સની દેઓલની જાટ અત્યારે બહુ ચર્ચામાં છે. આ ઍક્શન-થ્રિલર ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત રણદીપ હૂડા, વિનીત કુમાર સિંહ અને સૈયમી ખેર મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે.…
View More ‘જાટ’ માટે રણદીપ હૂડાનું જબરદસ્ત ટ્રાન્સફોર્મેશનCSK સામેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ રમશે
IPL 2025 ની શરૂૂઆત 22 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (છઈઇ) વચ્ચેની મેચથી થવા જઈ રહી છે. જોકે, મુંબઈ…
View More CSK સામેની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવ રમશેકેપ્ટન તરીકે પંતને સૌથી વધુ અને રહાણેને સૌથી ઓછો મળશે પગાર
IPL-2025માં 27 કરોડથી 1.5 કરોડ સુધી કેપ્ટનના પગાર, શનિવારથી રમતના મહાઉત્સવનો પ્રારંભ IPL 2025 શરૂૂ થવામાં હવે ખૂબ જ ઓછો સમય બાકી…
View More કેપ્ટન તરીકે પંતને સૌથી વધુ અને રહાણેને સૌથી ઓછો મળશે પગારગાઝામાં ફરી ઇઝરાયલના હુમલાથી 400થી વધુનાં મોત
ઇઝરાયલ-પેલસ્ટાઇન વચ્ચેનું યુધ્ધ ફરી ચરમસીમાએ પહોંચશે. થોડા દિવસોનાં વિરામ બાદ ગાઝામા ફરી ઇઝરાયલે ભયાનક હવાઇ હુમલા શરૂ કરતા 400થી વધુ લોકો માર્યા ગયા છે. રમઝાનનાં…
View More ગાઝામાં ફરી ઇઝરાયલના હુમલાથી 400થી વધુનાં મોતરશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધવિરામમાં ટ્રમ્પ મધ્યસ્થી ભલે કરે, પણ કોઇને ફરજ ન પાડે
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે થનારી વાતચીતમાં શું થાય છે તેના પર આખી…
View More રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધવિરામમાં ટ્રમ્પ મધ્યસ્થી ભલે કરે, પણ કોઇને ફરજ ન પાડેશેરબજારમાં તેજીની હેટ્રિક, ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટીએ લગાવી છલાંગ
ગુરુવારે એટલે આજે સતત ચોથા દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો સેન્સેક્સ ખુલતાની સાથે જ તે 550 પોઈન્ટથી…
View More શેરબજારમાં તેજીની હેટ્રિક, ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટીએ લગાવી છલાંગ‘ચુંટણી જીતીને અહીં આવ્યો છું, કોઈની મહેરબાનીથી સંસદમાં નથી આવ્યો…’ રાજ્યસભામાં ભડક્યા અમિત શાહ
બુધવારે રાજ્યસભામાં ગૃહ મંત્રાલયના કામકાજ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ટીએમસી સાંસદ સાકેત ગોખલેને ઠપકો આપ્યો હતો. ખરેખર, ગૃહ મંત્રાલય…
View More ‘ચુંટણી જીતીને અહીં આવ્યો છું, કોઈની મહેરબાનીથી સંસદમાં નથી આવ્યો…’ રાજ્યસભામાં ભડક્યા અમિત શાહધીંગામસ્તી નહીં, સુનિતાને કરવો પડશે શારીરિક ફેરફારોનો સામનો
અવકાશમાં રહેવાના કારણે શરીર પર અસર જોવા મળશે, હાડકાના ફ્રેકચરનું જોખમ નાસા વતી અવકાશ યાત્રા પર ગયેલા સુનિતા વિલિયમ્સ અને તેમના પાર્ટનર બૂચ વિલ્મોર સુરક્ષિત…
View More ધીંગામસ્તી નહીં, સુનિતાને કરવો પડશે શારીરિક ફેરફારોનો સામનોએમેઝોન 14000 મેનેજરોને છૂટા કરી 3.6 અબજ બચાવશે
ઈ-કોમર્સ કંપની એમેઝોન 2025 ની શરૂૂઆત સુધીમાં લગભગ 14,000 મેનેજર પદોને દૂર કરવાની યોજના બનાવી રહી છે, જેથી કંપની વાર્ષિક 2.1 બિલિયનથી 3.6 બિલિયન…
View More એમેઝોન 14000 મેનેજરોને છૂટા કરી 3.6 અબજ બચાવશેટેમ્પો ટ્રાવેલરમાં આગ લાગતાં ચાર કર્મચારી જીવતા ભૂંજાયા
પૂણેના પિંપરી ચિંચવાડ વિસ્તારમાંથી એક ટેમ્પો ટ્રાવેલરમાં અચાનક આગ લાગી જતાં ચાર લોકો જીવતા ભૂંજાઈ ગયા. બુધવારે સવારે એક પ્રાઈવેટ કંપનીની ગાડીમાં આગ લાગી જતાં…
View More ટેમ્પો ટ્રાવેલરમાં આગ લાગતાં ચાર કર્મચારી જીવતા ભૂંજાયા