ચોટીલાના દેવસર ગામે ઠેસ વાગતાં ફ્રેકચર થવાથી ચાલીને ઓપરેશન થિયેટરમાં ગયો ને લાશ બહાર આવી: વાંકાનેરના તબીબ સામે બેદરકારીનો પરિવારનો આક્ષેપ ચોટીલાનાં દેવસર ગામે રહેતો…
View More તબીબે એનેસ્થેસિયા આપ્યા બાદ ધો.4ના છાત્રનું મોતનવા જંત્રીદરોનો અમલ પાછો ઠેલાવાની શકયતા
બિલ્ડર લોબી દ્વારા ભાવવધારા સામે ભારે ‘રાજકીય’ દબાણ, વહીવટી વિચારણા બાદ અમુક મહિના મુલત્વી રાખે તેવી શક્યતા ગુજરાતમાં જંત્રીદરો વધારવા માટે રાજય સરકારે જાહેરનામું…
View More નવા જંત્રીદરોનો અમલ પાછો ઠેલાવાની શકયતાગરમી-લૂથી દશકામાં દેશમાં 10,635 મોત
2024નું વર્ષ છેલ્લા 14 વર્ષમાં સૌથી ગરમ; વધતા તાપમાનને લીધે દુષ્કાળ, તોફાન, પૂર જેવી આપત્તિઓમાં વધારો સરકારી આંકડાઓ અનુસાર 2013થી 10 વર્ષના સમયગાળામાં ભારતમાં…
View More ગરમી-લૂથી દશકામાં દેશમાં 10,635 મોતબધુ મફત આપતા હો તો બંધાણીઓને અઠવાડિયે બે બોટલ દારૂ પણ આપો!
ભારતના ઘણા વિસ્તારોમાં ચૂંટણી પ્રસંગે દારૂૂનું વિતરણ કરવાનો ટ્રેન્ડ છે. આ દરમિયાન, દારૂૂ અંગે એક વિચિત્ર માંગ ઉભરી આવી છે. આ માંગ એક ચૂંટાયેલા જનપ્રતિનિધિ…
View More બધુ મફત આપતા હો તો બંધાણીઓને અઠવાડિયે બે બોટલ દારૂ પણ આપો!નાગપુરમાં સતત ત્રીજા દિવસે કર્ફ્યુ, હિંસામાં બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું
આજે નાગપુર હિંસા કેસમાં બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટ પર, એક યુઝરે ધમકી આપી હતી કે સોમવારના રમખાણો માત્ર એક નાની ઘટના…
View More નાગપુરમાં સતત ત્રીજા દિવસે કર્ફ્યુ, હિંસામાં બાંગ્લાદેશ કનેક્શન સામે આવ્યુંસ્તન પકડવું અને પાયજામાની નાડી તોડવી એ બળાત્કારનો પ્રયાસ નથી: હાઇકોર્ટ
અલ્હાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું છે કે સગીર પીડિતાના સ્તનોને પકડી રાખવા, તેના પાયજામાની તાર તોડી નાખવા અને તેને કલ્વર્ટની નીચે ખેંચવાની કોશિશને…
View More સ્તન પકડવું અને પાયજામાની નાડી તોડવી એ બળાત્કારનો પ્રયાસ નથી: હાઇકોર્ટચીનની દાદાગીરી બંધ કરવા ભારતને “સ્ક્વાડ”માં જોડાવા આમંત્રણ
ફિલિપાઈન્સે ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી આક્રમકતાનો સામનો કરવા માટે ઉભરતા સંરક્ષણ ગઠબંધન પસ્કવોડથમાં સામેલ થવાની અપીલ કરી છે. આ જોડાણમાં હાલમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા,…
View More ચીનની દાદાગીરી બંધ કરવા ભારતને “સ્ક્વાડ”માં જોડાવા આમંત્રણખેડૂત નેતાઓની અટકાયત, શંભુ બોર્ડર ખાલી કરાવાઇ, ઇન્ટરનેટ સેવા બંધ
મોહાલીમા કેન્દ્રીફ પ્રતિનિધિ મંડળ સામે વાતચીત કરી પરત ફરી રહેલા પંજાબ પોલીસે બુધવારે મોહાલીમાં સર્વન સિંહ પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલ સહિત અનેક ખેડૂત નેતાઓની…
View More ખેડૂત નેતાઓની અટકાયત, શંભુ બોર્ડર ખાલી કરાવાઇ, ઇન્ટરનેટ સેવા બંધUPI ટ્રાન્ઝેક્શન પર 0.15% પ્રોત્સાહન, નાના દુકાનદારોને ભેટ
કેન્દ્રીય કેબિનેટ ડિજિટલ ટ્રાન્ઝેકશનને વેગ આપવા 1500 કરોડની ઇન્સેન્ટિવ સ્કીમ જાહેર કરી: 2000થી નીચેના વ્યવહારોને જ લાગુ થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની…
View More UPI ટ્રાન્ઝેક્શન પર 0.15% પ્રોત્સાહન, નાના દુકાનદારોને ભેટફૂટબોલ સ્ટાર સુનિલ છેત્રીની શાનદાર વાપસી, માલદીવ સામે વિજય
ભારતીય ફૂટબોલના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક સુનિલ છેત્રી ફરી એકવાર ભારતીય ટીમમાં વાપસી કરી છે. તાજેતરમાં જ તેણે નિવૃત્તિ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી અને…
View More ફૂટબોલ સ્ટાર સુનિલ છેત્રીની શાનદાર વાપસી, માલદીવ સામે વિજય