કચ્છના માંડવી ગામની દીકરી ગ્રીષાબેન ભાવિનભાઇ ચંદ્રકાંત ખેતાણીએ ગત તા. 11-3ના રાત્રે પોતાનાં સાસરે જામનગર મધ્યે સાસરિયાંના ત્રાસથી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવ…
View More કચ્છના માંડવીની યુવતિનો સાસરિયાના ત્રાસથી કંટાળી જામનગરમાં આપઘાતપાટડીના વિસાવડીમાંથી 960 ગ્રામ ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયો
આરોપી પોતાની ઓરડીમાં ગેરકાયદે છોડને ઉછેરતો હતો સુરેન્દ્રનગર એસઓજી પોલીસે પાટડી તાલુકાના વિસાવડી ગામમાં મોટી કામગીરી કરી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગાંજાની ખેતી…
View More પાટડીના વિસાવડીમાંથી 960 ગ્રામ ગાંજાના છોડ સાથે એક શખ્સ ઝડપાયોજૂનાગઢના જર્જરીત મકાનમાંથી 3.98 લાખનો વિદેશી દારૂ મળ્યો
જૂનાગઢ એલસીબીએ સંજયનગર વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે હિરો ઉર્ફે ડગી પુંજાભાઇ ભારાઇના પડતર મકાનમાંથી વિદેશી દારૂૂની 1209 બોટલ અને ટીન જપ્ત કર્યા…
View More જૂનાગઢના જર્જરીત મકાનમાંથી 3.98 લાખનો વિદેશી દારૂ મળ્યોગોંડલના ડૈયા ગામે પીજીવીસીએલના કર્મચારીના પુત્રના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ
મોટર સાયકલ ઉપર ભાગી ગયેલા બે શખ્સોની શોધખોળ ગોંડલના ડૈયા ગામે રહેતા પીજીવીસીએલના કર્મચારીનો પુત્ર સોડા લેવા દુકાને ગયો હોય જ્યાંથી પરત આવતી વખતે સરનામું…
View More ગોંડલના ડૈયા ગામે પીજીવીસીએલના કર્મચારીના પુત્રના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપભાણવડમાં યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા શખ્સને ઝડપી લેતી પોલીસ
ભાણવડમાં પંચવટી વિસ્તારમાં રહેતા ધવલભાઈ નાજાભાઈ વીંઝવા નામના 30 વર્ષના યુવાન સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી અને તેમના પર છરી વડે હુમલો…
View More ભાણવડમાં યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા શખ્સને ઝડપી લેતી પોલીસધોરાજી પોલીસે રાજસ્થાનનો નાસતો ફરતો આરોપી ઝડપ્યો
રાજસ્થાન પોલીસને જાણ કરી આરોપીને સોપવાની તજવીજ ધોરાજી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.જે.ગોધમ ના રાહબરી હેઠળ સલ્લોપાટ જી.બાંસવાડા (રાજસ્થાન) પોલીસ સ્ટેશનના પાર્ટ- એ…
View More ધોરાજી પોલીસે રાજસ્થાનનો નાસતો ફરતો આરોપી ઝડપ્યોસુરેન્દ્રનગરમાં આઠ ખાણ પર ઓચિંતા દરોડા, ગેરકાયદે કોલસો ખોદવાનો પર્દાફાશ
સુરેન્દ્રનગર જીલ્લામં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. બે દિવસ પહેલા જ ડેપ્યુટી કલેકટરે ખાણ ખનીજ વિભાગ અને પોલીસ વચ્ચેની સાંઠગાંઠનો ભાંડો ફોડયો હતો. આ…
View More સુરેન્દ્રનગરમાં આઠ ખાણ પર ઓચિંતા દરોડા, ગેરકાયદે કોલસો ખોદવાનો પર્દાફાશહળવદના માથક ગામે બૂટલેગરોએ જાતે ગેરકાયદેસર બાંધકામ હટાવ્યું
મોરબી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વો વિરૂૂદ્ધ કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામા આવી છે. જેમાં હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મથક ગામની સીમમાં…
View More હળવદના માથક ગામે બૂટલેગરોએ જાતે ગેરકાયદેસર બાંધકામ હટાવ્યુંરાજકોટ જિલ્લા પંચાયતનું રૂા.1091.64 કરોડનું પૂરાંતવાળું બજેટ મંજૂર
પાંચ ઠરાવો મંજૂર કરાયા: કરબોજ વગરના અંદાજપત્રને બહાલી : પંચાયતના વિકાસ કામો માટે 10.80 કરોડની જોગવાઇ, આદિજાતિના શિક્ષણ પાછળ રૂા.20 લાખ વપરાશે, આરોગ્યમાં 10 લાખનો…
View More રાજકોટ જિલ્લા પંચાયતનું રૂા.1091.64 કરોડનું પૂરાંતવાળું બજેટ મંજૂરકોડીનાર તાલુકાના દેવળી ગ્રામ પંચાયત દ્વારા 44 દબાણકારોનું દબાણ દૂર કરાયું
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં કોડિનાર તાલુકાના ગીર દેવળી ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી આજરોજ…
View More કોડીનાર તાલુકાના દેવળી ગ્રામ પંચાયત દ્વારા 44 દબાણકારોનું દબાણ દૂર કરાયું