા પછી અવકાશમાં જનારો શુક્લા પહેલો ભારતીય અવકાશયાત્રી: મોદીએ શુભેચ્છાઓ પાઠવી ભારત ફરી એકવાર અંતરિક્ષ ક્ષેત્રે ઈતિહાસ…
View More શુભાંશુ શુક્લાએ ભરી અંતરિક્ષમાં ઉડાન: 41 વર્ષે રચાયો ઇતિહાસકાલથી અવકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરનો નજારો
આવતીકાલથી આઠ દિવસ દરમિયાન વહેલી સવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો નયનરમ્ય નજારો નરી આંખે અગાશી પરથી નિહાળી શકાશે. રાત્રી દરમ્યાન અવારનવાર અનેક સ્ટારને આપણે અવકાશમાં…
View More કાલથી અવકાશમાં ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરનો નજારો9 મહિના બાદ સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરશે, પરંતુ પૃથ્વી પર પગ નહીં મૂકી શકે! જાણો શું છે નાસાનો પ્રોટોકોલ
અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર મંગળવારે એટલે કે આજે (18 માર્ચ) પૃથ્વી પર પાછા આવી રહ્યા છે. બંને અવકાશયાત્રીઓ…
View More 9 મહિના બાદ સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરશે, પરંતુ પૃથ્વી પર પગ નહીં મૂકી શકે! જાણો શું છે નાસાનો પ્રોટોકોલ