સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના ઉપર થતું અનઅધિકૃત દબાણ અટકાવવા બાબતે સરકારના મહેસુલ વિભાગ દ્વારા સમયાંતરે ઠરાવ, જાહેરનામા તથા પરિપત્ર કરી સૂચનાઓ આપવામાં…
View More પ્રભાસપાટણ ખાતે આવેલી ધાર્મિક દબાણ દૂર કરાયેલી જમીન પર પ્રવેશ પ્રતિબંધરાજકોટ-ભુજ સ્પેશિયલ ટ્રેનનું અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, રાજકોટ-ભુજ-રાજકોટ સ્પેશિયલ ટ્રેનને અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારા નું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો…
View More રાજકોટ-ભુજ સ્પેશિયલ ટ્રેનનું અંજાર અને આદિપુર સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજસાસણગીર રીસોર્ટમાં જુગારક્લબ પ્રકરણમાં સંચાલક સહિત 16 શખ્સો સામે ઓર્ગેનાઈઝડ ક્રાઈમ
ગીર સોમનાથ એલસીબી પોલીસે સાસણગીર નજીક સંગોદ્રા ગામ પાસે આવેલા ધ ગીર પ્રીમિયર રિસોર્ટમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડીને 55…
View More સાસણગીર રીસોર્ટમાં જુગારક્લબ પ્રકરણમાં સંચાલક સહિત 16 શખ્સો સામે ઓર્ગેનાઈઝડ ક્રાઈમગાઝા કવરેજ મામલે ભારતીય મૂળની પત્રકારનું રાજીનામું
બીબીસીએ હિંદ રજબ નામની બાળકીની હત્યાનો અહેવાલ ચલાવવા ઇનકાર કર્યો હતો: કરિશ્મા પટેલ ઑક્ટોબર 2024માં ન્યૂઝરીડર તરીકે રાજીનામું આપનાર ભારતીય મૂળની પત્રકાર કરિશ્મા પટેલે…
View More ગાઝા કવરેજ મામલે ભારતીય મૂળની પત્રકારનું રાજીનામુંન્યૂઝીલેન્ડમાં ઇમારતને હચમચાવી નાખતો ભૂકંપ, એક પછી એક 8 આંચકાથી ફફડાટ
જાનહાનિના અહેવાલો નથી, પણ રાહત-બચાવ કામગીરી માટે તંત્ર સાબદું ન્યુઝીલેન્ડમાં આજે સવારે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 માપવામાં આવી…
View More ન્યૂઝીલેન્ડમાં ઇમારતને હચમચાવી નાખતો ભૂકંપ, એક પછી એક 8 આંચકાથી ફફડાટમારવો હોય તો આવી જાવ, તામિલનાડુમાં છું: કામરાનો પડકાર
કુણાલ કામરા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સામેની તેમની ટિપ્પણીઓને લઈને નવા વિવાદનો સામનો કરી રહ્યા છે ત્યારે શિવસેનાના સમર્થક દ્વારા સ્ટેન્ડ-અપ કોમેડિયનને…
View More મારવો હોય તો આવી જાવ, તામિલનાડુમાં છું: કામરાનો પડકારલગ્નના 15મા દિવસે જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવતી પત્ની
મેરઠમાં સૌરભ હત્યાકાંડ જેવો વધુ એક કિસ્સો યુપીના મેરઠમાં સૌરભ હત્યા કેસ પછી બીજો એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં ઔરૈયામાં એક…
View More લગ્નના 15મા દિવસે જ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરાવતી પત્નીસેબીએ ડિસ્ક્લોઝર લિમીટ વધારી: ટેરિફ મોરચે હકારાત્મક સંકેતો વચ્ચે દલાલ સ્ટ્રીટમાં શેરની દહાડ
સતત સાતમા દિવસે હરિયાળી: સાત કૃષિ પાક પર વાયદા પ્રતિબંધ લંબાવતી સેબી મજબૂત વૈશ્વિક સંકેતોથી ઉત્સાહિત, આજે સતત સાતમા સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી વધવાની…
View More સેબીએ ડિસ્ક્લોઝર લિમીટ વધારી: ટેરિફ મોરચે હકારાત્મક સંકેતો વચ્ચે દલાલ સ્ટ્રીટમાં શેરની દહાડમોદીના 10 વર્ષના શાસનમાં વિદેશી દેવું 250 અબજ ડોલર વધ્યું: સરકારની સંસદમાં કબૂલાત
2013-14માં વિદેશી લોનનું વ્યાજ 11.20 અબજ ડોલર હતું, હવે વધીને 27.14 અબજ ડોલર નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા 10 વર્ષમાં ભારતનું વિદેશી…
View More મોદીના 10 વર્ષના શાસનમાં વિદેશી દેવું 250 અબજ ડોલર વધ્યું: સરકારની સંસદમાં કબૂલાતઅમેરિકાને ખુશ કરવા ગૂગલ ટેક્સ દૂર કરાશે
ફાઈનાન્સ બિલમાં સુધારો કરી 6% ઈક્વલાઈઝેશન લેવી રદ કરાશે: ગૂગલ, મેટા જેવી કંપનીઓને ઘી-કેળાં અમેરિકાને રાજી રાખવા માટે મોદી સરકારે ફાઈનાન્સ બિલ 2025માં સુધારો કરવાની…
View More અમેરિકાને ખુશ કરવા ગૂગલ ટેક્સ દૂર કરાશે