ગીર સોમનાથ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત પરિવહન કરતાં પાંચ વાહનો ની અટકાયત કરીને ₹ 1.10 કરોડનો મુદ્દામાલ સીઝ કરવા ઉપરાંત ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા…
View More કોડીનાર પંથકમાં ખનીજચોરોને 3.03 કરોડનો દંડભાવનગરમાંથી 3.37 લાખનું ડ્રગ્સ ઝડપાયું
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ નજીકના રહેણાંકીય મકાનમાં પોલીસે રેડ કરી ત્રણ લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો ઝડપી લઇ એક શખ્સની ધરપકડ કરી છે. પ્રાપ્ત થતી માહિતી…
View More ભાવનગરમાંથી 3.37 લાખનું ડ્રગ્સ ઝડપાયુંપોલીસ સાથે આરોપીઓના ફોટા જોઇ ફરિયાદીએ તળાવમાં પડતું મુકયું
કચ્છમાં કોંગ્રેસના કોર્પોરેટરની ટોળકીના હનીટ્રેપનો શિકાર બનેલ યુવાને તળાવમાં પડતુ મૂકી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાક જાગી છે.બે દિવસ પહેલા કોંગ્રેસના કોર્પોરેટર સહિત અન્યોએ મળીને યુવક…
View More પોલીસ સાથે આરોપીઓના ફોટા જોઇ ફરિયાદીએ તળાવમાં પડતું મુકયુંકાજલ હિંદુસ્તાનીને મારી નાખવાની ધમકી
કોંગ્રેસના નેતા સામે ફરિયાદ આપી છતાં પોલીસે નહીં લીધાનો આક્ષેપ, ભાજપના નેતાઓનું સમર્થન હોવાના આરોપથી ખળભળાટ હિંદુવાદી સામાજીક કાર્યકર અને વિવાદાસ્પદ વકતા કાજલ હિંદુસ્તાનીને…
View More કાજલ હિંદુસ્તાનીને મારી નાખવાની ધમકીમોરબી નજીક માટીના ઢગલા નીચેથી જીવતું બાળક મળ્યું
મોરબી તાલુકાના નવાગામ થી અદેપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ લક્ષદીપ પ્રિન્ટપેક નામના કારખાના પાસે રોડની બાજુમાં સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં માટીના ઢગલા…
View More મોરબી નજીક માટીના ઢગલા નીચેથી જીવતું બાળક મળ્યુંઆરોગ્ય કર્મચારીઓ સામે પણ એસ્મા લાગુ પડશે, અતિ આવશ્યક સેવામાં સામેલ
રાજયમાં સ્ટાફ નર્સ વર્ગ-3ની 1903 જગ્યાઓમાં ભરતી થશે રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓને પણ આવશ્યક સેવા જાહેર કરી છે. ત્યારે બિનજરુરી અને વારંવાર હડતાલ પર…
View More આરોગ્ય કર્મચારીઓ સામે પણ એસ્મા લાગુ પડશે, અતિ આવશ્યક સેવામાં સામેલતબીબે એનેસ્થેસિયા આપ્યા બાદ ધો.4ના છાત્રનું મોત
ચોટીલાના દેવસર ગામે ઠેસ વાગતાં ફ્રેકચર થવાથી ચાલીને ઓપરેશન થિયેટરમાં ગયો ને લાશ બહાર આવી: વાંકાનેરના તબીબ સામે બેદરકારીનો પરિવારનો આક્ષેપ ચોટીલાનાં દેવસર ગામે રહેતો…
View More તબીબે એનેસ્થેસિયા આપ્યા બાદ ધો.4ના છાત્રનું મોતનવા જંત્રીદરોનો અમલ પાછો ઠેલાવાની શકયતા
બિલ્ડર લોબી દ્વારા ભાવવધારા સામે ભારે ‘રાજકીય’ દબાણ, વહીવટી વિચારણા બાદ અમુક મહિના મુલત્વી રાખે તેવી શક્યતા ગુજરાતમાં જંત્રીદરો વધારવા માટે રાજય સરકારે જાહેરનામું…
View More નવા જંત્રીદરોનો અમલ પાછો ઠેલાવાની શકયતાગરમી-લૂથી દશકામાં દેશમાં 10,635 મોત
2024નું વર્ષ છેલ્લા 14 વર્ષમાં સૌથી ગરમ; વધતા તાપમાનને લીધે દુષ્કાળ, તોફાન, પૂર જેવી આપત્તિઓમાં વધારો સરકારી આંકડાઓ અનુસાર 2013થી 10 વર્ષના સમયગાળામાં ભારતમાં…
View More ગરમી-લૂથી દશકામાં દેશમાં 10,635 મોતબધુ મફત આપતા હો તો બંધાણીઓને અઠવાડિયે બે બોટલ દારૂ પણ આપો!
ભારતના ઘણા વિસ્તારોમાં ચૂંટણી પ્રસંગે દારૂૂનું વિતરણ કરવાનો ટ્રેન્ડ છે. આ દરમિયાન, દારૂૂ અંગે એક વિચિત્ર માંગ ઉભરી આવી છે. આ માંગ એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ…
View More બધુ મફત આપતા હો તો બંધાણીઓને અઠવાડિયે બે બોટલ દારૂ પણ આપો!